ગુજરાત સ્પોર્ટ સહાય યોજના 2024-25 : સરકાર ની આ યોજના હેઠાળ સપોર્ટ ની દુકાન બનાવવા માટે મળશે સહાય, જાણો માહિતી
ગુજરાત રમત સહાય યોજના 2024-25 : સરકારની આ યોજના દ્વારા, રમતગમત ની દુકાન ખોલવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. નમસ્કાર મિત્રો, જેમ આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર રાજ્યમાં રહેતા નાગરિકોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઘણી … Read more