coaching sahay yojana 2024 gujarat:ગુજરાત સરકાર દ્વારા કોચિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે તેના ફોર્મ ટૂંક સમયમાં ભરવાના ચાલુ થઈ જશે તમે પણ કોચિંગ સહાય યોજનામાં ₹20,000 ની સહાય લેવા માગતા હો તો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો કેટલાય વિદ્યાર્થી એવા છે કે તમને ટ્યુશન જવું છે પણ ફી હોતી નહીં તેમની પાસે એટલે ગુજરાત સરકાર દ્વારા આ કોચિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે જેથી કરી પરિવારના લોકોને સહાય મળી રહે
વિદ્યાર્થી કોચિંગ સહાય યોજના 2024
યોજનાનું નામ | કોચિંગ સહાય યોજના 2024 |
વિભાગ | નિયામક અનુસૂચિત જાતી વિભાગ |
લાભાર્થી | અનુસૂચિત જાતી વર્ગના વિદ્યાર્થીઓ |
સહાય | ૨૦,૦૦૦/- સુધી સહાય |
સત્તાવાર વેબસાઇટ | https://gueedc.gujarat.gov.in |
કોચિંગ સહાય યોજના 2024 મહત્વપૂર્ણ તારીખો: Coaching Sahay Yojana 2024 Gujarat last date
- કોચિંગ સહાય યોજનામાં અરજી શરૂ થવાની તારીખ: 01 જૂન, 2024
- કોચિંગ સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જુલાઈ, 2024
કોચિંગ સહાય યોજના 2024 માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- વિદ્યાર્થીની માર્કશીટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણપત્ર
ગુજરાત કોચિંગ સહાય યોજના 2024 માં કેટલી સહાય મળશે Coaching Sahay Yojana 2024 Gujarat
ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય યોજના 2024 સરકાર દ્વારા શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા માં તૈયારીઓ કરવા માટે કોચિંગ સહાય યોજના આપવામાં આવશે વિદ્યાર્થીની ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે તે માટે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી એટલે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને કોચિંગ સહાય માટે 20,000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે
કોચિંગ સહાય યોજના માટે ઉંમર મર્યાદા જણાવો Coaching Sahay Yojana 2024 Gujarat Age Limit
ગુજરાત કોચિંગ સહાય યોજના 2014 માં કોણ કોણ ભાગ લઈ શકે Coaching Sahay Yojana 2024 Gujarat qualification
આ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કોચિંગ સહાય યોજના માં ભાગ લઈ શકે જે વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએશન પરીક્ષામાં 50% કે તેથી વધારે ગુણ લાવી અને પાસ થયેલા છે એ વિદ્યાર્થીઓ આ કોચિંગ સહાય યોજના માટે લાયક ગણવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોને કોચિંગ સહાય યોજનામાં સહાય લેવી હોય તો તેમના માતા પિતા નોકરી માં જોડાયેલા ન હોવા જોઈએ અને જો હશે તો તેમને લાભ નહીં મળે
કોચિંગ સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to Apply Online for Gujarat Coaching Assistance Scheme 2024?
- ગુજરાત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ની વેબસાઇટ https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html પર જાઓ
- “કોચિંગ સહાય યોજના 2024” પર ક્લિક કરો.
- “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
- નવી નોંધણી કરો અથવા પહેલાથી જ નોંધાયેલ હોવ તો લોગિન કરો.
- જરૂરી શૈક્ષણિક માહિતી દાખલ કરો.
- આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો વગેરે અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને અરજી સબમિટ કરો.