agniveer vayu recruitment 2024:ભારતીય વાયુસેનાએ અગ્નિ વીર બનાવવાની તારીખથી લાયકાત સુધીની સંપૂર્ણ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તેમના માટે વિવિધ એરપોર્ટમાં ભરતી આવી ગઈ છે તે માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. અગ્નિ વીર માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોઈએ ફોર્મ કેવી રીતે ભરવું જેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપેલી છે.
IAF અગ્નીવીર વાયુ ભરતી 2024 માટે પાત્રતા
અગ્નિવીર વિમાન ઇન્ટક પદો માટે અરજી કરવા માટે અરજદાર નો જન્મ તારીખ 3 જુલાઈ 2004 અને ત્રણ જાન્યુઆરી 2008 વચ્ચે હોવું જરૂરી છે પસંદગી પ્રક્રિયા તમામ તબક્કામાં પાસ કરવા માટે ઉમેદવારની આયુ નામકરણ ની તારીખ 21 વર્ષ સુધી જરૂરી છે.
IAF અગ્નિવીર વાયુ ભરતી 2024 પરીક્ષા ક્યારે યોજાશે?
અગ્નિ વિથ એરફોર્સ ભરતી માટે ઉમેદવાર સ્ત્રી અને પુરુષ કોઈપણ હશે તો આ પરીક્ષા આપવા મળશે ભરતી માટે પરીક્ષાની તારીખ 18 ઓક્ટોબર 2024 છે
IAF Recruitment 2024 લાયકાત
અગ્નિવીર ભરતી માં અરજી કરવા માંગતા હોય તો તેમના માટે શૈક્ષણિક લાયકાત છે કે ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને ધોરણ 12 પાસ કરેલ હોવો જોઈએ 21 વર્ષના આ ભરતી માટે અરજી કરી શકે છે જેની ખાસ નોંધ લેવી
IAF Recruitment 2024 કેવી રીતે કરવી અરજી?
- સૌપ્રથમ તમારે એરફોર્સ અગ્નિ વીર ની સત્તાવાર વેબસાઈટ પર જવાનો રહેશે
- હોમપેજ પર ઉમેદવાર લોગીન ટેપ પર ક્લિક કરો અને યુઝરનેમ અથવા ઈમેલ આઇડી અને પાસવર્ડ જે વિગતો ભરો અને સ્ક્રીન પર દેખાતો સાચો કેપ્ચા કોટ કરો
- લોગીન બટન ક્લિક કરો
- હવે પૂછવામાં આવેલી તમામ વિગતો દાખલ કરીને અરજી ફોર્મ ભરો
- અરજી ફી 550 રૂપિયા ચૂકવો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો નેટબેન્કિંગ નો ઉપયોગ કરીને તમે અરજી ફી ચૂકવી શકો છો
- એકવાર વિગતો તપાસો મને પછી ફોર્મ સબમીટ કરો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું જ હશે આવી જ રીતે વિવિધ પરીક્ષાઓ મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી જો તમે જાણવા માંગતા હોય તો અમારા વેબસાઈટ ની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપ માં જોડાઓ.