STD 12 ARTS & COMMERCE TEXTBOOK GSEB ધોરણ 12 આર્ટસ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ઇ.સ. 1969 થી 21મી ઓક્ટોબર ના રોજ કરવામાં આવી હતી મંડળ એ પોતાનું મુખ્ય લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકોનું પ્રદર્શન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને પાર પાડ્યું છે

મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે દરેક જિલ્લાના પિતરક સાથે પાઠ્યપુસ્તકોના વેચાણની કામગીરી માટે છોડી દેવામાં આવે છે છૂટક વેચાણ કરનારા વિક્રિતાઓની નોંધણી મંડળમાં કરવામાં આવે છે આ વ્યવસ્થા ની તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે

નીચે મુજબના પુસ્તકો ડાઉનલોડ કરી શકશો

યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ
આંકડાશાસ્ત્ર ભાગ 1
https://drive.google.com/file/d/1A5ODk93cU16PyvMrwcmtK9Poy8uljigh/view
આંકડાશાસ્ત્ર ભાગ 2
https://drive.google.com/file/d/1XWcyFtyLT0C-r0usdwrYkVfb6zqSLR_Z/view
કમ્પ્યુટર અધ્યયન
https://drive.google.com/file/d/1HluvsbHVcyv_o5bqzfoFUvGD3LdhcPvw/view
ઇતિહાસ https://drive.google.com/file/d/1stx_bCoLJLTucg4KmnlrH3BCelD1ebIq/view
સમાજશાસ્ત્ર
https://drive.google.com/file/d/13ocOX6DGBibFT12IDxcf1FVzhFRkmASv/view
મનોવિજ્ઞાન https://drive.google.com/file/d/1fH7dadrwpw-a_KzitFeuiVs-qDlVwS0f/view
રાજ્યશાસ્ત્ર https://drive.google.com/file/d/1tEBtoA_A-Wq8l-opxfE5LNch8Nn3YEaF/view
તત્વજ્ઞાન https://drive.google.com/file/d/1vyMkVpOOnL2cQI_PS7lsuAny3cOsozG9/view
સંગીત તબલા https://drive.google.com/file/d/1oeCRouJfGMsDBlHYtSLXkXvptGA24NTn/view
સંગીત
https://drive.google.com/file/d/1MJUOA1vOuxhYyqHlu-W–mrRFhM18bH_/view
અર્થશાસ્ત્ર https://drive.google.com/drive/folders/1RI3DhgS55m7TANaRt3EGCOOavSA_lF-s
સંસ્કૃત
https://drive.google.com/file/d/1FQ1Xvs5PlEorS-BYZzH3nq-9fXgmoTVu/view
હિન્દી દ્વિતીય ભાષા https://drive.google.com/file/d/1NWxRMAgteLaMMcUzuvSJIvSCj0VIIk34/view
ગુજરાતી પ્રથમ ભાષા https://drive.google.com/file/d/1xb0N3zQpTHOgngGajQR7IUfWKZbcENCv/view
ગુજરાતી દ્વિતીય ભાષા https://drive.google.com/file/d/1F3t0OJRXO_I742Dwkb0nHKWcM91Lt3nH/view
ભૂગોળ https://drive.google.com/file/d/1Cx2KpnVoOiM9kGIdV7sLtGSCOUhzIV7g/view
અંગ્રેજી દ્વિતીય ભાષા https://drive.google.com/file/d/1Cp5hwhd1K8dRRWPsaknKF5YMbcgL1u4f/view
નામના મૂળતત્વો ભાગ 1 https://drive.google.com/file/d/1x-Q1V3kOB8DU01-WEloUpFwHq_3-PlnJ/view
નામ ના મુળભુત તત્વો ભાગ 2 https://drive.google.com/drive/folders/1RI3DhgS55m7TANaRt3EGCOOavSA_lF-s
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
https://drive.google.com/file/d/1CPRueoz9GO1RtEj9Imvj6EfOomkSmHzj/view
વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેકટિસ (CCSP)
https://drive.google.com/file/d/1N21DBc6VHcoqeZDZvmeM4RKlhHEOv7xD/view

Corrigendum Computer Studies
https://drive.google.com/file/d/1KtguYVB3fsTteJF0BjOhmTImH5yYmZ7H/view

આ નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક ના પાઠ્યક્રમ ના શીખવેલ વિષય વસ્તુને વિદ્યાર્થીઓ વધુ મહાવરા દ્વારા દ્રઢ કરે અને તે દ્વારા પાઠ્યક્રમને સ્વ પ્રયત્ને વધુ સારી રીતે આત્મસાત કરે તે હેતુથી ધોરણ 12 ના મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય વિષયો ડાઉનલોડ કરી સકો છો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment