જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 માં મળશે 94000 સ્કોલરશિપ જાણો અહીં થી
ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફતમાં આપવામાં આવે છે થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25% જગ્યા ઉપર પ્રવેશ આપવામાં આવે છે હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ નવ થી 12 સુધી સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના … Read more