ઈ શ્રમ કાર્ડ હેઠળ રૂપિયા 1000 ની નાણાકીય સહાય મેળવવા માટે ટૂંક સમયમાં અરજી કરો કેન્દ્ર સરકારી ઈ સોમ કાર્ડ ધરાવતા રજીસ્ટર્ડ કામદારોને દર મહિને 1000 રૂપિયાનું માસિક હપ્તો આપવા જઈ રહી છે જેના હેઠળ લાભાર્થીઓને ટૂંક સમયમાં લાભ મળવાનું શરૂ થઈ જશે જો તમારી પાસે હજુ સુધી ઈશ્રમકાર્ડ નથી તો તમારે જલ્દી ઇસ્ટરમકાર્ડ મેળવવા માટે અરજી કરવી પડશે
આલેખમાં ઈશ્રમ કાર્ડ હપ્તા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે જેમાં તમને ઈશ્રમ કાર્ડ હપ્તા માટે કેવી રીતે અરજી કરવી આ માટે કઈ કઈ લાયકાત પૂરી કરવી પડશે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે વિશે તમને જાણવા મળશે શ્રમ કાર્ડ હપ્તાની યાદી કઈ રીતે ચકાસવી યોજના નો લાભ મેળવવા માટે આ સંપૂર્ણ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ લેખને અંત સુધી વાંચો
ઇસ્રામ કાર્ડના લાભાર્થીઓ હવે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લઈને તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ઈસરોમ કાઢી યાદી જોઈ શકે છે તમે ઈશ્રમકાર્ડ પેમેન્ટ લિસ્ટ 2014 જોવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે અને ત્યારે તમે લિસ્ટ જોઈ શકો છો
જો તમે 2024 માટે ઈશ્રમ કાર્ડ લિસ્ટ કેવી રીતે ચેક કરવું તે google માં સર્ચ કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે છે તમે ઇ શ્રમ કાર્ડ યોજનાની વિગતવાર માહિતી અહીંથી જાણી શકો છો.
જો તમે ઈશ્રમ કાર્ડ યોજના માટે પાત્ર છો તો તમે ઈશ્રમ કાર્ડ માટેની અરજી કરીશ છે તો તમારું પેમેન્ટ તમારા બેંક ખાતામાં જમા થયું છે જો તમને ખ્યાલ નથી કે તમારું પેન્ટ તમારા બેંક ખાતામાં જમા થયું છે કે નહીં તો તમે તમારું નામ અને શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ જોઈ શકો છો.
ઇ શ્રમ કાર્ડ યોજના શું છે
ઈશ્રમકાર્ડ ભથ્થું એ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે જારી કરાયેલ સહાય યોજના છે જેમાં સરકારી ધારકોને દર મહિને 1000 રૂપિયાની રકમ આપે છે આ યોજના દ્વારા સરકાર અને રાજ્ય સરકાર બંને એકસાથે ચલાવી રહી છે તમને જણાવી દઈએ કે આ રકમ ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે આ કાર્ડ દ્વારા આર્થિક સહાય ઉપરાંત લાભાર્થીઓને સરકારી યોજનાઓ અને વીમા યોજનાઓનો લાભ પણ મળે છે જો તમે હજુ પણ ઈશ્રમ કાર્ડ માટે અરજી કરી નથી તો જલ્દીથી અરજી કરો
ઈશ્રમ કાર્ડ યોજના નું હેતુ શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા ઈશ્રમ કાર્ડ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો અને ગરીબ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે આ હેઠળ ₹1000 રૂપિયાની ના કે સહાય આપીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી ગરીબ વસ્તુને મદદ કરવા માંગે છે જેથી તેઓ કોઈના પર આધાર રાખે હોય ને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે
ફાયદા અને પાત્રતા શું છે?
