Vadodara municipal corporation requirement 2024 :વડોદરા મહાનગરપાલિકા ભરતી ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10 પાસ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કોઈ પણ પરીક્ષા આપી વગર સીધી ભરતી જાહેરાત કરવામાં આવી છે આ એક સુવર્ણ તક છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે
લાંબા સમયથી તૈયારી કરતા વિદ્યાર્થી માટે સારા સમાચાર અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવી છે માટે જે લોકો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે તે લોકો પોતાની તૈયારી વધારીને પરીક્ષામાં પાસ થઈને પોતાનું કરિયર બનાવી શકે. વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા અત્યારે અલગ અલગ જગ્યા પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશન પ્રમાણે આયુષ મેડિકલ ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવે છે અને તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી મોકલી શકે છે.
ગ્રામીણ બેન્કો સૌથી મોટી ભરતી ની જાહેરાત ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
વડોદરા મ્યુનિસિપલ ભરતી ની લાયકાત ઉંમર મર્યાદા અને તમે આ ભરતી માટે ઓનલાઇન આવેદન કઈ રીતે કરી શકો છો તે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં અમે તમને જણાવીશું. આ ભરતીમાં અલગ અલગ જગ્યા પર અલગ ઉંમર મર્યાદા અલગ શૈક્ષણિક લાયકાત અને અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે માટે ઓફિસિયલ નોટિફિકેશન ફરજિયાત વાંચી લેવું.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 Vadodara municipal corporation requirement 2024
- આયુષ મેડિકલ ઓફિસર 6
- જુનિયર ક્લાર્ક 8
- કેસ રાઈટર 19
- પટાવાળા 13
- આયા બેન 21
- ડ્રેસર 6
- કુલ જગ્યા 73
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે જગ્યાએ અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે
આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિત
- આયુર્વેદ અથવા ડિગ્રી હોવી જરૂરી છે
- રૂપિયા 22000 પ્રતિ મહિને ફિક્સ પગાર રહેશે
- 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી
જુનિયર ક્લાર્ક આઉટસોર્સિંગ
- કોઈપણ વિષયમાં સ્નાતક અને કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર કોર્સ હોવો જરૂરી છે
- MIS સિસ્ટમમાં ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
- ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર ના નિયમો મુજબ પગાર આપવામાં આવશે
- વહી મર્યાદા 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી
કેસ રાઇટર આઉટ સોર્સિંગ
- ધોરણ 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ
- આરોગ્ય વિભાગમાં ચાર વર્ષ તરીકે ઓછામાં ઓછું પાંચ વર્ષ કામ કરવાનો અનુભવ જરૂરી છે
- ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ના નિયમ મુજબ પગાર ધોરણ નક્કી કરવામાં આવશે
- 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી
પટાવાળા આઉટસોર્સિંગ
- લઘુતમ આઠમું ધોરણ પાંચ પ્રાધાન્યમાં અંગ્રેજીમાં નિપુણતા હોવી જરૂરી છે
- શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ મુજબ પગાર ધોરણ નક્કી કરવામાં આવશે
- 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી
આયા બેન આઉટસોર્સિંગ
- લઘુતમ ચોથું ધોરણ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
- સમાન ક્ષેત્રોમાં ત્રણ વર્ષના અનુભવો જરૂરી છે
- શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો મુજબ પગાર ધોરણ નક્કી કરવામાં આવશે
- 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી
ડ્રેસર
- ધોરણ સાત પાસ ગુજરાતી શૈક્ષણિક લાયકાત જરૂરી છે
- સમાન ક્ષેત્રમાં કામનો અનુભવ હોવો જરૂરી છે
- શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમો અનુસાર પગાર ધોરણ નક્કી કરવામાં આવે છે
- 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી
વીએમસીના ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિશુલ્ક અરજી કરી શકે છે તેઓ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ પાનકાર્ડ મતદાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- અરજદારની સહી
- રહેઠાણનો પુરાવો
- માર્કશીટ ડીગ્રી સર્ટીફીકેટ
- એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પગાર ધોરણ Vadodara municipal corporation requirement 2024
આયુષ મેડિકલ ઓફિસર માટે ૨૨ હજાર રૂપિયા ફિક્સ માસિક પગાર રહેશે અને આના સિવાય જુનિયર ક્લાર્ક કેસ રાઈટર પટાવાળા આયાબેન માટે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર નક્કી કરવામાં આવશે વધુ માહિતી માટે નોટિફિકેશન ચેક કરી લેવું
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા Vadodara municipal corporation requirement 2024
- મેરીટ આધારિત
- કેટલાક પદો માટે લેખિત પરીક્ષા
ઓફિસિયલ વેબસાઈટ
www.vmc.gov.in