ત્રણ ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષ્ય સહીતા 1 જુલાઈ એટલે કે સોમવારથી દેશમાં લાગુ થઈ ગયા છે
આ વિધિ ને ગત વર્ષે સંસદના બંનેમાંથી ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યો હતો બંને સદનમાં પાસ કરતી વખતે માત્ર પાંચ કલાકની ચર્ચા કરાઈ હતી અને એ સમયે વિપક્ષના 146 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા એ સમયે વિપક્ષ અને કાયદાના જાણકારોએ કહ્યું હતું કે જે કાયદા દેશની ન્યાય વ્યવસ્થાને બદલી નાખશે તેના પર સંસદમાં ઠોસ ચર્ચા થવી જોઈએ
આજથી નવા કાયદા દેશમાં લાગુ થઈ ગયા છે જ્યારે કેટલાક બિન ભાજપ શાસ્ત્રિત રાજ્યો એ આ કાયદાનો વિરોધ કર્યો છે રવિવારે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે રાજ્ય સરકારો ભારત સુરક્ષા સંહિતામાં પોતાના તરફથી સંશોધન માટે સ્વતંત્ર છે
સોમવારથી ભારતીય ન્યાય સહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ ભારતીય દંડ સહિતા 186 0 દંડ પ્રક્રિયા સહિતા 1973 અને ભારતીય સાક્ષી અધિનિયમ 1872 ની જગ્યા લઈ ચૂક્યા છે
નવી ભારતીય અન્યાય સંહિતામાં નવા ગુનાઓ સામેલ કરાયા છે તેમને લગ્નનો વાયદો કરીને દગો આપવાના મામલામાં 10 વર્ષ સુધી જેલની સજા જાતિ સમુદાય કે લિંગ ના આધારે મોબ લીચીંગ ના તમામ કેદની સજા માટે ત્રણ વર્ષ સુધી જેલની સજા આપે છે
યુપીએ જેવા આંતકવાદ વિરોધી કાયદાઓને પણ આમાં સામેલ કરવામાં આવે છે
એક જુલાઈ થી રાત્રે 12:00 વાગ્યાથી દેશભરના 650 થી વધારે જિલ્લા ન્યાયાલયો અને 16000 પોલીસ સ્ટેશનને આ નવી વ્યવસ્થા અપનાવી છે હવે આ સંજ્ઞા ગુનાઓ સીઆરપીની કલમ 154 bns ની કલમ 173 હેઠળ નોંધવામાં આવ્યા છે
નવા ફોજદારી કાયદા લાગુ થવાથી શું શું બદલાશે?
- ભારતમાં સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા ને જોખમમાં મુકતા કૃતિઓને નવા પ્રાથમિક શ્રેણીમાં સામેલ કરાયા છે આઇપીસી માંથી તકની રીતે રાજદ્રોહ દૂર કરાયો છે જેના પર સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો હતો આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે જેમાં કેવા પ્રકારની સજા આપી શકાય તેવી વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે
- આતંકવાદી કૃતિઓ જે અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ જેવા વિશિષ્ટ કાયદાઓનો ભાગ હતા તે હવે ભારતીય સંહિતામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે
- તેવી જ રીતે પાકીટની ચોરી જેવા નાના સંગઠિત ગુનાઓને રોકવા માટે જોગવાઈઓ દાખલ કરાય છે અગાઉ આવા સંગઠિત ગુનાઓનો સામનો કરવા માટે રાજ્યો પાસે પોતાના કાયદા હતા
- મોગ લીચીંગ એટલે કે જ્યારે પાંચ કે તેથી વધુ લોકોનું ટોળું જાતિ અથવા સમુદાય વગેરેના આધારે કોઈ વ્યક્તિની હત્યા કરે છે ત્યારે આ જૂથના દરેક સભ્યોને આજીવન કેદની સજા આપવામાં આવશે
- 377 જે કાર્યવાહી કરતી હતી તેને હવે દૂર કરવામાં આવ્યું છે
- અગાઉ માત્ર 15 દિવસના પોલીસ રિમાન્ડ મળી શકતા હતા પરંતુ હવે ગુના ની ગંભીરતા ને જોતા તેને 60 કે 90 દિવસનો સમય આપી શકાય છે
- નાના અપરાધો માટે સજાના નવા સ્વરૂપમાં સમુદાય સેવાઓનો સમાવેશ કરાયો છે સામુદાયિક સેવા માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે
- હવે તપાસમાં ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાવવા ફરજીયાત કરાયું છે
- માહિતી ટેકનોલોજી નો વધુ ઉપયોગ જેમ કે શોધ અને જપ્તીનું રેકોર્ડિંગ તમામ પૂજપુર જ અને સુનાવણી ઓનલાઇન બોર્ડમાં કરવી એફઆઇઆર તપાસ અને માટે ફરજિયાત સમય મર્યાદા નક્કી કરે છે ઉદાહરણ તરીકે હવે સુનાવણી 45 દિવસ ચુકાદો આપવો પડશે ફરજીયાતના ત્રણ દિવસમાં દાખલ કરવી પડશે હવે માત્ર મૃત્યુદરના દોશી તો જ દયા અરજી દાખલ કરી શકશે નાગરિક સમાજ જૂથો પણ દોષિત દયા દાખલ કરતા હતા
દર આસંકા અને આપત્તિ
- કાયદા લાગુ કરાયા તેના એક અઠવાડિયા પહેલા વિકસિત રાજ્યોમાં બે મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને પત્ર લખીને કાયદાને લાગુ ન કરવાની માંગ કરી હતી
- તમિલનાડુ અને કર્ણાટક એ આ કાયદાના નામ પર વિરોધ વ્યક્ત કર્યો હતો કે કર્ણાટક અને તમિલનાડુ નું કહેવું હતું કે બંધારણના અનુચ્છેદ 348 માં કહેવાયું છે કે સંદર્ભમાં રજૂ કરવામાં આવેલા કાયદા અંગ્રેજીમાં હોવા જોઈએ
- દેશમાં જાણીતા વકીલ અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ ઇન્દિરા જય સિંહે હાલમાં જ પત્રકાર ઠાકોરને કહ્યું હતું કે જો ત્રણ નવા ફોજદારી કાયદા એક જુલાઈ લાગુ કરવામાં આવશે તો આપણી સામે સૌથી મોટી ન્યાયિક સમસ્યા ઊભી થઈ જશે સૌથી મોટી ચિંતા ની વાત એ છે કે આરોપી જિંદગી અને તેની આઝાદી ખતરામાં પડી શકે છે
- પરંતુ આપણા પ્રતિક્રિયાત્મક કાયદા એટલે અત્યાર સુધી આપણે દંડ પ્રક્રિયા સંતાનના નામથી ઓળખતા હતા તે આવી રીતે કામ નથી કરતા પરંતુ કોર્ટમાં સુનાવણી ના નવા કાયદાથી થશે અથવા નવા પ્રતીક ક્રિયાત્મક કાયદાથી તેને લઈને ચર્ચા રહેસે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.