પ્રધાનમંત્રી ઇન્ટરનશીપ સ્કીમ શું છે દર મહિને રૂપિયા 5000 આપવામાં આવશે જાણો નિયમો

ગઈકાલે તમે જાણો છો કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારોમણે આ બજેટમાં યોજના શરૂ કરી છે એટલે કે બજેટ 2024 પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ની વિગતોમાં બજેટ રજૂ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ તેઓએ કહ્યું છે કે તેમને ટોચની 500 કંપનીમાં ઇન્ટરન શિપ કરવાની છે આ યોજના હેઠળ અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને રૂપિયા 5000 આપવામાં આવશે અમે આલેખમાં આ બાબતની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને આ યોજના સંબંધિત તમામ પ્રકારની માહિતી તમારા સુધી પહોંચી શકે

બજેટમાં વિદ્યાર્થીઓ માટે નવી યોજનાની જાહેરાત થઈ

નાણામંત્રી નિર્મલા સીતા રમણે મંગળવારે સંસદમાં 2024 25 નું બજેટ રજૂ કર્યું હતું જેમાં પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ઘણી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો તેનો હેતુ દેશભરમાં રોજગાર અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો છે આમાંથી એક યોજના ઓછામાં ઓછા એક કરોડ યુવાન માટે ઇન્ટરશીપ પ્રોગ્રામ વડાપ્રધાન પેકેજ ની પાંચમી યોજના હેઠળ 23 જુલાઈ ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી સરકાર પાંચ વર્ષમાં પાંચસો ટોચની કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટરનશીપ તકો પૂરી પાડે છે

PM Internship Yojana

આયોજનના પ્રથમ તબક્કામાં બે વર્ષ માટે અને બીજા તબક્કાના ત્રણ વર્ષ માટે આપવામાં આવશે કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ ડિસ્પોન્સિબિલિટી વોર્ડમાંથી ખર્ચ અને internship ખર્ચના 10% વહન કરે છે તેવી અપેક્ષા રાખવામાં આવશે તમને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી આ લેખ દ્વારા સાચી માહિતી તમારા સુધી પહોંચે

ખાસ કરીને યુવાનોને આત્મનિર્ગોળ બનાવવા અને દેશને આગળ લઈ જવા માટે ભારત સરકાર અને પ્રકારની યોજનાઓ લાવે છે તેમાંની એક યોજના એ છે કે આ યોજના હેઠળ યુવાનોને ઇન્ટર્નશિપ ની તક મળે છે અને તે પણ ટોચની કંપનીઓમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ ની ડિપેન્ડ છે અને આ શરૂ કરવામાં આવ્યું છે જેથી આપણે દેશ માટે કંઈક કરીએ

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે

ઇન્ટરનશીપ ની તકો ઓફર કરતી કંપનીઓ વાસ્તવિક કાર્ય અનુભવ અને કૌશલ્ય વિકાસ કરવા આવશ્યક છે ઇન્ટર્ન શિપ ઓછામાં ઓછો અડધો સમય વર્ગખંડમાં નહીં પણ નોકરીના વાતાવરણમાં પસાર કરવો જોઈએ માત્ર એક યુવાનો કે જેઓ 21 થી 25 વર્ષ ની વચ્ચે ના હોય અને ન નોકરી કરતા હોય કે ન તો પૂર્ણ સમયનું શિક્ષણ લેતા હોય તેવો બજેટ 2024 થી ઇન્ટરનશીપ યોજના માટે પાત્ર છે indian of ટેકનોલોજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન માંથી અભ્યાસ કરનાર ઉમેદવાર આ ઇન્ટર્નશીપ માટે પાત્ર

આયોજના હેઠળ સરકાર દર મહિને 54 હજાર રૂપિયાનું હતું અને 6000 રૂપિયાની ગ્રાન્ટ આપશે તે જ સમયે કંપનીઓ તેમના સીએસઆર ફંડ માંથી 6000 રૂપિયા નું માસિક પત્ર આપતા નથી તાલીમનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે નાણામંત્રાલય એ કહ્યું છે કે જ્યાં જરૂર પડશે ત્યાં આ યોજનાને રાજ્ય સરકારની

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ને લગતી મહત્વની બાબતો

  • કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેના બજેટ ભાષણમાં આગામી પાંચ વર્ષમાં લગભગ 4.1 કરોડ યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ માટે સરકારે રૂપિયા બે લાખ કરોડ ફાળવ્યા છે
  • તેમણે માહિતી આપી હતી કે ઇન્ટર્ન શિપ નું આયોજન કરતે કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ ડિસ્પોન્સિબીલીટી ફંડ માંથી 10 ટકા તાલીમ ખર્ચ ઉઠાવશે
  • કંપની એક્ટ 2013 ની કલમ 135 હેઠળ ચોક્કસ અને નફાકારકતા ધરાવતી કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા સીએસઆર પ્રવૃત્તિ ઉપર ખર્ચ જરૂરી છે તેમણે જાહેરાત કરી કે કુલ 1000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેટ કરવામાં આવશે
  • તેમના ભાષણમાં તેમને તમામ ક્ષેત્રમાં પ્રથમ વખત કામ કરતાં કામદારો માટે એક વખતની પગાર સહાયની દરખાસ્ત કરી પ્રથમ વખત નોકરી શોધનારો માટે આ પ્રોત્સાહન ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રદાન કરવામાં આવશે
  • આ યોજના હેઠળ અગ્રણી કંપનીઓમાં ઇન્ટરશીપ કરી રહેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને રૂપિયા 5000 આપવામાં આવશે
    શ્રીમતી સીતારામ અને કહ્યું કે રોજગાર કૌશલ્ય વિકાસ અને મધ્યમ વર્ગના માટે આ બજેટ મુખ્ય ફોકસ ક્ષેત્રમાં છે

આયોજના 23 જુલાઈ જ શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી સરકારે કહ્યું છે કે આયોજનના ખાસ કરીને યુવાનો માટે શરૂ કરવામાં આવી હતી આગળ વધી શકે અને દેશ માટે યોગદાન આપી શકે

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના જરૂરી દસ્તાવેજો

  1. આધારકાર્ડ
  2. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ
  3. સરનામાનો પુરાવો
  4. મોબાઈલ નંબર
  5. ઇ-મેલ આઇડી
  6. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  7. આવકનું પ્રમાણપત્ર
  8. જાતિ પ્રમાણપત્ર
  9. રેશનકાર્ડ

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ યુવાનોએ પ્રધાનમંત્રી યુવા ઇન્ટર્નશીપ ની સતાવાર વેબસાઈટ પર જવું પડશે
  2. ત્યારબાદ હોમપેજ પરથી રજીસ્ટર ના વિકલ્પ પર ક્લિક કરો
  3. હવે તમારી સ્ક્રીન પર પ્રદર્શિત એપ્લિકેશન ફોર્મ માં તમારું નામ સરનામું જન્મ તારીખ આધાર વિગતો વગેરે દાખલ કરો
  4. ફોર્મ સાથે તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટસ જોડો
  5. તે પછી જમણી બાજુએ ઉપલબ્ધ સબમીટ બટન પર ક્લિક કરો
  6. પછી તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે

આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને વાસ્તવિક કાર્ય અનુભવ પ્રદાન કરવાનું અને તેમને કૌશલ્ય ક્ષમતાને વધારવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં વધુ સારી રોજગારીની તકો મેળવી શકે સરકાર અને કંપનીઓ વચ્ચેની ભાગીદારી એક મહત્વપૂર્ણ છે તે યુવાનોની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થશે આવી યોજનાઓ માત્ર વ્યક્તિગત વિકાસ અને પ્રોત્સાહિત કરતી નથી. પરંતુ રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિમાં પણ યોગદાન આપે છે જો આ યોજના સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી આવે છે તો અમે તમને અપડેટ કરતા રહીશું અમારી વેબસાઈટ સાથે જોડાયેલો રહો

Leave a Comment