જો તમે વરિષ્ઠ નાગરિક છો અને દરરોજ માત્ર રૂપિયા 7 ની બચત કરીશ ને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹5,000 પેન્શન મેળવવા માંગો છો? તો અમે તમને ભારત સરકારની કલ્યાણ યોજનાઓનો પરિચય કરાવીશું એટલે કે અટલ પેન્શન યોજના અમે તમને જણાવશું કે અટલ પેન્શન યોજના શું છે અટલ પેન્શન યોજના ના લાભ શું છે? આલેખ ધ્યાનથી તમારે વાંચવું પડશે જેને તમે આ યોજનાનો લાભ મેળવી શકશો
અમે તમને જણાવી દઈએ કે આ લેખમાં હવે તમને માત્ર અટલ પેન્શન યોજના વિશે જ નહીં પરંતુ સમગ્ર ઓનલાઇન અરજી પ્રક્રિયા વિશે જણાવીશું વીમા પોલિસી માટે સરળતાથી ઓનલાઇન અરજી કરી શકો અને તેના લાભ મેળવી શકો
અમારે તમામ મજૂર ભાઈઓ અને બહેનો તેમજ વરિષ્ઠ નાગરિકોનું હાર્દિક સ્વાગત સાથે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવવા માંગે છે જેમાં રોકાણ કરી શકો છો અને ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને ₹5,000 થી 10,000 સુધીનું પેન્શન મેળવી શકો છો તેથી જ અમે તમને આ લેખમાં અટલ પેન્શન યોજના ના રિપોર્ટ વિશે વિગતવાર માહિતી આપીશું જેથી કરી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો
યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને ₹5,000 થી ₹10,000 નું પેન્શન મેળવી શકો છો
તે જ સમયે અમે યુવાનોએ તમામ કામદારોને કહેવા માંગીએ છીએ કે તમે બધા રોકાણકારો આ યોજનામાં નિયમિતપણે રોકાણ કરીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા 5000 રૂપિયા 10,000 સુધી પેન્શન લાભ સરળતાથી મેળવી શકો છો અને તમારી સુરક્ષા કોરી શકો છો
જાણો કે તમે દરરોજ રૂપિયા 7 નું રોકાણ કરીને દર મહિને ₹5,000 નું પેન્શન કેવી રીતે મેળવી શકો છો
અહીં અમે તમને જણાવવા માંગે છે કે તમારી રોકાણ ક્ષમતાને આધારે તમે દર મહિને એક હજાર રૂપિયાથી રૂપિયા 5000 સુધીનું પેન્શન મેળવી શકો છો
તે જ સમયે અમે તમને જણાવવા માંગે છે જો તમે દરરોજ રૂપિયા 7 રોકાણ કરો તો તમે દર મહિને ₹5,000 નું પેન્શન મેળવી શકો છો જેની પદ્ધતિ એ છે કે આ યોજનામાં દર મહિને રૂપિયા 210 એટલે કે દરરોજ માત્ર સાત રૂપિયા જમા કરાવવા પર તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા 5,000 નું પેન્શન મેળવી શકો છો.
અટલ પેન્શન યોજના માટે પાત્રતા atal pension yojana in gujarati
આ ટેન્શન યોજના નો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ કે પોસ્ટ ખાતામાં આધાર કાર્ડ અને મોબાઇલ લિંક કરેલ હોવો જોઈએ સરકારી પેન્શન વાળા લાભાર્થીઓને અટલ પેન્શન યોજના નો લાભ મળશે નહીં
અટલ પેન્શન યોજના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય ઉંમર અંગેનો પુરાવો
- ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- સરનામા નુ પુરાવો
અટલ પેન્શન યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી અટલ પેન્શન યોજના નું ખાતું ખોલાવી શકાય છે અટલ પેન્શન યોજના ઓનલાઈન એકાઉન્ટ પણ ખોલી શકાય છે અટલ પેન્શન યોજના sbi ઓનલાઈન ખાતું ખોલાવવા માટે નીચે માહિતી આપેલ છે
- અટલ પેન્શન યોજના માટે એસબીઆઇ બેન્ક નું ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગીન કરવું પડશે
- એસબીઆઈ લોગીન કરી આ બાદ ઈ સર્વિસ વિકલ્પ પર ક્લિક કરવું પડશે જેમાં સોસાયટી સિક્યોરિટી સ્કીમ પર ક્લિક કરવું પડશે
- જેમાં PMJJBY/PMSBY/APY ત્રણ વિકલ્પ દેખાશે જેમાં પટેલ પેન્શન યોજના પર ક્લિક કરો
- જેમાં અટલ પેન્શન યોજના ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે જેમકે એકાઉન્ટ નંબર નામ ઉંમર સરનામું વગેરે
- જેમાં પેન્શન ના અલગ અલગ વિકલ્પ દેખાશે જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે આ મુજબ અટલ પેન્શન યોજના અંતર્ગત અકાઉન્ટ ખોલાવી શકશો
- આવી રીતે તમે અલગ અલગ બેંકની શાખાઓ ની મુલાકાત લઈને સત્તાવાર વેબસાઈટ પર પેન્શન યોજના માટે અરજી કરી શકો છો
આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.