થેસર સહાય યોજના ખરીદવા માટે સરકાર દ્વારા મળશે 30 હજાર રૂપિયાની સહાય ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓથી સરકાર ખેડૂતને આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કરે છે જેમાં પાવરફુલ સહાય યોજના શું છે તેની માહિતી મેળવશો પાવર થ્રેસર યોજના હેઠળ શું શું લાભ મળે કેવી રીતે અરજી કરી શકાય અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવો power thresher sahay yojana gujarat થેસર સહાય યોજના ખરીદવા માટે સરકાર દ્વારા મળશે 30 હજાર રૂપિયાની સહાય ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

પાવર થ્રેસર યોજના નો હેતુ power thresher sahay yojana gujarat

સરકાર દ્વારા પેડિ ટ્રાન્સ પ્લાન્ટર જેવા સાધનો માટે સહાય આપે છે સરકાર દ્વારા પાવર થઈ ખરીદીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું હે ખેડૂતને પાવરફ્રેશનની ખરીદી માટે સહાય આપવાનો છે

પાવર થ્રેસર યોજના પાત્રતા અને નિયમો power thresher sahay yojana gujarat

  • આ યોજનામાં સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર છે
  • આ ઘટકના લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા પાંચ વર્ષ છે
  • ખેડૂતને ખાતા દ્વારા વક્તવખત જાહેર કરેલી પ્રાઇઝ ડીસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલ સમાવિષ્ટ ઉત્પાદકના અધિકતા પાસેથી લાભાર્થી ખેડૂતો ખરીદી કરવાની રહે છે.

પાવર સહાય યોજના હેઠળ મળવાપાત્ર power thresher sahay yojana gujarat

  • સામાન્ય ખેડૂતો માટે મળવા પાત્ર લાભ (20 BHPસુધી)
    ટ્રેક્ટર પાવર ટીલર થી ચાલતા સુધી પાવર સ્ટેશન માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 25000 જેવો જ હોય તો મળવા પાત્ર છે
  • (૨૦ થી વધુ અને ૩૫ બી એચ પી સુધી)
    ટ્રેક્ટર થી ચાલતા પાવર સ્ટેશન માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 30,000 જેવું જ હોય તો મળવા પાત્ર છે
  • ટ્રેક્ટર 35 બીએચપી થી વધુ
    થી ચાલતા ફ્લાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના 40% અથવા 80000 જે ઓછું હોય તો મળવા પાત્ર છે
  • નાના સીમાંત મહિલા ખેડૂતો માટે મળવા પાત્ર
    ટ્રેક્ટર થી ચાલતા (૨૦ બી એચ પી સુધી) પાવર થ્રેસર માટે કુલ ખર્ચના 50 ટકા અથવા રૂપિયા 30,000 જેવ ઓછું હોય તે મળવા પાત્ર છે
  • ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બીએચપી સુધી
    ફી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના 50% અથવા 40,000 જેવું ઓછું હોય તે મળવા પાત્ર છે
  • ટ્રેક્ટર 35 બીએચપી થી વધુ થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ જે ઓછું હોય તે મળવા પાત્ર છે

પાવર થ્રેસર યોજના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

  1. ખેડૂતની સાતબાર ની નકલ
  2. આધાર કાર્ડ ની નકલ
  3. જો ખેડૂત લાભાર્થી એસસી જાતિનું હોય તો તેનું સર્ટિફિકેટ
  4.  ખેડૂત લાભાર્થી એસટી સાથે હોય તો તેનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડ
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર
  7. લાભાર્થી જો ટ્રાયબલ વિસ્તાર ન હોય તો વન અધિકારપત્રની નકલ
  8. ખેતીના 7 12 અને આઠ અ જમીનમાં ખાતેદારના કિસ્સા માં અન્ય ખેડૂત સમંતી પાત્ર
  9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગત
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  11. મોબાઈલ નંબર

પાવર થ્રેસર યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી??

  • આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા પાવર થ્રેસર સહાય યોજના ચલાવવામાં આવે છે આ માટે તમારે નીચેના પગલાં ભરવા
    પ્રથમ ગુગલ ખોલીને આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
  • જયા આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી
  • આઇ ખેડુત વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવું\
  • ખેતીવાડી ની યોજના ખોલ્યા બાદ વર્ષની કુલ 39 યોજના બતાવશે
  • જેમાં ક્રમ નંબર 14 પાવર થ્રેસર પર ક્લિક કરો
  • હેમા પાવર થ્રેસર માટે સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા નથી કર્યું તો ના કરવાનું રહેશે
  • ખેડૂત રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ captcha ઈમેજ નાખી કરવાની રહેશે\
  • લાભાર્થી આઇ ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • ખેડૂત સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરો
  • સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો પાસે અરજી કન્ફર્મ કરવાની રહેશે કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
  • ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની આધારે પ્રિન્ટ મેળવી શકાશે

Leave a Comment