ઘરઘંટી સહાય યોજના મળશે રૂપિયા 15,000 ની આર્થિક સહાય વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

gharghanti sahay yojana gujarat 2024:નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યની રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોને સહાય આપવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે ગુજરાત રાજ્યના નબળા અને આર્થિક રીતે ગરીબ વ્યક્તિને સ્વરોજગાર મેળવી શકે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજના દ્વારા આવા નાગરિકોને વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ ગુજરાતના જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વરોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી યોજનાની શરૂઆત કરવામાં આવે છે આ યોજનાથી ગુજરાતના ગરીબ લોકોને ઘણો બધો ફાયદો થશે? આજના લેખમાં અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી આપશું.

શું છે આ ઘરઘંટી સહાય યોજના? gharghanti sahay yojana gujarat 2024

ગુજરાત રાજ્યમાં ચાલતી માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં રહેનારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેના હેઠળ રૂપિયા 15,000 ની આર્થિક સહાય કરવામાં આવેલ છે આ યોજના દ્વારા સરકારે આર્થિક રીતે નબળા વ્યક્તિઓને સહાય મળી રહે અને આ યોજનામાં લોકોને ઘરઘંટી મેળવીને પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે અને સારી કમાણી કરી શકે છે.

ઘરઘંટી સહાય યોજનાનો હેતુ gharghanti sahay yojana gujarat 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગુજરાત રાજ્યમાં રહેતા આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે ઘરઘંટી સહાય યોજના અમલમાં મુકાયેલી છે આ યોજના દ્વારા ગરીબ લોકોએ પોતાનું નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આર્થિક રીતે તેમનો વિકાસ થાય અને તેઓ આત્મનિર્ગોળ અને પોતાની જીવન શૈલી સારી બનાવી શકે તેથી કહી શકાય કે સરકાર આ યોજનાનું મુખ્ય હેતુ આર્થિક વિકાસ કરવાનું છે અને ગરીબીને દૂર કરવાનું છે

ઘરઘંટી યોજના મળતા લાભ gharghanti sahay yojana gujarat 2024

  • આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને ઘરઘંટી લાવવા માટે કુલ રૂપિયા 15,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે.
  • સરકારની આ યોજનાનો લાભ બીપીએલ રેશનકાર્ડ યાદીમાં આવતા હોય તેમને મળે છે.
  • આ ઘરઘંટી મેળવી લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે.
  • વ્યક્તિ આત્મ નિર્બળ બની શકે છે અને પોતાનું જીવન સારું બનાવે વિકાસશીલ બની શકે છે.

ઘરઘંટી યોજના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો gharghanti sahay yojana gujarat 2024

  • આધારકાર્ડ
  • ઘરઘંટી ચલાવવાની તાલીમ લીધેલું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • જાતી નો દાખલો
  • ચૂંટણી કાર્ડ
  • બેંક પાસબુક
  • આવકનો દાખલો

ઘરઘંટી સહાય યોજના માટે પાત્રતા gharghanti sahay yojana gujarat 2024

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અરજી કરવાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર પાસે બીપીએલ રેશનકાર્ડ હોવું જરૂરી છે.
  • વ્યક્તિ આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • અરજી કરનાર ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ.

ઘરઘંટી સહાય યોજના અરજી પ્રક્રિયા gharghanti sahay yojana gujarat 2024

  • સૌપ્રથમ તમારે માનવ કલ્યાણની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અને તેના પર તમને ન્યુ રજીસ્ટ્રેશન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને સબમીટ કરો.
  • હવે તમારા મોબાઈલ નંબર આઈડી પાસવર્ડ આપવામાં આવશે તેના દ્વારા લોગીન કરો.
  • અહીં તમને માનવ કલ્યાણ યોજના તેવુ લખેલું હશે તેના પર ક્લિક કરો ત્યાર પછી નીચે ઓકે નો ઓપ્શન આવેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે આ તમામ માહિતી ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ની એપ પ્રિન્ટ આઉટ કાઢી સાચવીને રાખો.

સારાંશ

ઘર ઘંટી સહાય યોજના રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગોને આધારે મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે, અને તેના મારફતે નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Leave a Comment