આધારકાર્ડ સાથે જોડાયેલા ઘણા કાર્યો માટે આધાર ને મોબાઈલ નંબર સાથે લિંક કરવું જરૂરી છે તમે આ મહત્વપૂર્ણ કાર્યને ઓનલાઇન અથવા ઓનલાઇન બને રીતે કરી શકો છો.
ઓનલાઇન માટે તમે અપડેટ પોર્ટલ એમ આધાર એપ વગેરેની મદદથી સાથે જ તમે આધાર કાર્ડ ના ઓફલાઈન પણ લિંક કરી શકો છો આધારકાર્ડને મોબાઈલ નંબર સાથે ઓનલાઇન અને ઓફલાઈન લિંક કરવા માટે નીચે આપેલી પદ્ધતિ અનુસરો
આધાર ને મોબાઈલ નંબર સાથે લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજો
તમારા આધારને મોબાઈલ કનેક્શન સાથે જોડવા માટે માત્ર એક જ જરૂરી દસ્તાવેજ તરીકે તમારા આધાર કાર્ડની ફોટો કોપી જરૂરી છે તમારે આ હેતુ માટે અન્ય કોઈ દસ્તાવેજો રહેઠાણ પુરાવો પુરાવો આપવાની જરૂર નથી
મોબાઈલ નંબર સાથે આધાર અને લિંક કરવા માટે ની ફી
આધાર નોંધણી સમયે તમારા આધાર કાર્ડ ને મોબાઈલ નંબર સાથે લિંક કરવા માટે તમારે કોઈ બીજું કોઈ પડશે નહીં જોકે જો તમે આધાર સાથે નોંધાયેલા તમારો મોબાઈલ નંબર અથવા બદલવા અથવા અપડેટ કરવા માંગતા હો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે નોંધ લો કે જો એક સાથે એક થી વધુ ક્ષેત્રો અપડેટ કરવામાં આવે છે તો ત્યાં કોઈ વધારાનું ચાર્જ ચૂકવવાની જરૂર રહેતી નથી
આધારકાર્ડને મોબાઈલ નંબર સાથે લીંક કરવાના ફાયદા
- લગતી વિવિધ સુવિધાઓનો લાભ લેવા માટે તમારે મોબાઈલ નંબર ને આધાર કાર્ડ સાથે જોડવો પડશે કારણ કે ઓટીપી રજીસ્ટર મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે અને સેવાઓનો લાભ લેવા માટે મોબાઈલ નંબર અને બેઇઝ સાથે લીંક કરવો જોઈએ આ ઉપરાંત ઓટીપી તમારા બેઝને પણ સિક્યોર કરે છે
- ઓનલાઈન અપડેટ કરવા માટે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ નો ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવો જોઈએ
- આના સાથે જોડાયેલી તમામ ઓનલાઈન સેવાનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઈલ નંબર ને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે
તમારા આધારકાર્ડને ઓનલાઈન એટલે કે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલેલા ઓટીપી આપવા પડશે - Maadhar એપ્લિકેશન તમને તમારા ફોન પર તમારો આધાર લઈ જવા દે છે અને તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને વિવિધ આધાર સેવાનો લાભ લઈ શકો છો જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે રજીસ્ટર હોય તો જ તમે Maadhar એપ નો ઉપયોગ કરી શકો છો
મોબાઈલ નંબર સાથે આધાર ને લિંક કરવાની ઓફલાઈન રીત
- તમારા નજીકના આધાર નોંધણી અથવા અપડેટ સેન્ટર વિશે જાણવા માટે લિંક પર ક્લિક કરો
- જો તમે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નવા છો અને મોબાઈલ નંબર સાથે આધારની નોંધણી કરાવી નથી તો સૌપ્રથમ
- આધાર નોંધણી મોબાઈલ નંબર દાખલ કરો. તમારા હાલના મોબાઈલ નંબર ને બદલવા માટે આધાર સુધારણા ફોર્મ ભરો
સબમીટ કરો પ્રમાણિકરણ માટે તમારા બાયોમેટ્રિક પુરા પાડો અને ચુકવણી કરો - તમને એમસીક્યુટીવ તરફથી એકનોલેજમેન્ટ સ્લીપ મળશે
- સ્લીપ માં અપડેટ રિક્વેસ્ટ નંબર છે જેનો ઉપયોગ તમારા આધાર અથવા આધાર અપડેટ કરવા માટે થઈ શકે છે તમે uidai ના ટ્રોફી નંબર 1947 પર કોલ કરીને પણ તમારા આધાની સ્થિતિ શોધી શકો છો
- આધારમાં મોબાઈલ નંબર અપડેટ કર્યા પછી તમારે બીજું આધાર કાર્ડ લેવાની જરૂર નથી
- એક વખત તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક થઈ જાય પછી તમને અનેક સુવિધાઓનો લાભ લેવા માટે આધાર ઓટીપી મળવાનું શરૂ થઈ જશે
આધારને મોબાઈલ નંબર સાથે ઓનલાઇન કેવી રીતે લિંક કરવું?
- ભારતીય ટપાલ સેવાની વેબસાઈટ ની લીંક પર જાઓ
- અહીં તમારું નામ સરનામું મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી જેવી મૂળભૂત માહિતી ભરો
- સોમવાર નીચે જાઓ અને સેવા તરીકે pbb આધાર સેવા વિકલ્પ પસંદ કરો
- અથવા અપડેટ માટે યુઆઇડીએઆઇ મોબાઇલ પસંદ કરો
- ફોર્મ ભર્યા પછી વિનંતી પર ક્લિક કરો
- આગામી સ્ક્રીન પર તમારા મોબાઈલ નંબર ઓટીપી દાખલ કરો
- સેવા વિનંતી પુષ્ટી કરો પર ક્લિક કરો તમને એક સુંદર નંબર મળશે જેનો ઉપયોગ તમે તમારી એપ્લિકેશન ની સ્થિતિ ને કંઈક કરવા માટે કરી શકો છો
- સફળ સબમિટ કર્યા પછી તમારી વિનંતી તમારી નજીકની પોસ્ટ ઓફિસ ને મોકલવામાં આવશે
- ચકાસણી પ્રક્રિયા અધિકારી દ્વારા આધાર અપડેટ અથવા લિન્કિંગ કાર્ય સાથે કરવામાં આવશે અધિકારી તમારા સરનામાની મુલાકાત લેશે અને તમને મોબાઇલ બાયોમેટ્રિક ડિવાઇન આંખ ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફી માટે નો ઉપયોગ કરીને ચકાસણી પ્રક્રિયા હાથ ધરશે
- આ પછી આઝાદ છે મોબાઈલ નંબર અપડેટ લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે આ કામ માટે અધિકારી દ્વારા સર્વિસ ફ્રી લેવામાં આવશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.