આવક ના દાખલા માટે જરૂરી ઓનલાઈન અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત આવકનો દાખલો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે વિવિધ સરકારી યોજના અને સબસીડી નો લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર આવશ્યક દસ્તાવેજ છે આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવક ના આધારે ગણવામાં આવે છે ગુજરાત સરકારે આવકનો દાખલો સરળતાથી મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ રજૂ કર્યું છે તો આવકનો દાખલો ઘરે બેઠા કેવી રીતે કાઢી શકાય તેના વિશે માહિતી મેળવશું. આવકનો દાખલો ગ્રામ પંચાયત
Aavak no dakhlo document download, Aavak no dakhlo Online, aavak no. dakhlo gujarati pdf download,આવકના દાખલા નું ફોર્મ ગ્રામ પંચાયત pdf, Aavak No dakhlo Form,
આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ જાણો? aavak no dakhlo document
- ગુજરાત આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ આપેલા છે
- અરજદાર નું આધારકાર્ડ
- અરજદાર નું રેશનકાર્ડ
- છેલ્લું લાઈટ બિલ અથવા વેરાબિલ
- અરજદારના રહેઠાણની આસપાસ બે પુખ્ત પાડોશીના આધારકાર્ડ
- ત્રણ રૂપિયાની કોડટ ટિકિટ
- 50 રૂપિયાનો સ્ટેમ્પ
- મેયર સાંસદ ધારાસભ્ય કોઈપણ એક પાસેથી મળતો આવકનો દાખલો
- એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી સૌપ્રથમ પુરાવા ની ઝેરોક્ષ કરવાની નોટિસના સહી સિક્કા કરાવવા તથા ઓરીજનલ પુરાવા સાથે રાખવા.
ખાસ નોંધ
ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવક ના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષની કરવામાં આવી છે આથી યોગ્ય રીતે સાચવીને રાખવું.
આવક ના દાખલા માટે અરજી પ્રક્રિયા income certificate gujarat |aavak no dakhlo gram panchayat
- ઓનલાઇન એપ્લાય માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www. digitalgujarat.gov.in ની વેબસાઈટ તમારા કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનમાં ઓપન કરો.
- મેનુ પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે.
- તે મેનુ બારમા સર્વિસ પર ક્લિક કરો
- સર્વિસ મેનુ બારમા સીટીઝન સર્વિસ ઓપ્શન પર ક્લિક કરો એટલે નવું પેજ ખુલશે.
- તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો એવો ઓપ્શન આવશે.
- આવક ના દાખલા ની ઓનલાઇન અરજી કરવા માટે ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરો.
- એક નવો પેજ ઓપન થશે તે માં નીચે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
- ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ રજિસ્ટર્ડ યુઝર ની લોગીન સાઈડ ખુલશે.
- જો પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન આઈડી અને પાસવર્ડ નાખી લોગીન કરો.
- જો ન કરેલ હોય તો ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે સિલેક્ટ કરો
- લોગીન એપ્લાય ઓનલાઈન કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્સમાં ખરું આધાર નંબર લખો અને કંટીન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મ માં આપેલ તમામ વિગતો ભરી સબમિટ કરો .
આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? aavak no dakhlo document
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર છે ને ઓફલાઈનમેન્ટ લેવી જો આપણા તાલુકા કે જિલ્લામાં લાગુ પડે તો
- અપોઇન્મેન્ટ ની રસીદ અને પુરાવા લઇ પોતાની વિસ્તારને લગતી મામલતદાર શ્રી ની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પર આવક ના દાખલા નું ફોર્મ વિના મૂલ્યે મેળવવુ
- ફોર્મ ભર્યા બાદ ત્રણ રૂપિયા ની ટિકિટ ફોર્મ પર આગળ પાને ઉપર જગ્યા જોઈને લગાવી અને બધા ડોક્યુમેન્ટ એક કોપી ફોર્મ સાથે.
- આ ફોર્મ ભરાઈ ગયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદાર શ્રી ની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી શ્રી પાસે જય બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી જવાબ આપવા અને સહી સિક્કા કરાવવા.
- તલાટીશ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આવક ના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું
- આવક ના દાખલા માટે ફોટો પડાવવી જરૂરી ફી ચુકવવી રસીદ લઈ લેવી
- રસીદમાં આવકનો દાખલો લેવા માટેની તારીખ જોઈ લેવી અને જે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.
સારાંશ
ઘરે બેઠા આવકનો દાખલો કઢાવવા માટે સ્થાનિક તહેસીલદારો અથવા ડિજિટલ સેવા કેન્દ્ર પર ઓનલાઇન અરજી કરી શકાય છે. આ માટે આવકનો પુરાવો, ઓળખ પ્રમાણપત્ર અને સરનામું પ્રમાણપત્ર જરૂરી હોય છે. ઓનલાઈન પ્રક્રિયામાં પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળી શકે છે.