ગુજરાત વિધવા સહાય યોજના 2024 :ગુજરાતની 33 લાખ વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે, જાણો વધુ માહિતી
ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓ માટે કલ્યાણકારી યોજના લઈને આવી છે. જેનું નામ ગુજરાત વિધવા સહાય યોજના 2024 છે. જે હવે નવા નામ પ્રમાણે ગંગા સ્વરૂપ સહાય યોજના થી ઓળખાય છે. આ યોજના ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચલાવવામાં આવી રહી છે. ગુજરાત વિધવા સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા દર … Read more