મહિલા સન્માન યોજના 2024 : હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી ગુજરાતની મહિલાઓ ને દર મહિને ₹1,000/-ની સહાય મળશે જાણો,
મહિલા સન્માન યોજના 2024 : ગુજરાત રાજ્યની તમામ મહિલાઓ ને દર મહિને ₹1,000 રૂપિયા મળશે, સંપૂર્ણ વિગતો અહીં જુઓ હાલમાં, સરકાર દ્વારા દેશની મહિલાઓના આગળ વધવા અને તેમનું જીવન ધોરણ શુધારવા માટે એક કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે મહિલા સન્માન યોજના. યોજના હેઠળ તમામ મહિલાઓને દર મહિને ₹1,000 રૂપિયા આપવામાં આવશે. … Read more