- અસંગઠિત શ્રેણીના નાગરિકો અને આશ્રમકાર્ડ દ્વારા દર મહિને રૂપિયા 1000ની આર્થિક સહાય મળે છે
- જો તમારો આશ્રમ કાર્ડ બને છે તો 60 વર્ષની ઉંમર પછી તમને આ કાર્ડ દ્વારા દર મહિને 3000 પેન્શન મળશે
- આ કાર્ડ દ્વારા તમને પ્રતિવર્ષ બે લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વિમાનો પણ લાભ મળશે
- જો તમારું ઇસ્યુમ કાર્ડ બને છે તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાયમી ઘર બનાવવા માટે એક લાખ 30 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ મળશે
- ઈશ્રમ કાર્ડ દ્વારા કામદારોના બાળકોને શિક્ષણ માટેની શિષ્યવૃતિ પણ આપવામાં આવે છે
- ઈશ્રમકાર્ડ ધારક ના મૃત્યુના કિસ્સા માં કાર્ડ ધારક ની પત્નીને ઈશ્રમ કાર્ડ નો લાભ મળે છે જે અંતર્ગત 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે
- અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો જેમ કે રીક્ષા ચાલકો 9 કરોડ સફાઈ કામદારો શરીર કહેતાઓ માછીમારો દરજી વગેરે મેળવી શકે છે
- ગરીબી રેખા નીચે જીવતા રજીસ્ટર કામદારો જ આયોજન લાભ મેળવી શકે છે
કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- રેશનકાર્ડ
- સરનામાનો પુરાવો
- ધોરણ 10 ની માર્કશીટ
- આવકનું પ્રમાણપત્ર
- ઉમર નું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે ઈશ્રમ કાઢને સત્તાવાર વેબસાઈટ ખોલવી પડશે
- ઓફિસિયલ વેબસાઇટ ખુલ્યા પછી તમારે ઈ શ્રમ ના રજીસ્ટ્રેશન ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા પછી તમારી સામે એક વેબ પેજ દેખાશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે
- હવે તમારે આગળ આપેલા સેન્ડ ઓટીપી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- સેન્ડ ઓ ટી પી ના વિકલ્પ પર ક્લિક કરતા ની સાથે જ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવશે જે તમારે ઓટીપી બોક્સમાં દાખલ કરવાનો રહેશે
- હવે તમારો ઓટીપી ચકાસવામાં આવશે અને ઈશ્રમ કાર્ડ નું અરજી ફોર્મ ખુલશે
- આ ફોર્મ માં કેટલીક વિગતો પૂછવામાં આવશે
નામ
બેન્ક એકાઉન્ટ નંબર
મોબાઈલ નંબર
જન્મ તારીખ - આ વિગતો કાળજીપૂર્વક દાખલ કરવાની રહેશે
- મહત્વપૂર્ણ માહિતી દાખલ કર્યા પછી જરૂરી દસ્તાવેજો આ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે
- છેલ્લે તમારે સબમિટ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અડધી પ્રક્રિયા પૂર્ણ થશે
ઈશ્રમ કાર્ડ નું નવું લિસ્ટ કેવી રીતે જોવું?
- ઈશ્રમ કાર્ડ નું નવું લિસ્ટ જોવા માટે સૌપ્રથમ તેમની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- વેબસાઈટ ના હોમ પેજ પર તમારી કાર્ડ ન્યુ લિસ્ટ 2024 ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- આ પછી તમારી સામે એક નવો પેજ ખુલશે
- તે નવા પેજમાં તમારી શ્રમ કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે
- આ પછી તમારે સર્ચના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારી સામે ઈશ્રમ કાર્ડ ન્યુ લિસ્ટ 2014 ખુલશે જેમાં તમે તમારું નામ જોઈ શકો છો
ઈશ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ કેવી રીતે જોવું?
- જો તમારું નામ ઇસ્રમકાર્ડ ન્યુ લિસ્ટ 2014 આવ્યું છે અને હવે તમે જોવા માંગો છો કે તમારા પૈસા આવ્યા છે કે નહીં તો તમારી કાર્ડ પેમેન્ટ લિસ્ટમાં જઈને તમને ખબર પડી જશે કે તમારા પૈસા આવ્યા છે કે નહીં?
- ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ 2014 જોવા માટે તમારે તેની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી
- આ પછી તમારી સામે વેબસાઈટ નું હોમ પેજ ખુલશે
- જા તમારે ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ 2014 ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- આપ પછી તમારી સામે ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ 2014 ખુલશે જેમાં તમે જોઈ શકશો કે અત્યાર સુધી ક્યાંથી લોકોને પૈસા મળ્યા છે
ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે જોવું?
ઈસમ કાર્ડ બનાવ્યા પછી તમારે એ જાણવા માટે ઇસ રમ કાર્ડ ભથ્થાની સ્થિતિ તપાસવી પડશે કે સહાયની રકમ દ્વારા બેંક ખાતામાં આવી રહી છે કે નહીં એ શ્રમ કાર્ડ ચુકવણી સ્થિતિ તપાસવા માટે તમે નીચે આપેલા પ્રક્રિયાના અનુસરી શકો છો
- સૌથી પહેલા તમારે ઈશ્રમ કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
- સત્તાવાર વેબસાઈટના હોમ પેજ પર તમારા મેન્ટેનન્સ એલાઉન્સ સ્કીમ ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે
- ક્લિક કર્યા પછી તેનું સ્ટેટસ પેજ ખુલશે અહીં તમારે રજીસ્ટર મોબાઈલ નંબર નાખવો પડશે
- નંબર દાખલ કર્યા પછી તમારે સબમીટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- જે પછી તમે ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ જોવા મળશે
અમારી વેબસાઈટ પરથી તમને સરકારી યોજનાઓની સચોટ અને સમયસર માહિતી મળી રહેશે અને સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ તમારા સુધી પહોંચાડીએ છીએ તેથી અમારી વેબસાઈટની મુલાકાત લો અને અમારો whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો.