સહારા ઇન્ડિયામાં રોકાણ કરનારા લાખો રોકાણકારો માટે સમાચાર છે હવે રોકાણકારોએ તેમના પૈસા મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. શું તમે પણ સહારા ઇન્ડિયામાં રોકાણ કર્યું છે. આર્ટીકલ તમારા માટે જ છે અગાઉના આર્ટીકલમાં આપણે પ્રધાનમંત્રી ની વિવિધ યોજનાઓ ની માહિતી મેળવેલી હતી. આજના આર્ટીકલ માં આપણે સહારા રિફંડ પોર્ટલ વિશે વિગતવાર માહિતી મેળવીશું.
પોર્ટલ 18 જુલાઈ 2023 ના રોજ સેન્ટ્રલ રજીસ્ટર ઓફ કોર્પોરેટિવ સોસાયટી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેનો હેતુ સહારા સુચની સહકારી મંડળીઓના અધિકૃત સભ્યોને રૂપિયા 5000 કરોડનું વિતરણ કરવાનું છે માનનીય કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત સાહેબ પોર્ટલ રજૂ કર્યો છે તે જેની સત્તાવાર વેબસાઈટ દ્વારા પાત્ર ડિપોઝીટર પાસેથી ઓનલાઇન અરજીઓ સ્વીકારે છે આ પહેલ સર્વોચ્ચ અદાલતના ચુકાદા ને અનુસરે છે સહારા રિફંડ પોર્ટલ દ્વારા ડિપોઝિટરને તેમના રોકાણો પુનઃ દાવો કરવાની તક આપવામાં આવે છે
સહારા રિફંડ પોર્ટલ લોગીન
ડિપોઝીટર લોગીન કરવા માટે વેબસાઈટની મુલાકાત લઈ શકે છે પોર્ટલ પર આપવામાં આવેલી સૂચનાઓ અનુસરી તેમના રિફંડ માટે અરજી કરી શકે છે આ ફોટો દ્વારા પાત્ર વ્યક્તિઓ લોગીન કરી શકે છે અને તેમના રિફંડ માટે સરળતાથી અરજી કરી શકે છે તેમનો આધાર નંબર મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો પ્રદાન કરીને ડીપોલ સીટર પોર્ટલ એક્સેસ કરી શકે છે તેમની રિફંડ વિનંતી વો સબમીટ કરી શકે છે પોર્ટલ નો ઉદ્દેશ રિપોર્ટ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને રોકાણકારો માટે સરળ અનુભવ નિશ્ચિત કરવાનો છે
સહારા રિફંડ પોર્ટલ વેબસાઈટ અને ફોર્મ
આ પોર્ટલમાં યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ છે જે ડિપોઝિટર માટે અરજી પ્રક્રિયામાં નેવિગેટ કરવાનું સરળ બનાવે છે થાપણદારોએ તેમની આવશ્યક વિગતો પ્રદાન કરીને તેમના આધાર નંબર ને તેમના મોબાઈલ નંબર અને બેંક ખાતા સાથે લિંક કરી અને જરૂરી દસ્તાવેજો જેમ કે જમા પ્રમાણપત્ર પાનકાર્ડ અને વધુ અપલોડ કરીને નોંધણી કરવાની જરૂર છે
જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે?
- ડિપોઝિટ એકાઉન્ટ નંબર
- આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર ફરજિયાત
- સભ્યપદ નંબર
- ડિપોઝિટ અથવા પાસબુકનું પ્રમાણપત્ર
- પાનકાર્ડ
સહારા રિફંડ પોર્ટલ ઓનલાઇન અરજી પ્રક્રિયા
સહારા રિપોર્ટ પોર્ટલ પર માટે અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો
- સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
- ત્યાર પછી તમારે તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો નો ઉપયોગ કરીને નોંધણી કરો
- પછી તમારું ઈમેલ નંબર વેરિફાય કરો
- ત્યાર પછી તમારા આધાર નંબર અને મોબાઈલ નંબર નો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લોગીન કરો
- સરળ એપ્લિકેશન પ્રક્રિયા માટે પોર્ટલની સૂચના અને સુવિધાઓની સમિક્ષા કરો
- સચોટ અને સંપૂર્ણ માહિતી પ્રદાન કરીને ઓનલાઇન રિફંડ રીક્વેસ્ટ ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ખાતે કરો કે તેઓ સ્પેસિફાઇડ સાઇઝની મર્યાદાઓને પૂર્ણ કરે છે
- રિફંડ વિનંતી સબમિટ કરતાં પહેલાં બધી માહિતી અને ડોક્યુમેન્ટ બે વાર તપાસો
- પોર્ટલ પર તમારી રિફંડ વિનંતી સબમિટ કરો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.