IPBS RRB ભરતી 2024 પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં 9000 થી વધારે સરકારી નોકરીઓ અહીંથી ઓનલાઇન અરજી કરો, પાત્રતા અને પગાર જાણો શું તમે જાણ્યું છે કે તમારું ગ્રેજ્યુએશન પૂરું છે અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી શું તમે પણ બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગો છો તો ibps તમારા માટે મોટી તક લઈને આવ્યું છે તમને જણાવી દઈએ કે ibps એ તેના વિભાગ માં વિવિધ ભરતીઓ કર્મચારીઓ માટે ભરતી ની સૂચના બહાર પાડી છે જે ઉમેદવાર સ્નાતક પૂર્ણ કર્યું છે અને બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તે આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે.
Ibps એટલે ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ વિભાગે થોડા દિવસ પહેલાં આરઆરબી માં ઓફિસ LL અને LLL તેમજ ઓફિસર આસિસ્ટન્ટ જેમકે પીઓ અને ક્લાસ ની ભરતી માટે સતાવન નોટિસ બહાર પાડેલી હતી એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંક એટલે કે વિવિધ પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં રહી છે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તેઓ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરીને નોકરી મેળવી શકે છે
ધોરણ 10 પાસ માટે બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આજે જ અરજી કરો અને જાણો માહિતી
ગ્રામીણ બેંક ભરતી 2024 માટે પાત્રતા IBPS RRB Recruitment 2024 in gujarati
- આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેમને યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખા માં સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે
- વધુ માહિતી માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને આ ભરતીની સૂચના ડાઉનલોડ કરી શકે છે
ગ્રામીણ બેંક ભરતી 2024 વય મર્યાદા IBPS RRB Recruitment 2024 in gujarati
દરેક પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અલગ અલગ છે જેમાં લઘુતમ વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે જ્યારે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ નક્કીકરવામાં આવી છે પોસ્ટ મુજબ વય મર્યાદા નક્કી કરવામાં આવે છે જેની માહિતી તમને નીચે આપેલી છેઓફિસર સ્કેલ 1 માટે 18 થી 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે ઓફિસર સ્કેલ ટુ માટે ૨૦ થી ૩૨ વર્ષની ઉંમર હોવી જરૂરી છે માટે 21 થી 40 વર્ષની ઉંમર મર્યાદા હોવી જરૂરી છે ઓફિસર સ્કેલ 3 માટે ઉંમર મર્યાદા 21 થી 40 વર્ષ સુધીની હોવી જરૂરી છે ઓફિસ મદદ નાર માટે 18 થી 28 વર્ષ ની વય મર્યાદા હોવી જરૂર છે
ગ્રામીણ બેંક ભરતી માટે અરજી ફી IBPS RRB Recruitment 2024 in gujarati
- એસટી એસટી અનામત કેટેગરી માટે રૂપિયા 175
- સામાન્ય શ્રેણીઓ માટે ₹850 અરજી ફી રહેશે.
ગ્રામીણ બેંક ભરતી 2024 પગાર ધોરણ IBPS RRB Recruitment 2024 in gujarati
IPBS દ્વારા પગાર અંગે કોઈ સૂચના આપેલી નથી ટૂંક સમયમાં સરકાર પરીક્ષાની તારીખ એડમિટ કાર્ડ અને પગાર વગેરે સંબંધિત માહિતી તથા વાર વેબસાઈટ પર લાઈવ કરશે તમે તમારી વેબસાઈટ પરથી આ બધી માહિતી મેળવી શકશો.
ગ્રામીણ બેંક ભરતી પસંદગી પ્રક્રિયા IBPS RRB Recruitment 2024 in gujarati
જો તમે પ્રસંગે પ્રક્રિયા વિશે જાણવા માંગતા હોય તો ઓફિસર સ્કેલ એકથી ઓફિશિયલ સ્કેલ અને સહાયક અધિકારી સુધી વિવિધ પ્રકારની પસંદગી પ્રક્રિયાઓ નિર્ધારિત કરવામાં આવે છે જો તમે ઓફિસર સ્કેલ વન માટે અરજી કરશો તો સૌપ્રથમ તમારે પ્રિલિમ પરીક્ષા આપવી પડશે ત્યાર પછી મુખ્ય પરીક્ષા અને પછી તમારું ઇન્ટરવ્યૂ થશે
જ્યારે તમે 2 અને 3 માટે એપ્લાય કરો છો તો તમારે રિટર્ન એક્ઝામ આપવી પડશે તે પછી તમારે સીધું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઓફિસર આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે તમારે પહેલા પ્રિલિમ પરીક્ષા આપવાની રહેશે અને તે પછી તમારી મુખ્ય પરીક્ષા આપવાની રહેશે.
ગ્રામીણ બેંક ભરતી અરજી પ્રક્રિયા
સૌપ્રથમ ઉમેદવાર એ સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ ની અંદર IPBS RRB ભરતી 2024 માટે અરજી કરવાની લીંક જોવા મળશે તે લિંક પર ક્લિક કરવું પડશે લિંક પર ક્લિક કર્યા પછી તમને આગળ પેજ પર નોંધણી કરવા માટે કરવામાં આવશે જેમાં તમારે કેટલીક માહિતી આપીને નોંધણી પૂર્ણ કરવાની રહેશે એકવાર તમે નોંધણી પૂરી કરી લો પછી તમને અરજી ફોર્મ ભરવા માટે કહેવામાં આવશે જેમાં તમારે તમામ અંગત માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે અરજી ફોર્મ ભર્યા પછી તમારે બધા જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સ્કેન કરવાના રહેશે અને તમારા અરજી ફોર્મ સાથે જોડવા પડશે અને અરજી ફી ચૂકવીને તમારું અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે આ રીતે તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થશે