ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં 44,000 થી વધારે પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ઉમેદવાર કોષની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે નહીં જાણો ભરતી દરેક માહિતી
સરકારી નોકરી કરવાનું મન છે અને વધુ અભ્યાસ નથી કર્યો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ઇન્ડિયા પોસ્ટ છે આજે જ એક નોટિફિકેશન બહાર પાડેલું છે તે પ્રમાણે ગ્રામીણ ડાક સેવક સહિત ઘણા પદ માટે 44,228 ખાલી પદો પર ભરતી કરવાની છે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરાઈ છે જે 57 વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે મહત્વનું એ છે કે ઓનલાઈન અરજી આજથી એટલે કે 15 જુલાઈ થી પાંચ ઓગસ્ટ સુધી ચાલશે
ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ભરતી માટે રાહ જોઈ રહેલા લોકો માટે સારું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં વિવિધ સર્કલમાં ગ્રામીણ ડાક સેવકની બહાર પાડવામાં આવી છે ઉમેદવાર 44,228 પોસ્ટ માટે 15 જુલાઈ થી અરજી કરી શકશે આ વિશેની માહિતી ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકશે ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટેની ઉમેદવાર 15 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકશો અને અરજી ફી ભરવા માટેની છેલ્લી તારીખ સુધીમાં ભરી શકાશે
ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ની આ ભરતી માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 મુ પાસ કરેલ હોવું જોઈએ આ સાથે ઉમેદવાર છે શહેર માટે અરજી કરે છે તે જગ્યા ની સ્થાનિક ભાષાની જાણકારી આવશ્યક છે અરજી કરવા માટેની વધુ માહિતી ઓફિસિયલ નોટિફિકેશન માં જોઈ શકે છે
ગ્રામીણ ડાક સેવકને આ ભરતી
ગ્રામીણ ડાક સેવકને આ ભરતી માટે અરજી કરવા ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ મળે 40 વર્ષ હોવી જોઈએ જો કે ઉંમરના માપદંડમાં આરક્ષિત વર્ગ માટે છૂટ આપવામાં આવેલી છે ઉંમરની ગણતરી પાંચ ઓગસ્ટ 2024 ની રોજ કરવામાં આવશે 44,000 થી વધુ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે ઉમેદવાર માટે સિલેક્ટ થવાના ગોલ્ડન ચાન્સ છે
સફળતાપૂર્વક અરજી કર્યા બાદ 6 થી 8 ઓગસ્ટ વચ્ચે ફોર્મ સુધારા કરવા કે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે બે દિવસનો સમય આપવામાં આવશે આ ભરતી દ્વારા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટર ગ્રામીણ ડાક સેવકના રૂપમાં નિમણૂક કરવામાં આવશે
અરજી કરવા માટે સામાન્ય વર્ગ અને obc વર્ગનો ઉમેદવારોએ સો રૂપિયા આપવી પડશે જ્યારે અનુસૂચિત જાતની અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અને મહિલાઓ માટે કોઈ પણ ફી રાખવામાં આવેલી નથી આ પોસ્ટ માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના માટે ઉમેદવારે ત્રણ સ્ટેટ્સ સાથે અરજી કરવાની રહેશે જેમાં રજીસ્ટ્રેશન અરજી ફોર્મ અને એપ્લિકેશન સીની ચુકવણી આવી રીતે ઉમેદવાર અરજી કરીને ભરતીમાં ભાગ લઈ શકે છે આ પોસ્ટની અરજી કરવાની અને બીજી કોઈ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પરથી માહિતી તમે મેળવી શકો છો.
India Post GDS Recruitment 2024 પગાર ધોરણ
- ABMP જીડીએસ માટે દર મહિને ₹10,000 થી 24,700 સેલેરી
- રૂપિયા 12000 થી 29,380 પગાર ધોરણ
India Post GDS Recruitment 2024 જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો સહી
- ધોરણ 10 ના માર્ક
- પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર પ્રમાણપત્ર
- સમુદાય પ્રમાણપત્ર
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
India Post GDS Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે ઇન્ડિયા પોસ્ટ ની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો અને અહીં તમારું રજીસ્ટ્રેશન કરો
- પાસવર્ડની સાથે રજીસ્ટ્રેશન કરવા માટે એક મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી ની જરૂર પડશે
- પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરું કર્યા બાદ તમારે અરજી ફી ચૂકવવી પડશે
- ચુકવણી કર્યા બાદ તમે ડિવિઝન અને એક્સરસાઇઝ વિકલ્પોમાંથી પોતાની પસંદગી કરી ઓનલાઈન અરજી કરી શકો છો
- તમને આપવામાં આવેલ ફોર્મેટ અને સાહિત્ય અનુસાર અરજી જમા કરતા પહેલા એક ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરવાની રહેશે
- ડિવિઝનલ હેડને પસંદ કરવા પડશે જે માટે તમે અરજી કરી રહ્યા છો કે ભરતી ને તબક્કામાં તમારા ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન કરશે