Non Criminal Certificate 2024 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf સર્ટિફિકેટ જરૂરિયાત વિદ્યાર્થીઓને વધારે પડે છે અને જ્યારે તેઓ પૂરું કરી અને આગળ એડમિશન લેવા કે કોઈ સરકારી ભરતી નું ફોર્મ ભરવા માટે પડશે
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 ગુજરાતમાં વસ્તી ઓબીસી કેટેગરી માટે હોય છે આ સર્ટિફિકેટ માં બે ભાગ પડતા હોય છે એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર ડોક્યુમેન્ટ 2024
નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એટલે શું? Non Criminal Certificate 2024
ઓબીસી નોન ક્રિમિલર્સ પ્રમાણપત્ર એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પ્રવેશથી લઈને નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે નોન ફીમેલ સર્ટિફિકેટ ની જરૂર પડે છે અને તે સર્ટિફિકેટ રજુ કરવાનું હોય છે સર્ટિફિકેટ અત્યાર સુધી જે વર્ષે કાઢવામાં આવે તે બે વર્ષ સુધી માન્ય રહેતું હતું દર વર્ષે ઓબીસી પ્રમાણપત્ર નવું કઢાવવું પડતું હતું.
નોન ક્રિમીનલ 2024 માં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? Non Criminal Certificate 2024
- ફોર્મ
- ત્રણ કોર્ટ ટિકિટ
- આવકનો દાખલો
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- આઈડી પ્રૂફ
- પિતાનું આઈડી પ્રુફ
- રેશનકાર્ડ
- વેરા બિલ
- ભાડે રહેતા હોય તો ભાડકરાર
- તલાટી ના સહી સિક્કા
- બે સાક્ષી ના આઈડી પ્રૂફ
- નોટરી નો સિક્કો
- વીસના સ્ટેમ્પ પર સોગંદનામું
નોન ક્રિમિલયર સર્ટિફિકેટ 2024 મેળવવા માટે યોગ્યતા Non Criminal Certificate 2024
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- કુટુંબિક આવક રૂપિયા 6 લાખથી ઓછી હોવી જોઈએ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર
- અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું? Non Criminal Certificate 2024
- સૌપ્રથમ ડિજિટલ ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરો
Website https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx - ઉપર મુજબ પેજ કુલ છે તેમાં સિટીઝન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી ઉપર મુજબ નોન ક્રીમિલિયર સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે
- ઉપર જણાવ્યા મુજબ કંટીન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને કંટીન્યુ પર ક્લિક કરવાનું રહેશે
- નોન ક્રિમિનલ જી.આર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે
- ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઇ કરી સબમિટ કરવાનું રહેશે
- ઓનલાઇન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે
- સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ઠરાવ
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી??
- નોન ક્રિમિલ સર્ટીફીકેટ 2024 માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે ફોર્મ મામલતદાર થી મળી જશે
- ક્રિમિલર સર્ટી 2024 આ ફોર્મ માં નામ સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહેશે
- ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે
- આ ફોન તમારા તાલુકા પંચાયતમાં જોઈને આપવાનું રહેશે ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે.