જનની સુરક્ષા યોજના નો મુખ્ય હેતુ છે કે દરેક મહિલાઓને તેમના પ્રસુતિ સમય અથવા તે બાળકને જન્મ આપે છે તે સમયે માતાને સરકાર તરફથી ₹6,000 ની સહાય આપવામાં આવશે જેના કારણે તેમને પોષણ મળી રહે અને મહિલાને કોઈ તકલીફ ના પડે તે માટે સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલ છે
જનની શિશુ સુરક્ષા યોજના ક્યારે શરૂ થઈ હતી Janani Suraksha Yojana 2024
જનની સુરક્ષા યોજના ગુજરાત
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જનની સુરક્ષા યોજના |
તે ક્યારે શરૂ થયું | વર્ષ 2005 |
શરૂ કરવામાં આવ્યું હતું | કેન્દ્ર સરકાર દ્વારા |
સંબંધિત વિભાગો | રાષ્ટ્રીય આરોગ્ય મિશન |
લાભાર્થી | ગરીબ સગર્ભા સ્ત્રીઓ |
ઉદ્દેશ્ય | સગર્ભા સ્ત્રીઓને નાણાકીય સહાય |
લાભ | સગર્ભા મહિલાઓને રૂ. 6,000 |
અરજી | ઑફલાઇન/ઓનલાઈન |
જનની સુરક્ષા યોજના 2024 નો લાભ સ્ત્રી ક્યાં સુધી મળી શકે
જનની સુરક્ષા યોજના 2024 નો લાભ 2 બાળકોના જન્મ સુધી મળવા પાત્ર છે તમે બીજા બાળકને જન્મ આપો તો તમને આ સહાય મળી શકે છે પરંતુ બીજા બાળકના જન્મ પછી આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી
ગુજરાત જનની સુરક્ષા યોજના 2024 અરજી કરવા માટે લાયકાત શું જોઈએ Gujarat janani Suraksha Yojana 2024 Eligibility for Application
જનની સુરક્ષા યોજનામાં તમે ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ તમે બીપીએલ એટલે કે ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબના વ્યક્તિને આ યોજનાની સહાય મળશે 19 વર્ષથી ઉપરના હશે એ મહિલાઓને આ લાભ આપવામાં આવશે તમે બે બાળકને જન્મ આપશો એટલે તમને આ સહાય મળવામાં પાત્ર થશે
જનની સુરક્ષા યોજના 2024 ગ્રામીણ સહાય
- પ્રસુતિ માટે નાણાકીય સહાય: ₹1400
- દવાખાના સુધી પહોંચાડવા માટે વાહન ભાડુ: ₹200
- બાળક માટે જરૂરી સામાન ખરીદવા માટે: ₹300
જનની સુરક્ષા યોજના 2024 શહેરી વિસ્તારમાં કેટલી સહાય મળે
- પ્રસુતિ માટે નાણાકીય સહાય: ₹1000
- દવાખાના સુધી પહોંચાડવા માટે વાહન ભાડુ: ₹200
- માતા અને બાળક માટે પોષણ માટે: ₹400
જનની સુરક્ષા યોજના ફોર્મ 2024 janani suraksha yojana application form
જનની સુરક્ષા યોજના ફોર્મ ક્યાંથી મેળવવું જો તમારે ગ્રામીણ વિસ્તાર હશે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં નર્સ પાસેથી જન્ય સુરક્ષા ફોર્મ મળી જશે અને શહેરી વિસ્તાર હશે તો નજીકના સરકારી હોસ્પિટલમાં તમને સુરક્ષા યોજના ફોર્મ મળી જશે
જનની સુરક્ષા યોજના 2024 અરજી ક્યાં કરવી: Apply for Gujarat janani Suraksha Yojana 2024:
- ગામની નર્સ / આંગણવાડી કાર્યકર્તા / આશા.
- સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આરોગ્ય કર્મચારી.