Jati no dakhlo gujarat 2024:ઘરે બેઠા જાતિ નો દાખલો કઢાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીંથી જાણી લો જાતિનો દાખલો કઢાવવા માટે હાલમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હશે જાતિના દાખલા માટે ના ડોક્યુમેન્ટ કારણ કે હાલમાં સ્કૂલના વેકેશન પડી ગયા છે ને સ્કૂલ ચાલુ થશે એટલે વિદ્યાર્થીઓને જાતિના દાખલા નું ફોર્મ ખૂબ જ જરૂર પડશે જાતિના દાખલાની જાણો માહિતી
Jati no dakhlo gujarat 2024 જાતિનો દાખલો કઢાવવા માટે અરજી કેવી રીતે કરવી જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ કયા જોશે જેને સંપૂર્ણ માહિતી મે આ પોસ્ટમાં આપેલ છે તો તમે જાણે અને જાતિનો દાખલો કઢાવી શકો છો Obc જાતિનો દાખલો ફોર્મ pdf
જાતિનો દાખલો એટલે શું
જાતિ પ્રમાણપત્ર નો મુખ્ય હેતુ જાણો Caste certificate gujarat 2024 download
- જાતિના દાખલા નું મુખ્ય હતું શૈક્ષણિક સંસ્થાઓની સરકારી સંસ્થાઓ માટે અનામત સીટ મેળવવા માટે જાતિના દાખલા ખૂબ જરૂરી છે
- સરકારી શાળા કે કોલેજમાં સીમા રાહત આપવા માટે જાતિનું પ્રમાણ હોવું જરૂરી છે
- સરકાર દ્વારા આપવામાં આવતી સ્કૂલ કોલેજમાં શિષ્યવૃતિનો લાભ મેળવવા માટે જાતિનો દાખલો માંગવામાં આવે છે
- બીજા ઘણા કામમાં અને અનામત જગ્યા માટે અથવા સબસીડી લેવા માટે સરકાર દ્વારા જાતિના દાખલાને ખૂબ જરૂર પડે છે
- સરકારી નોકરી લેવા માટે જાતિ જાતિ પ્રમાણપત્ર સરકાર દ્વારા નોકરી લાગે છે ત્યારે જાતિ પ્રમાણપત્ર માનવામાં આવે છે
- કોઈપણ સરકારી યોજના અરજી કરવા માટે સૌપ્રથમ જાતિ પ્રમાણપત્ર જરૂરી છે
જાતિનો દાખલો કેટલા વર્ષ સુધી ચાલશે જાણો Caste certificate gujarat 2024 status
સરકાર દ્વારા આપવામાં આવતા જાતિનો દાખલો જેની મદદ કોઈ હોતી નથી તમે એકવાર જાતિનો દાખલો કઢાવશે એટલે તમારે પછી ક્યારેય કઢાવવું નહીં પડે
જાતિનો દાખલો કઢાવવા માટે લાયકાત
- જાતિનો દાખલો કઢાવવા માટે ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ
- જાતિ પ્રમાણપત્ર માટે ગુજરાત સરકાર દ્વારા કરાયેલ એસસી એસટી ઓબીસી આ તમામ યાદીમાં અરજદારનું નામ હોવું જોઈએ
2024 જાતિનો દાખલો કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ jati no dakhlo documents list 2024
જાતિના દાખલા માટે ના ડોક્યુમેન્ટ 2024
- જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ 2024
- રેશનકાર્ડ પાનકાર્ડ આધારકાર્ડ
- શાળા છોડયા અંગેનો દાખલો
- જાતિ અંગેનો દાખલો
- જાતિના પુરાવા માટે જ કુટુંબના સભ્યોનો પેઢીના જે તલાટી કરી આપશે
- ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની સાચી નકલ
- નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જાતિનું પ્રમાણપત્રની સાચી નકલ
- સોગંદનામુ અને 2 ફોટા
આવકનો દાખલો કેટલા વર્ષે થી ચાલે
આવકનો દાખલો હવે 31 માર્ચ 2024 સુધીમાં ને રાખવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા આવક ના દાખલા છે તેની મુદત 31-03-2023 પૂરી થતી હોય તો તેને વધારી અને એક વર્ષ એટલે કે 31-03-2024 સુધી વધારવામાં આવી છે અને ઓબીસી માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ આવક ના દાખલાની સમય મર્યાદા વધારી અને ત્રણ વર્ષ કરવામાં આવી છે
જાતિના દાખલા માટે અરજી 2024 caste certificate gujarat online apply
જાતિનું પ્રમાણપત્ર ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે અરજી કરી શકો છો
- જાતિના દાખલા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી
તમારે મામલદાર તલાટી અથવા સમાજ કલ્યાણ ખાતા ની ઓફિસે જવાનો રહેશે ત્યાંથી તમારે જાતિના દાખલાનું ફોર્મ ભરવાનું રહેશે
જાતિના દાખલા માટે ફોર્મ ભરી અને મંજૂરી માટે જરૂરી દસ્તાવેજ તેની સાથે જોડવાના રહેશે જે ઉપર મુજબ આપેલ છે
જાતિનો દાખલો ઓનલાઈન કઢાવવા માટે અરજી કેવી રીતે કરવી caste certificate gujarat online apply
- જાતિનો દાખલો ખોટા માટે સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓફિસિયલ સાઇટ પર જવાનું રહેશે
- ત્યાં હોમ પેજ પર એક લોગીન આપેલો હોય છે ત્યાં તમે લોગીન કરી અને રિક્વેસ્ટ પરની સર્વિસ લખેલ છે ત્યાં તમે જઈ અને તમારે જે જાતિનો દાખલો કઢાવવાનું છે તેના માટે એક પેજ ઓપન થશે
- ત્યાં ઘણા બધા પ્રમાણપત્ર હશે ત્યાં તમારે જાતિનો દાખલો સિલેક્ટ કરવાનો રહેશે સિલેક્ટ કરશો એટલે તમારે અલગ અલગ જાતિ આવશે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર અનુસૂચિત જનજાતિ ઓબીસી તમે કઈ જાતના છો તે સિલેક્ટ કરવાનો રહેશે
- સિલેક્ટ કરી અને એક ફોર્મ આવશે તે ભરવાનો રહેશે ફોર્મ ભરી અને તમે ઓનલાઇન પૈસાની ચુકવણી કરશો એટલે તમારો જાતિનો દાખલો નીકળી જશે