રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કાર્તિક ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિક નું બાળક પણ ડોક્ટર એન્જિનિયરિંગ બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પૂરી પાડે છે
શિક્ષણ સહાય યોજના ના લાભ Shikshan Sahay Yojana
- ધોરણ એક થી પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1800 રૂપિયાની સહાય રકમ મળશે
- ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 2400 રૂપિયાની સહાય મળશે
- ધોરણ નવ થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 8000 રૂપિયાની સહાય મળે
- ધોરણ 11 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹10,000 ની સહાય મળશે
- ધોરણ 12 પછી નાતક કક્ષાના કોર્સિસ જેવા કે બી.એ બી.કોમ બીબીએ બીએસસી એલએલબીજા સરકાર માન્ય સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં રૂપિયા 10,000 ની સહાય મળશે
- સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે એમબીએ સરકાર માન્ય સંસ્થામાં નિયત થયેલા અભ્યાસ માં રૂપિયા 25,000 ની સહાય મળે
- ધોરણ 10 પછી સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વ નિર્ભર અભ્યાસક્રમો માટે રૂપિયા 25,000 ની સહાય મળે છે
- ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણ ના સ્થાપક કક્ષાના કોર્સ એમબીબીએસ તથા અનુસ્નાતક કક્ષાના એમડી અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા દ્વારા ઓછામાં ઓછા રૂપિયા 25000 વધારેમાં વધારે બે લાખ અથવા ફીના 100% ની રકમ મળશે
- ઉચ્ચ શિક્ષણના સ્થાપક કક્ષાના પ્રોફેશનલ કોર્સ જેવા કે ફાર્મસી એગ્રીકલ્ચર આયુર્વેદ હોમિયોપેથિક નર્સિંગ ફિઝીયોથેરાપી પેરામેડિકલ જેવા સરકારમાં નિયત થયેલ અભ્યાસક્રમો માટે ઓછામાં ઓછા રૂપિયા 25,000 થી વધારેમાં વધારે 50,000 અથવા 100% ફીની રકમ મળશે
- ઉચ્ચ શિક્ષણના સાર્થક કક્ષાના પ્રોફેશનલ કોર્સિસ જેવા કે એન્જિનિયરિંગ ટેકનોલોજી આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય સંસ્થામાં નિયત થયેલા અભ્યાસો માટે ઓછામાં ઓછા 25000 અને વધારેમાં વધારે 50,000 અથવા પીના સો ટકા ની રકમ મળશે
HDFC બેંક ડેટા એન્ટ્રી ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અરજી શરૂ થઈ ગઈ
પુસ્તક સહાય Shikshan Sahay Yojana
- પ્રથમ વર્ષે ડિપ્લોમા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્રાળ રૂપિયા 3000 રહેશે
- ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર એગ્રીકલ્ચર આયુર્વેદિક હોમિયોપેથિકલ જે અભ્યાસક્રમ માટે રૂપિયા 5000 ની સહાય મળશે
- મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક માટે રૂપિયા 10,000 ની સહાય મળશે
હોસ્ટેલ સહાય Shikshan Sahay Yojana
એન્જિનિયરિંગ મેડિકલ જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવી પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના 10 મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય રૂપિયા 1200 અથવા ભરેલ છે પૈકી ઓછુ હોય તેમ મળવા પાત્ર થશે
સ્ટાફ સિલેક્શન કમિશનરમાં નોકરી માટેની તક જાણો ડોક્યુમેન્ટ લીસ્ટ અને અરજી પ્રક્રિયા
શિક્ષણ સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજ Shikshan Sahay Yojana
- બોનાફાઈડ સર્ટિફિકેટ
- લાભાર્થી તથા બાળકોના પાસપોર્ટ સાહેબ નો ફોટો
- બાળકના આધાર કાર્ડ ની નકલ
- ગત વરસના પરિણામની નકલ
- હોસ્ટેલ થી ભર્યાની પહોંચ
- જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હોય તો રજીસ્ટર હોસ્ટેલ અથવા શાળા અથવા કોલેજ અથવા સંસ્થાનું સહી સિક્કા વાળું પ્રમાણપત્ર
- પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદીનું ઓરીજનલ બિલ
- જો લાભાર્થીની અટક તેમજ નામ અલગ અલગ પડતા હોય તો તેઓની પાસેથી એફિડેવિટ
- બેંક ખાતાની પાસબુક અને પહેલા પાનાની વિગત
- એફિડેવિટ અથવા સંમતિ પત્ર
Shikshan Sahay Yojana લાભ મેળવવાની શરતો અને નિયમ
- નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમયે મર્યાદામાં અરજી કરવાની રહેશે શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયાની તારીખથી છ માસનું સમય મર્યાદામાં અરજી મેળવી રજૂ કરવાની રહેશે
- એક જ લાભાર્થીના બે બાળકોની સહાય હોય તો બંને બાળકોના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે
- બાંધકામ શ્રમયોગી ના બાળકોને શિષ્યવૃતિ મેળવવા માટેની ઉંમર મર્યાદા વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ જો પુત્ર કે પુત્રી અપંગ હશે તો વય મર્યાદાની બાધ રહેશે નહિ
- ચેતન શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ટ્રાયલ પૂરતી મર્યાદિત રહેશે તે જ ધોરણ વર્ગમાં નાપાસ થનાર તેજ ધોરણ વર્ગ માટે બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં
- જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એડમિશન મળેલ હોય તો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય એક્સ્ટર્નલમાં અભ્યાસ કરતા હોય અથવા અન્ય કોઈ પણ વિભાગ નો અભ્યાસ કરતા હોય સમાન પ્રકારની સહાય મેળવતા હોય તો બોર્ડની સહાય મળવા પાત્ર નથી
- અરજી ફોર્મ સંપૂર્ણ સચોટ તમામ વિગતો ભરવાની રહેશે
Shikshan Sahay Yojana ઓનલાઇન અરજી
- શિક્ષણ સહાય યોજના માટે અરજી કરવા માંગતા ઉમેદવારો એ નીચે મુજબના પગલાં અનુસરવા પડશે
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો
- ત્યાર પછી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાર પછી શિક્ષણ સહાય અથવા પીએચડી યોજના શોધો અને પછી નવા યુઝર્સ વિકલ્પ પર ક્લિક કરો
- ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાનો અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટલો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.