નમસ્કાર મિત્રો જો તમારી પાસે પૈસા નથી અને સગા સંબંધી બધા તમારી પાસે પૈસા માગે છે પણ તમારા પર ઘણું દેવું થઈ ગયું છે તો google પેજ દ્વારા તમે લોન લઈ અને પૈસા બધાને ચૂકવી શકો છો તમને ફક્ત 10 મિનિટમાં એક લાખ રૂપિયા અને google પે લોન આપી રહી છે તો તમે લઈ શકો છો
Google પે દ્વારા લોન કેટલા હપ્તે મળશે google pay loan 2024
જો તમે google પે દ્વારા સરળતાથી લોન લેવા ઇચ્છતા હોય તો તમને જણાવી દઈએ કે અમે આ લેખમાં બધી માહિતી આપવાની છે અને સૌ પ્રથમ તમારી google એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે અને પછી તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો મળી જશે
PM મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો સન્માન નિધિનો હપ્તો, આ રીતે કરો ઓનલાઈન ચેક
Google pay loan કેટલા દિવસ માટે મળે છે google pay loan 2024
Google પે દ્વારા લોન તમને તમારો સીબીલ સ્કોર સારું હશે તો ચોક્કસ ગાળામાં તમને આપવામાં આવશે લોન લો છો તારે તમને લોન નો સમય આપવામાં આવે છે કેટલા સમયમાં કેટલા હપ્તામાં લોન પાછી કરવી જે વિશેષ સંપૂર્ણ માહિતી તમે અરજી કરો છો ત્યારે તમે જાણી શકો છો
ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા 5 મિનિટમાં કરાવી શકાશે રીન્યુ જુઓ કેવી રીતે કરશો
Google pay લોન માટે અરજી કેવી રીતે કરવી google pay loan 2024
સૌપ્રથમ તમારે google પેલોન માટે અરજી કરવા તમારા ફોનમાં google કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યાં જઈને તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે પછી તમારો બેંકમાં મોબાઈલ નંબર લીંક માં નાખવાનો રહેશે પછી ત્યાં હોમ પેજ પર એક લોનનું ઓપ્શન જોવા મળશે ત્યાં ક્લિક કરવાનું અને પછી તમારે લોન પસંદ કરવાની રહેશે કે તમારે કેટલી લોન જોઈએ છે પછી નું નામ દાખલ કરી તમે શું કરો છો તેના વિશે માહિતી આપવાની એમ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે પછી ક્લિક કરશો એટલે તમને થોડા દિવસમાં વન મળી જશે ધોરણ 10,000 થી 1,00,000 સુધીની આપવામાં આવે છે