UPSC Exam Calendar 2025 યુપીએસસી 2025 પરીક્ષા માટે કેલેન્ડર જાહેર કરવામાં આવી છે કઈ પરીક્ષા ક્યારે લેવાશે અહીંથી જાણો યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો અમે તમને ગુજરાતીમાં જણાવી દઈએ કે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષા નું તમામ પરીક્ષા માટે ટાઈમ ટેબલ આવી ગયું છે તો તમે 2025 upsc ટાઈમ ટેબલ નીચેથી ડાઉનલોડ કરી શકો છો કે પરીક્ષા ક્યારે હશે
UPSC પરીક્ષા 2025 કેલેન્ડર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 2023 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતના કેટલાય ભાઈ બહેનો નામ આવ્યું છે તો તમે પણ આ upsc ની પરીક્ષા ટાઈમટેબલ જોઈ અને તૈયારી કરી શકો છો UPSC exam calendar 2025 pdf download
યુપીએસસી પરીક્ષા સિવિલ સર્વિસિસ પરીક્ષા (CSE):
પ્રારંભિક પરીક્ષા: 25 મે, 2025
મુખ્ય પરીક્ષા: 22 ઓગસ્ટ, 2025
Upsc પરીક્ષા ટાઈમટેબલ 2024 UPSC exam calendar 2025 pdf download
યુપીએસસી 2025 પરીક્ષાનું ટાઈમટેબલ સિવિલ સર્વિસ પરીક્ષા 2025 માટે ભારતીય વન સેવા પરીક્ષા એટલે કે યુપીએસસી 22 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે upsc ની પ્રિલિમ્સ પરીક્ષા 22 ઓગસ્ટ 2025 ના લેવાશે જે પાંચ દિવસ સુધી ચાલુ રહેશે
UPSC પરીક્ષા 2025 કેલેન્ડર UPSC exam calendar 2025 pdf download
યુપીએસસી પરીક્ષા કાર્યક્રમમાં એન્જિનિયરિંગ સેવાઓ પ્રારંભિક પરીક્ષા 2025 ની નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે 18 સપ્ટેમ્બર થી આઠ ઓક્ટોબર 2024 સુધી અરજી ફોર્મ ભરવામાં આવશે માટે ESE પરીક્ષા 9 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાશે
જીઓ-સાયન્ટિસ્ટ પરીક્ષા 2024 upsc geo scientist exam date 2024
જીઓ સાયન્ટીસ્ટ upsc પરીક્ષા કાર્યક્રમ upsc geoscientist 2024 last date to apply Upsc દ્વારા લેવામાં આવતી વૈજ્ઞાનિક પરીક્ષા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યું છે જે નવું ફેબ્રુઆરી 2025 ના રોજ લેવામાં આવશે જીવ ઉમેદવારો જિઓ સાયન્ટિસ્ટ પરીક્ષા આપવા માગતા હોય તેમને રજીસ્ટર કરાવવું ફરજિયાત છે જે રજીસ્ટર સપ્ટેમ્બર થી 24 સપ્ટેમ્બર સુધી કરાવી શકે
UPSC ESE Exam Date 2024 એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા UPSC
UPSC ESE મુખ્ય પરીક્ષા તારીખ 2024 UPSC ESE પરીક્ષા તારીખ 2024 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા UPSC ESE પ્રિલિમ્સ પરીક્ષા 18 ફેબ્રુઆરી 2024 ના રોજ સામાન્ય અભ્યાસ માટે અને પેપર 2 માટે લેવામાં આવી હતી અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ 23 જૂન 2024ના રોજ યોજાશે.
યુપીએસસી પરીક્ષા કાર્યક્રમમાં એન્જિનિયરિંગ સેવાઓ પ્રારંભિક પરીક્ષા 2025 ની નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે 18 સપ્ટેમ્બર થી આઠ ઓક્ટોબર 2024 સુધી અરજી ફોર્મ ભરવામાં આવશે માટે ESE પરીક્ષા 9 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાશે