India Post Gads Recruitment 2024 !! ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 પગાર રૂ 40,000 જાણો કેવી રીતે ઘરે બેઠા મોબાઈલથી અરજી કરવી

India Post Gads Recruitment 2024 !! ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 પગાર રૂ 40,000, જાણો કેવી રીતે ઘરે બેઠા મોબાઈલથી અરજી કરવી હેલ્લો નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી વિશે તેમના માટે સારી તક છે તો જાણી લો આ માહિતી આ ભરતીમાં પગાર ₹40,000 રાખવામાં આવેલ છે જેની અરજી તમે જૂન મહિના સુધી કરી શકો છો

શું તમે પણ નવી ભરતી યોજના લોન શિક્ષણ વિશે માહિતી અપડેટ જાણવા માગતા હોય તો તમે અમારા ટેલિગ્રામ અમને whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો જેના દ્વારા તમને ડેઇલી ની નવી અપડેટ આપવામાં આવશે

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: India Post GDS Recruitment 2024

તમે પણ 10 પાસ કરી હોય અને નોકરી શોધતા હો તો ઇન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તો જરૂરી તમે 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકો છો હજી કેવી રીતે કરવું જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

ભારત પોસ્ટ જીડીએસ ભરતી 2024: શૈક્ષણિક યોગ્યતા

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભારતી 2024 મિત્રો હાલમાં જ ધોરણ 12 પાસ કરેલ છે એ ધોરણ 10 પાસ કરેલ છે તે મિત્રો અરજી કરી શકે છે પણ અરજી કરી શકે છે તો વધુ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પરથી જાણી શકો છો 

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: ઉમર મર્યાદા India Post GDS Recruitment 2024

તમે પણ જાહેર કરવામાં આવી ઇન્ડિયા પોસ્ટ 2013માં અરજી કરવા માગતા હોય તો ઉંમર મર્યાદા 18 વર્ષ ઉપર રાખેલ છે તેમની ઉંમર 18 વર્ષ ઉપર થઈ ગઈ છે કે અરજી કરી શકે છે

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: પસંદગી પ્રક્રિયા India Post GDS Recruitment 2024

ભારતીય ટપાલ વિભાગ 2024 માં તમે ફોર્મ અપ્લાઈન કરવા માટે તમે પસંદ કરો છો તે પસંદ કરવાની પ્રક્રિયા મેરિટ લિસ્ટિંગ પર આવશે અથવા આની દસમીમાં સંપૂર્ણ આધાર પર ભરતી થશે.

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 India Post Recruitment 2024

  • ઇન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઇટ https://www.indiapost.gov.in ની મુલાકાત લો.
  • “Recruitment” ટેબ પર ક્લિક કરો.
  • “GDS Recruitment 2024” ની લિંક પર ક્લિક કરો.
  • “Apply Online” બટન પર ક્લિક કરો.
  • માન્ય ઈમેલ ഐડી અને મોબાઈલ નંબર દાખલ કરીને નોંધણી કરો.
  • ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો.
  • “Submit” બટન પર ક્લિક કરો.
અરજ કરવીઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો

Leave a Comment