મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024: અરજી કરો અને 50,000 રૂપિયા મેળવો આ રીતે

Mukhymantri mahila Utkarsh Yojana 2024:મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓ માટેની યોજના છે જેમાં મહિલાઓને પોતાનો ધંધો અને રોજગાર માટે રૂપિયા એક લાખ સુધીની વગર વ્યાજ લોન આપવામાં આવશે મુખ્યમંત્રી મહિલા ઉત્પતિ યોજનાનો ઉદેશ્ય શું છે યોજના માટે અરજી કેવી રીતે કરવી કોણ કોણ આ યોજનાનો લાભ લઇ શકશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે બધી વિગતો આ લેખમાં જાણવા મળશે.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નું શરૂઆત કરી. આ યોજનાનો ધ્યેય રાજ્યમાં સ્ત્રીઓને વ્યાપારિક સંઘોને વ્યાજના લોન આપવાનું છે

સરકારે ગુજરાતમાં મહિલાને બીના વ્યાજે લોન ઉપલબ્ધતા કરેલી છે જેથી મહિલાઓ પરિવારની જવાબદારી સંભાળી શકે છે ગુજરાતની સરકાર વ્યાજ માફી લોન પૂરી પાડશે અને વ્યાજની રકમ રાજ્ય સરકાર ચૂકવશે મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની લોન મળશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 શું છે? Mukhymantri mahila Utkarsh Yojana 2024

  • પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યની મહિલાઓ સમૂહમાં ધંધો રોજગાર કરી આર્થિક રીતે પગભર થઈ શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે મહિલાઓ એ મહિલા 10 મહિલાઓનું જૂથ બનાવવાનું રહેશે
  • આ યોજના અંતર્ગત આવા કુલ 1 લાખ જૂથ બનાવવામાં આવશે.
  • જેમાં શહેરી વિસ્તારોમાં 50,000 જૂથ અને ગ્રામ્ય વિસ્તારમાં 50000 જૂથ રહેશે.
  • તમામ જૂથને રૂપિયા એક લાખની વગર વ્યાજની એક વર્ષની સમય અવધી માટે લોન આપવામાં આવશે આ બધા જ ગ્રુપ ને જોઈન્ટ લીએબિલિટી અર્નિંગ એન્ડ સર્વિસ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો હેતુMukhymantri mahila Utkarsh Yojana 2024

  • રાજ્યની મહિલાઓ સમૂહમાં ધંધો રોજગાર કરી આર્થિક રીતે પગભર થઈ શકે તે આ યોજનાનું મુખ્ય હેતુ છે.
  • આ યોજના હેઠળ સરકારે તમામ મહિલા ગ્રુપને એક વર્ષ માટે રૂપિયા એક લાખની વગર વ્યાજ દર લોન આપવાનું હતું છે.
  •  ગ્રામ્ય ધંધાના માધ્યમ ની મહિલાઓમાં સ્વરોજગારી અને આજીવિકા પૂરી પાડવી.

આ પણ વાંચો 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ કોણ લઈ શકે ?Mukhymantri mahila Utkarsh Yojana 2024

  • ધિરાણ મેળવવા માટે ઇચ્છુક 10 મહિલા
  • જૂથ જોડાયેલ દરેક મહિલા સભ્યોની ઉંમર 18 વર્ષથી 59 વર્ષની રહેશે.
  • જૂથમાં એક કુટુંબના એક જ મહિલાને સભ્ય તરીકે લઈ શકાશે.
  • જૂથના દરેક સભ્યો એક જ વિસ્તારમાં રહેતા હોય અથવા એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જરૂરી છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી દસ્તાવેજોMukhymantri mahila Utkarsh Yojana 2024

  • ગ્રુપના દરેક સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટા
  • ગ્રુપના દરેક સભ્યોને આધાર કાર્ડ
  • ગ્રુપના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો
  • ગ્રુપના સભ્યોનું સંયુક્ત બેંક ખાતુ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે અરજી કેવી રીતે કરવી?? Mukhymantri mahila Utkarsh Yojana 2024

શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ની અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ સેન્ટર્સ માંથી ફોર્મ લઈ અરજી કરવી.
ગ્રામીણ વિસ્તારની મહિલાઓ એ તાલુકા પંચાયતની મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી નો સંપર્ક કરવો

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના નિયમો અને શરતોMukhymantri mahila Utkarsh Yojana 2024

  • વિધવા અને વિકલાંગ બહેનોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે જૂથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.
  • પ્રતિ માસ રૂપિયા દસ હજાર લોનના હપ્તા પેટે ભરવાના રહેશે આથી જૂથની દરેક મહિલા સભ્ય 1000 માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.
  • નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 આ મહિનાના રૂપિયા 10,000 બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા થશે.
  • આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તા ભરપાઈ કરવાથી સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • જૂથ વાળા જૂથનું સંયુક્ત ખાતુ ખોલવાનું રહેશે જે ખાતામાં દરેક સભ્ય 300 જૂથના બેંકના ખાતામાં જમા કરવાના રહેશે.
  • સભ્યો દ્વારા લેવામાં આવેલ લોન ભરપાઈ કરવાની જવાબદારી જૂથના તમામ સભ્ય નું રહેશે કે જે સભ્યોએ સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે સૂચના સભ્યો દ્વારા જૂથ માટે પ્રમુખ અથવા તો મંત્રી તરીકે વિવિધત પસંદગી કરવાની રહેશે અને જૂથ તેઓને બેંક વ્યવહાર કરવાના રહેશે.
  • જૂથ દ્વારા આ યોજનાની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અન્યથા વ્યાજમાં સહાય મળવા પાત્ર રહેશે નહીં.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 વિશેષતા Mukhymantri mahila Utkarsh Yojana 2024

  • ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી છે જેમાં સ્વયં સહાય ગ્રુપના મહિલાઓને મુક્ત વ્યાજ મૂકવામાં આવશે.
  • આ યોજનાનો અંતર્ગત સ્વયં સહાય ગ્રુપના મહિલાઓ માટે એક લાખ રૂપિયા સહાય આપવામાં આવશે.
  • દરેક સ્વયં સહાય ગ્રુપ ના 10 સભ્યો હોવાનું આવશે.
  • આ યોજના ની અમલ પાડવાથી રાજ્યમાં મહિલાઓ આત્મા નિર્ભર પ્રમોટ કરવામાં આવશે.
  • મહિલાઓ માટે સખી મંડળો પણ આ યોજના નો લાભ મેળવી શકશે.
  • સરકાર બેંકની વ્યાજ ચૂકવશે.

Official website: https://mmuy.gujarat.gov.in/

સારાંશ

મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જેનો હેતુ રાજ્યની મહિલાઓને આર્થિક મજબૂતી અને આત્મનિર્ભરતા પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત, બિન વ્યાજક રણકાપ માટે મહિલાઓને સહાય આપવામાં આવે છે. આ યોજના થકી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ પ્રકારની લોન અને આર્થિક સહાય પ્રાપ્ત થાય છે, જે તેઓના વ્યાપાર અથવા વ્યવસાય શરૂ કરવા અને વિકાસ કરવા માટે મદદરૂપ થાય છે.

મહિલા ઉત્કર્ષ યોજના મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમના સ્વરોજગારને પ્રોત્સાહન આપીને સમાજમાં તેમની સ્થિતિ સુધારવાનું પ્રયત્ન કરે છે.

Leave a Comment