Gyan Sadhana Scholarship 2024:ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા બસ કરવું પડશે આ કામ જાણો સંપૂર્ણ માહિતી નમસ્કાર મિત્રો આજે વાત કરીશું બિના સાધના યોજના વિશે જો તમે પણ વિદ્યાર્થી છો અને ધોરણ નવ થી 12 માં ભણવાનું ચાલુ છે તો તમને મળશે 25000 રૂપિયા
બસ તમારે અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી એમ એલ લેખમાં આપેલ છે તો તમે આ લેખ સંપૂર્ણ વાંચો અને 25000 રૂપિયા સહાય મેળવો તો તમે પણ સરકારી યોજના નવી માહિતી નવી ભરતી તાજા સમાચાર આ બધી માહિતી મેળવવા માંગો છો તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાઓ અને સૌથી પહેલા માહિતી તમારા whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે તો તમે લિંક પરથી અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 । Gyan Sadhana Scholarship 2024
આર્ટિકલનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 । Gyan Sadhana Scholarship 2024 |
પરીક્ષા કોણ લેશે? | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે? | ધોરણ 9 થી 12 |
સહાયની રકમ | રૂપિયા 25,000/- સુધી |
પરીક્ષા કેટલા ગુણની હોય છે? | 120 ગુણ 150 મિનિટ |
અધિકૃત વેબસાઇટ | https://www.sebexam.org/ |
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 સહાય। Gyan Sadhana Scholarship 2024
ગુજરાત સરકાર નવા ક્ષેત્રથી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવા વિદ્યાર્થીઓને 25000 સુધીની શિષ્યવૃત્તિ આપશે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20,000 જ્યારે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને 25000 રૂપિયા આપવામાં આવશે.
આ માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1.2 લાખ અને શહેર વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ આ શિષ્યવૃતિ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ હાજર રહેવાનું રહેશે આજ સ્કોલરશીપ પરીક્ષા પાસ કર્યા પછી જ આપવામાં આવશે.
એ બાળક ધોરણ આઠ પાસ કર્યું છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે અરજી દરમ્યાન તમારી ઓળખાણ ના સંપૂર્ણ દસ્તાવેજો લાવવાના રહેશે. આ યોજના તમે શાળા અથવા ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 દસ્તાવેજ । Gyan Sadhana Scholarship 2024
- આધારકાર્ડ
- પીએન અને શાળાની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | How to Online Apply Gyan Sadhana Scholarship 2023
- સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
- ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/“ આવશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
- હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
- વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
- જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
- વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, હવે તમારો Confirm Number Generate થશે. આ નંબર સાચવીની રાખવો.
વધુ માહિતી માટે | અહીંક્લિક કરો |
જ્ઞાન સાધના પરીક્ષા રીઝલ્ટ | અહીંક્લિક કરો |