મહિન્દ્રા કંપનીમાં ડિપ્લોમા અને ડિગ્રી ઉમેદવારો માટે ભરતી, તેમને મળશે સારો પગાર, અહીંથી ઓનલાઇન અરજી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ ઉત્પાદક, તેમના ડાઇ ડિઝાઇન વિભાગમાં ડિપ્લોમા અને ડિગ્રી ધરાવતા ઉમેદવારોની ભરતી કરી રહ્યું છે. આ એક ઉત્તમ તક છે જ્યાં તમે એક પ્રખ્યાત કંપનીમાં કારકિર્દી શરૂ કરી શકો છો અને સારા પગાર સાથે કામ કરી શકો છો.
મહિન્દ્રા કંપની ભરતી 2024 ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ માટે ખૂબ જ પ્રખ્યાત એવી મહિન્દ્રા કંપનીમાં ભરતી જાહેર કરવામાં આવી છે મહેન્દ્ર કંપનીની વાત કરીએ તો મુંબઈ મહારાષ્ટ્રમાં સ્થાપના 1945 માં કરવામાં આવી હતી ભારતની સૌથી મોટા વાહન ઉત્પાદન કંપની છે
મહિન્દ્રા કંપની ભરતી 2024 લાયકાત: Mahindra Company Recruitment 2024
- મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી
- ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે 3 વર્ષનો અનુભવ આવશ્યક છે.
- ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે 2 વર્ષનો અનુભવ આવશ્યક છે.
મહેન્દ્ર કંપની ભરતી જગ્યા Mahindra Company Recruitment 2024
મહેન્દ્રા કંપની દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જેના દ્વારા તેમની કંપનીમાં એન્જિનિયરિંગ અને ડાય ડિઝાઇન માટે પોસ્ટ ખાલી છે તો તમે અરજી કરી શકો છો
મહેન્દ્ર કંપની દ્વારા એન્જિનિયરિંગ અને ડાય એન્જિનિયરિંગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે મહેન્દ્ર કંપનીમાં જોબ લેવા માંગતા હો તો તમને નાશિક મહારાષ્ટ્રમાં જોબ આપવામાં આવશે
વધુ વિગતો માટે અને અરજી કરો લિંક:- અહીં ક્લિક કરો