કુંવરબાઈનું મામેરુ યોજના 2024 સરકાર આપશે ગરીબ દીકરીઓના કલ્યાણ માટે ૧૨ હજારની સહાય અહીંથી ફોર્મ ભરો

Kuvarbai nu mameru yojana details in gujarati:ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે એ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવગરીમાં યોજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન ડોક્ટર આંબેડકર આવાસ યોજના કુંવરબાઈનું મામેરુ યોજના વગેરે યોજના ચાલુ છે આ આર્ટીકલ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના 2024 વિશે વિગતવાર વાત કરીશું કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી મેળવશું.

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમાં કુંવરબાઈનું મામેરુ યોજના નું સમાવેશ થાય છે આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારને સીધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય રહેલા છે લગ્ન કરેલી દીકરીઓને dbt ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે કુંવરબાઈનું મામેરુ યોજના એસસી વર્ગની કન્યાઓ ઓબીસી વર્ગની કન્યાઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દિકરી પીઠ રૂપિયા 12000 જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024, કુંવરબાઈનું મામેરું યોજના pdf, કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf, કુંવરબાઈનું મામેરું યોજના status, કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર, કુંવરબાઈનું મામેરું યોજના document, Kuvarbai nu mameru yojana details in gujarati

કુંવરબાઈનું મામેરું યોજના 2024 ઉદ્દેશ્ય Kuvarbai nu mameru yojana 2024

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગની કન્યા લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિની અને જનજાતિની પુખ્ત વયની બે કન્યા ના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ 1 4 2021 પછી લગ્ન કરનાર કન્યા ને સુધારેલા દર મુજબ 12,000 ની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુનાદર મુજબ ₹10,000 ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 પાત્રતા Kuvarbai nu mameru yojana 2024

  • કુવરબાઈ નુ મામેરુ યોજના ફોર્મ માટે social justice and empowerment department દ્વારા પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
  • લાભાર્થી ગુજરાત રાજ્યનું મૂળ વતની હોવો જરૂરી છે.
  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ.
  • એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરી ના લગ્ન માટે કુંવરબાઈનુ મામેરુ યોજના નો લાભ મળશે.
  • લાભાર્થીના પુનઃ લગ્નના ખિસ્સામાં આ યોજના મળશે વિધવા પુનમ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે.
  • સાથ ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુવરબાઈનું મામેરુ યોજનાની સહાય મળવા પાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 લાભ Kuvarbai nu mameru yojana 2024

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ કર્યાના બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે 10,000 સહાય ચૂકવવામાં આવતી હતી જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
જે કન્યાઓએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 12 હજાર રૂપિયા મળશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 ડોક્યુમેન્ટ Kuvarbai nu mameru yojana 2024

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણી કાર્ડ
  • કન્યા ના પિતા નું આધારકાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • યુવકનો જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ભાળા કરાર ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક
  • કન્યા ના પિતા અથવા તો માતાની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યા ની જન્મ તારીખ નો આધાર લિવિંગ સર્ટીફીકેટ જન્મ તારીખ નો દાખલો અભણના કિસ્સામાં સરકારી ડોક્ટર નું પ્રમાણપત્ર.
  • મેરેજ સર્ટિફિકેટ
  • bank પાસબુકની પ્રથમ પેજ ની ઝેરોક્ષ
  • કન્યા ના પિતા અથવા વાલી નું એકરારનામુ
  • કન્યા ના પિતા અથવા તો વાલીનું બાહેંધરી પત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના 2024 અરજી કેવી રીતે કરવી? Kuvarbai nu mameru yojana 2024

  • કુવરબાઈનુ મામેરુ યોજના સરકારી યોજના માટે અરજી સમય સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈને કરી શકો છો.
  • https://esamajkalyan.gujarat.gov.in/
  • સૌપ્રથમ તમારે તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે અને આઈડી અને પાસવર્ડ તમારા ઈમેલ આઇડી માં મોકલવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી એ આઈડી પાસવર્ડથી તમારે લોગીન કરવાનું રહેશે.
  • અને ત્યારબાદ તમારે કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તેવા બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
  • એકરાર નામું ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

Leave a Comment