after 12 part time job 2024 :હાલમાં જ ધોરણ 12 ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અને સ્નાતક પછી અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરવાનો પસંદ કરે છે અને પાર્ટ ટાઈમ નોકરી કરી અને તેમના ભણવાનું ખર્ચો પુરા કરતા હોય છે તમે પણ આવી રીતે નોકરી કરવા માગતાઓ પાર્ટ ટાઈમ નોકરી માટે રોજગારીની ખૂબ જ તકો છે તો તમે પણ જોબ કરી શકો છો
ધોરણ 12 અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પાર્ટ ટાઇમ નોકરીની સારી તકો! આ રહી ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી પાર્ટ ટાઈમ જોબ કરવા માગતા હોય તે વિદ્યાર્થી માટે સારી તક છે જે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેમાં તમે પાટણ જોબ કરી શકો છો અને સારો પગાર મેળવી શકો છો
રાઇટર માટે જોબ
જો તમારામાં લખવાની કળા છે અને વિદ્યાર્થી હમેશા લખવામાં જ રસ ધરાવે છે તે માટે તમે કોઈપણ ડિઝાઇન વગેરેમાં તમે નોકરી કરી અંગ્રેજી અને હિન્દી ગુજરાતી ભાષામાં લેખ લખી શકો છો અને તમે કોમ્પ્યુટર સોફ્ટવેર એમ એસ વર્ડ એમએસ એક્સેલ પણ તમને આવડવું જોઈએ
આ વસ્તુ આવડતી હશે તો તમને દર મહિને 40,000 થી વધુ પગાર મળશે અને તમારે ફક્ત બે કલાક થી પાંચ કલાક આપવા પડશે
ગ્રાફિક ડિઝાઇનર
આજકાલ કંપનીમાં ઘણા બધા ટ્રાફિક ડિઝાઇન અને પ્રમોટ કરવાના હોય છે એમાં તમે જોબ કરી અને ગ્રાફિક ડિઝાઇન ટાઈટોગ્રાફી ફોટોશોપ દરેક પ્રકારની તમે ડિઝાઇન કરી શકો છો અલગ અલગ ટાઈપનોલોજી છે એટલે તમે પોસ્ટ કરી અને સારી નોકરી મેળવી શકો છો
ટ્રાફિક ડિઝાઇન માટે પગાર
જો તમે ગ્રાફિક ડિઝાઇન સારું આવડતું હશે તો કંપની તરફથી તમને ₹20,000 દર મહિને આપવામાં આવશે અને તમારે ફક્ત ચાર થી સાત કલાક દિવસનો ટાઈમ આપવાનો રહેશે
ડેટા એન્ટ્રી ઓપરેટર નોકરી
સોશિયલ મીડિયા મેનેજર નોકરી
- તો તમે 12 પાસ કે ગ્રેજ્યુએશન છો તો તમને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ખૂબ જ પૈસા મળી શકે છે facebook instagram youtube ટ્વીટરિંગ વગેરેમાં તમે એકાઉન્ટ મેનેજમેન્ટ કરી અને ખૂબ જ પૈસા આવી શકો છો કારણ કે હાલમાં સોશિયલ મીડિયા મેનેજર એ ખૂબ જ ઓછા લોકોને આવડે છે તો તમે આ વસ્તુ તૈયાર કરી અને પૈસા કમાઈ શકો છો
સોશિયલ મીડિયા મેનેજર પગાર કેટલો હશે
- સોશિયલ મીડિયા મેનેજરમાં પગાર ની વાત કરીએ તો તમને દર મહિને 40,000 થી વધુ રૂપિયા મળશે કારણ કે આ વસ્તુ માં અલગ અલગ હોય છે એડ ચલાવવાની હોય છે લીટ લાવવાની હોય છે જેમાં તમે ખૂબ જ પૈસા કમાવી શકો છો અને તમારે ફક્ત દિવસના ચારથી સાત કલાક ટાઈમ આપવાનો રહેશે
ડિઓ ગેમિંગ
- આજકાલ દરેક વ્યક્તિ ભલે મોટા થયા હોય કે બાળક ઓનલાઈન ગેમ્સનો આનંદ માણે છે. કેટલાક લોકો આને તેમનો વ્યવસાય બનાવી શકે છે અને પાર્ટ-ટાઇમ ગેમ ટેસ્ટર બની શકે છે અને પૈસા કમાઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે તમને વિડિયો ગેમ્સનું પરીક્ષણ કરવા, સૉફ્ટવેર બગ્સ શોધવા અને તમે જે ગેમ કંપની માટે કામ કરી રહ્યાં છો તેને તેની જાણ કરવા માટે ચૂકવણી કરવામાં આવશે.
ગેમ ટેસ્ટર તરીકે શરૂઆત કરવા માટે, તમે ગેમ ટેસ્ટર હોદ્દા માટે અગ્રણી ગેમ ડેવલપમેન્ટ કંપનીઓ શોધી શકો છો. ગેમ ટેસ્ટર તરીકે, તમે દર વર્ષે લગભગ ₹1.8 લાખથી ₹4.8 લાખ કમાઈ શકો છો.