આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી આજકાલ કોઈપણ વ્યક્તિના જીવનની કોઈ ખાતરી નથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મરી શકે છે આ કારણસર કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કોઈનું આકસ્મિક મૃત્યુ થાય તો સરકાર બે લાખ રૂપિયા સુધીનું કવર આપે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલીસી યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ રસ ધરાવતા લોકો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે pradhanmantri jeevan jyoti bima yojana form
મોદી સરકાર દ્વારા દેશના લોકોના હિત માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા બે લાખ રૂપિયાનું જીવનનું રક્ષણ ઉપલબ્ધ છે જો કોઈ પણ કારણોસર મૃત્યુના કિસ્સામાં ફક્ત 436 ના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે કોઈપણ વ્યક્તિનું કોઈ પણ સમયે મૃત્યુ થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી છે મિત્રો આજે આ લેખમાં તમે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છો જો તમે આ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે આ લેખને અંત સુધી વાંચો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના pradhanmantri jeevan jyoti bima yojana form
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાએ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મદદ કરવા માટે શરૂ કરાયેલ જીવન વીમા યોજના છે આ યોજના હેઠળ લાભાર્થીએ દર વર્ષે 436 નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે તે જ સમયે તમારે દર મહિને અંદાજે રૂપિયા 40 ચૂકવવા પડશે બદલામાં તમને બે લાખ રૂપિયા નો અકસ્માત વીમો મળશે આ માટે કેન્દ્ર સરકારે જીવન વીમા નિગમ માટે કરાર કર્યો છે દર વર્ષે 31મી મેના રોજ ઓટો ડેબિટ દ્વારા ખાતા બાળકોને બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ આપવામાં આવે છે આ એક વર્ષનું છે જીવન કવર છે પરંતુ તેને દર વર્ષે બદલવું પડશે આજની દુનિયામાં લોકો માટે ટમ ઇન્સ્યોરન્સ કવરેજ ખૂબ જ જરૂરી છે. ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારોને એક સાથે રકમ ચૂકવે છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક એવી યોજના છે જેને જો પોલીસની ધારનું મૃત્યુ 18 થી 50 વર્ષની વચ્ચે થાય છે તો તેને પરિવારને ₹2,00,000 ની રકમ આપવામાં આવશે આ યોજનાનું દ્રશ્યો એ છે કે ગરીબ લોકો સરળતાથી વિમાનો લાભ મેળવી શકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા ભારત સરકારની આ એક યોજના ગરીબ અને વંચિત લોકોને માત્ર વીમાનો લાભ નહીં પરંતુ તેમના બાળકોનું ભવિષ્ય પણ સુધરશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમાનનું વાર્ષિક પ્રીમિયમ 31 મેના રોજ પ્રીમિયમ ભરવાનું હોય છે અથવા અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો ઓટો ડેબિટ થઈ જાય છે આપના બેન્ક બેલેન્સ નહીં હોય તો પોલીસી રદ થઈ જાય છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના pdf પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી વીમા યોજના 330 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માહિતી
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ કોને મળવા પાત્ર છે?
- 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળશે
- વ્યક્તિ અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈ પણ બેંકમાં આ યોજનાનો લાભ મળશે
- બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ
- અલા વારથી 31 મે સુધીમાં ફરજિયાત ₹330 પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થે બેંક પાસબુક માં એન્ટર કરાવેલ હોવી જોઈએ
- આ યોજના ઓટો ડેબિટ હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્સ ફરજીયાત છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જો સમય મુજબ હપ્તો ભરી શકાય તો શું?
જો વાર્ષિક હપ્તો કોઈ કારણોસર તારીખ પહેલા જમા કરાવી શકાતો નથી તો તમે સારા સ્વાસ્થ્યની 100 ઘોષણા સાથે એકમ રકમમાં સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ભરીને ફરીથી પોલીસી ની નવી
કરણ કરી શકો છો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ કેવી રીતે કરી શકાય?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ ની અરજી રાષ્ટ્રીયકૃત થયેલ કોઈ પણ બેંકમાં કરી શકાય છે જ્યાં અરજી ફોર્મ માં તમામ વિગતો ભરવાની રહેશે જેમાં વ્યક્તિનું નામ સરનામું મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે તમામ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે જેમકે ડોક્ટરનું સ્વાસ્થ્ય પ્રમાણપત્ર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધાર કાર્ડ વગેરે જમા કરવાના રહેશે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
- આધારકાર્ડ
- પાસબુક
- મોબાઈલ નંબર
- અન્ય ઓળખ કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ના ફોટો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા તમારા ઓફલાઈન અરજી કરવાની રહેશે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે
- જે લોકો આ યોજનામાં અરજી કરવા માંગે છે તેમને
- સૌપ્રથમ પોતાને જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકમાં જવાનું રહેશે
- ત્યાં જઈને તમારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું ફોર્મ મેળવવાનું રહેશે
- ત્યારબાદ તમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ આપશે
- હવે તમારે તે ફોર્મ ને સંપૂર્ણ રીતે ભરીને તેની સાથે ઉપર આવેલ ડોક્યુમેન્ટ સાથે જોડવાનું રહેશે
- હવે ફરીથી તે ફોનની એક ચકાસણી કરીને જો તમારું ફોર્મ તૈયાર હોય તો ફોર્મ ને બેંક અધિકારી પાસે જમા કરાવી દો
- આમ પ્રધાનમંત્રી જીવન વીમા યોજનામાં અરજી કરી શકો છો