Gujarat vidhyapeeth requirement 2024 :ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે કોઈપણ મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ની અંદર આ ભરતીમાં ઉત્સુક હોય તે મિત્રો માટે આ સારી તક છે.
ગુજરાત વિદ્યાપીઠ ની અંદર અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેની અંદર આપણે પોસ્ટની વાત કરીશું તો મિત્રો આ પોસ્ટની અંદર આપણે આ ભરતી માટે શું શું લાયકાતો છે અને કઈ રીતે અરજી કરવી કઈ રીતે ફોર્મ ભરવું તે વિશેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા જાણીશું
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 Gujarat vidhyapeeth requirement 2024
આ તેડાગર ઘરની ભરતી એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલી છે આ ભારતીય એક આધારિત ભરતી છે કે જે ભરતી ની અંદર 11 માસનો કરાર કરવામાં આવે છે અને આ અરજી માટે ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે કે જેની અંદર તમામ વિદ્યાર્થીઓ કે જે અરજીની અંદર ફોર્મ ભરવામાં આવતા હોય તેમને પી આપવાની રહેશે આ ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે જે 11 માસના કરાર આધારિત રહેશે.
શપથ પછી મોદી સરકાર એક્શનમાં, ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય, ખાતામાં કરશે આટલા પૈસા ટ્રાન્સફર
આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતીની વિગતો
વિષય અને ખાલી પોસ્ટ પોસ્ટની સંખ્યા
- અંગ્રેજી 2
- સમાજશાસ્ત્ર 1
- લાઇબ્રેરી અને ઈન્ફ. સાયન્સ 1
- શારીરિક શિક્ષણ 2
- સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન 1
- મેથેમેટિક્સ 1
- ફૂડ એન્ડ ન્યુટ્રીશન 1
- કમ્પ્યુટર વિજ્ઞાન 2
- યોગ 1
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 પગાર ધોરણ Gujarat vidhyapeeth requirement 2024
ગુજરાત વિદ્યાપીઠ ની આ તેડાગર ભરતી એ કરાર આધારિત ભરતી છે તેથી કરીને ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે કે જે દર મહિને 7500 રૂપિયા પગાર આપવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અહી થી ફોર્મ ભરો
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 જગ્યાનું નામ પોસ્ટની સંખ્યા
- નાયબ કુલસિચવ 1
- મદદનીશ કુલસચિવ 3
- મ્યુઝિક ક્યુરેટર 1
- મ્યુઝિયમ કો.ઓર્ડિનેટર 1
- મદદનીશ ઈજનેર 4
- સંશોધન અધિકારી 5
- યુનિવર્સિટી ઇજનેર 1
- અંગત સચિવ 2
- અંગત મદદનીશ 2
મદદનીશ આર્કાઇવિસ્ટ 1 - કન્ઝર્વેશનિષ્ટ 1
- તકનીકી મદદનીશ 1
- ક્રાફ્ટ આસિસ્ટન્ટ 3
- પ્રૂફ રીડર 1
- ગૃહપતિ-ગૃહમાતા 8
- રિસેપ્શનિસ્ટ 2
- નિમ્ન શ્રેણી કારકુન 19
- ડ્રાઇવર 2
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 33
- ગ્રાઉન્ડ મેન 4
- ચોકીદાર 11
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા Gujarat vidhyapeeth requirement 2024
- ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જે કોઈપણ વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ અને પાત્રતા હશે તે વિદ્યાર્થીઓને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે
- ઇન્ટરવ્યૂ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરે અને આ ભરતી માં લે વામાં આવશે
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત Gujarat vidhyapeeth requirement 2024
- ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેડાગરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે
- તેડાગરની ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે સરકાર માન્ય કોઈપણ બોર્ડ દ્વારા ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ
- ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ
- આ પ્રકારની શૈક્ષણિક લાયકાતના આધારે તમે અરજી કરવા ધરાવો છે
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024અરજી ફી Gujarat vidhyapeeth requirement 2024
ફોર્મ ભરવા માટે તમામ અરજદારોએ ફી ભરવાની રહેશે જેની ફી રૂપિયા 500 છે
તમામ વિદ્યાર્થીઓએ અરજીથી ઓનલાઇન ભરવાની રહેશે
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024જરૂરી ડોક્યુમેન્ટ : Gujarat vidhyapeeth requirement 2024
- આ ભરતીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- જેમાં ઉમેદવાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્ક થી કરેલ સહી
- અભ્યાસ માર્કશીટ
- ડિગ્રી (અમુક પોસ્ટ માટે)
- ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ
- જાતિનો દાખલો તથા અન્ય જરૂરી દસ્તાવેજો નો સમાવેશ થાય છે
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 અરજી કેવી રીતે કરવી? Gujarat vidhyapeeth requirement 2024
- મિત્રો જો તમને જાતે ગુજરાત વિદ્યાપીઠ રિક્વાયરમેન્ટ 2024 ઓનલાઈન અરજી કરતા આવડતી હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જે અરજી કરી શકો છો
- વેબસાઈટ https://gujaratvidyapith.org/employment/non-teaching/
- અરજી કરવા પહેલા તમારે google પર જઈ સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમે જે પહેલી લીંક જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે
- હવે અહીં તમને રિક્વાયરમેન્ટ નો વિભાગ જોવા મળશે એના પર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો
- હવે તમામ માહિતી ચકાસો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા જણાવો છો કે નહીં તે ચકાસી લો
- જો તમે પાત્રતા ધરાવો છો તો એપ્લાયના ઉપર ક્લિક કરો અને અરજી ફોર્મ માં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- હવે અરજી ચૂકવો તથા ફોર્મ માં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઈનલ સબમીટ કરી દો