પ્રિય વાચક મિત્રો અમે તમને જણાવી દઈએ છીએ કે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા પ્રકારની અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે આ યોજનાઓ દ્વારા લોકોને ઘણી આર્થિક સહાય આપવામાં આવે છે આવી જ એક યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
આ યોજના ખાસ દેશના પરંપરાગત કારીગરો અને વેપાર કરતા લોકોને ખાસ સરકારી લોન આપવામાં આવશે આ લોન બે લાખ સુધીની લોન આપવામાં આવશે જેમાં એવા કારીગરોની અતિ આધુનિક તાલીમ આધુનિક ટેકનોલોજી અને બ્રાન્ડ પ્રમોશન પણ આપવામાં આવશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
હાલમાં જ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં 13000 કરોડના મોટા બજેટ સાથે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા આવા તમામ કારીગરો તેમના વ્યવસાય શરૂ કરી શકે છે અને આગળ વધી શકે છે આ યોજનામાં લાભાર્થીને 15,000 થી ₹2,00,000 સુધીની લોન આપવામાં આવશે જે લોન દ્વારા આવક કારીગરો પોતાની રીતે પગભર થઈ શકે છે
વધુમાં જણાવી દઈએ કે દેશમાં વસતા પરંપરાગત અનુભવી કારીગરીને આ યોજના દ્વારા લોન આપવામાં આવશે આજે આ યોજના વિશે વિગતવાર માહિતી વધુમાં જણાવી દઈએ કે દેશમાં વસતા પરંપરાગત અનુભવી કારીગરીને આ યોજના દ્વારા લોન આપવામાં આવશે
આ યોજનામાં લાભાર્થી ને તેના વ્યવસાયને આગળ વધારવા માટે સરકાર દ્વારા 15 હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીની સરકારી લોન આપવામાં આવશે જેનું વાર્ષિક વ્યાજ દર પાંચ ટકા રહેશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની પાત્રતા Pradhanmantri Vishwakarma Yojana
- જો તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કરીને લાભ લેવો હોય તો તેની પાત્રતા નીચે મુજબ છે
- લાભાર્થી ભારત દેશનો વતની હોવો જરૂરી છે
- લાભાર્થી પરંપરાગત અનુભવી કારીગર હોવો જરૂરી છે
- લાભાર્થીની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જરૂરી દસ્તાવેજો Pradhanmantri Vishwakarma Yojana
- લાભાર્થી નું આધાર કાર્ડ
- ઓળખનો પુરાવો
- રહેણાંકનો પુરાવો
- પાનકાર્ડ
- બેંક ખાતાની વિગતો
- શૈક્ષણિક દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને મોબાઈલ નંબર
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Pradhanmantri Vishwakarma Yojana
જો તમારે પીએમ વિશ્વકર્મા યોજના ની ઓનલાઈન અરજી કરવી હોય તો તેની સંપૂર્ણ માહિતી અહીં આપવા માં આવેલી છે
- સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- જ્યાં હોમ પેજ પર લોગીન માં જાવ ત્યારબાદ CSC Artisons પર ક્લિક કરો
- તમને વિગતવાર તમારી માહિતી પૂછવામાં આવશે જે માહિતી તમારે આપવાની રહેશે આ માહિતી આપ્યા બાદ aadhar authentication પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લીંક હશે તે મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે જે ઓટીપી દાખલ કરીને વેરીફાઇ કરવાનું રહેશે
- ઓટીપી દાખલ કર્યા બાદ તમારી સામે એક ઓનલાઇન અરજી ફોર્મ ખુલી જશે આ અરજી ફોર્મ માં માંગ્યા મુજબની તમામ માહિતી દાખલ કરવાની રહેશે અને ઓનલાઈન તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે
- હવે અરજી ફોર્મ ની માહિતી ભર્યા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સંપૂર્ણ માહિતી અને ફોર્મ ચકાસીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- હવે અરજી સબમીટ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે જે નંબર સાચવીને રાખવાનો રહેશે આ અરજી ફોર્મ ની આગળ જરૂરિયાત ઊભી થઈ શકે છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેલ્પલાઇન નંબર Pradhanmantri Vishwakarma Yojana
જો હું તમારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે અન્ય કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોય અથવા તો અન્ય જાણકારી મેળવી હોય તો આપ અહીં આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો
1800 2677777/17923
હું આશા રાખું છું કે તમને મારો આર્ટિકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો