પ્રધાન મંત્રી આવાસ યોજના(PMJAY)ભારત સરકાર દ્વારા શરૂ કરેલી આ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના નો હેતુ જે લોકો ને મકાન નથી તેમને મકાન પૂરું પડવાનો અને આર્થિક રીતે નબળા વર્ગ ના લોકો ને કાયમી મકાન બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
આ યોજના ગામડા અને શહેરી બંને વિભાગો માં વહેંચાયેલી યોજના છે.દેશ ના તમામ ગરીબો ને કાયમી મકાનો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો ધ્યેય છે pradhan mantri awas yojana 2024 new list
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જૂનું નામ ઇન્દિરા ગાંધી આવાસ યોજના હતું જે વર્ષ 1885 માં શરૂ કરવામાં આવી હતી આ યોજનાની વર્ષ 2015માં બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના તરીકે ઓળખાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે
જે લોકો હજુ પણ આ યોજનાથી અજાણ છે તેમને જણાવી દઈએ કે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી લાભકારી યોજના છે તેનો લાભ દેશના લાખો ગરીબ અને ઘર વિહોણા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવે છે.
ઘરવિહોણા પરિવારને એક લાખ 30 હજાર દસ વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી બહાર પાડવામાં આવ્યું છે જેમાં જે લોકોના નામ આવે છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના માટે અરજી કરનારા લોકો હવે લાભાર્થી યાદીમાં પોતાનું નામ ચકાસી શકશે
પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY હેઠળ કેટલા શહેરોની પસંદગી કરવામાં આવી છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના સુ છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના છે, જેનો મુખ્ય ધ્યેય ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગ પરિવારોને મકાન મળી રહે તે પ્રદાન કરવાનો હેતુ છે. આ યોજના હેઠળ, નાગરિકોને સસ્તા ઘર બનાવવા અથવા ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે. PMAY શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં લાગુ છે, જેમાં નાણા સહાય, લોન પર વ્યાજ સબસીડી, અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાન બનાવવાની સુવિધા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતા
- આ યોજના નો લાભ લેવા માટે ઉંમર ની વય મર્યાદા 18 વર્ષ થી વધારે હોવી જોઈએ.
- જે વ્યક્તિ એ અરજી કરેલ હોય તેને પોતાનું પાક્કું મકાન અને તેના નામ નો પ્લોટ હોવો જોઈએ નહિ.
- જે વ્યક્તિ એ અરજી કરેલ છે એની પાસે 2.5 એક વાર કરતા વધારે જમીન હોવી જોઈએ નહિ.
- અરજદાર વ્યક્તિ ની વાર્ષિક આવક 60000 થી વધારે હોવી જોઈએ નહી.
- સરકારી નોકરી કરતા લોકો ને આ યોજના નો લાભ મળી સકે નહિ.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ના દસ્તાવેજો
- ફોર્મ: અરજી ફોર્મ યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે.
- સંપત્તિના દસ્તાવેજો: બિલ્ડર NOC, વેચાણ કરાર , ફાળવણીનો પત્ર
- આઈડી પ્રૂફ: પાનકાર્ડ, મતદાર કાર્ડ , ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ,
- સરનામું પુરાવો: મતદાર કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, વીજળી બિલ
- આવકનો પુરાવો: પગારદાર કર્મચારીના કિસ્સામાં – 6 મહિનાની પગારની કાપલી, છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ. પોતાના રોજગાર ના
- કિસ્સામાં – છેલ્લા 2 નાણાકીય વર્ષોની ગણતરી સાથે, બેલેન્સ શીટ અને નફો અને ખોટ ખાતું સાથે આઇટી પાછુ આપે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના નું આવેદન કઈ રીતે કરવું જોઈએ??
- સૌથી પહેલું પગલું PMAY ની સત્તાવાર વેબસાઇટપર જવાનું અનુસરીએ
- મુખ્ય પેજ પર ‘Citizen Assessment’ વિકલ્પ પર ક્લિક કરો.
- ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Apply Online’ પસંદ કરો. અહીં તમને ચાર વિકલ્પો જોવા મળશે. તમારી જરૂરિયાત મુજબ તમે વિકલ્પ પસંદ કરી સકો છો.
- PMAY 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે In Situ Slum Redevelopment (ISSR) વિકલ્પ પસંદ કરો. આગળના પેજ પર તમને
- આધાર નંબર અને નામ પૂછવામાં આવશે. વિગતો ભરો અને તમારી આધાર વિગતો ચકાસવા માટે Check પર ક્લિક કરો.
- આગલા પેજ પર તમે વિગતો ને જોઈ શકશો. તમારે આ ફોર્મમાં વિગતો દાખલ કરવાની જરૂર છે. બધા કૉલમ કાળજીપૂર્વક અને નિરાતે વાંચી ને ભરો.
- PMAY 2024 માટે તમામ વિગતો ભર્યા પછી, કેપ્ચા દાખલ કરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. તમારી PMAY 2024 ઓનલાઈન અરજી સમાપ્ત થઈ ગઈ છે.