આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 રજીસ્ટ્રેશન આવી રીતે કરવું અને મેળવો 30 યોજના નો લાભ આજે જ

આઇ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઇન અરજી કરવી પ્રિય મિત્રો આઇ ખેડુત પોર્ટલ પર અનેક વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ પશુપાલન વિભાગની યોજનાઓ બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. આજના આર્ટીકલ માં આપણે આઇ ખેડુત પોર્ટલ શું છે?? ઘણી વિગત માહિતી જાણીશું અને તેની ચર્ચા કરીશું ઓનલાઈન અરજી ikhedut portal

રાજ્યમાં અને આખા દેશમાં ત્યારે ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે સરકારી કચેરીઓ પ્રાઇવેટ સંસ્થાઓ તથા દરેક વિભાગ પોતાની સેવાઓ ઓનલાઈન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એ સમાજ કલ્યાણ પોર્ટલ અમલી બનાવેલ છે એવી જ રીતે કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા એ કુટીર પોર્ટલ બનાવવામાં આવેલ છે વધુ રાજ્યના નાગરિકોને 190 થી વધારે છે એનો લાભ આપવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ બનાવવામાં આવેલ છે તો ખેડૂતોની સેવા અને યોજનાઓ નો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે

હવે મળશે10,000 થી 1 લાખ સુધીની લોન, આવી રીતે ફટાફટ કરો અરજી

ikhedut portal yojana list 2024

યોજના નું નામikhedut Portal 2024 યોજનાઓ લિસ્ટ
સહાયયોજના પ્રમાણે સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઆઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ 2024

પ્રિય વાચકો આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી વિભાગની પશુપાલન વિભાગની મત્સ્ય પાલન ની તથા ખેતીવાડીની યોજનાઓ અમલી બનાવેલ છે આ તમામ યોજનાઓના ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે આ સ્કીમો આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું www ikhedut gujarat gov in portal registration

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓ આપવામાં હાલ મોખરે છે ખેડૂત ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર સરળતાથી કરી શકે છે જેના માટે આ પોર્ટલ બનાવે છે રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે વીસી પાસેથી પણ અરજી કરી શકે છે તો ચાલો આજે આપણે આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ

ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા:

  1. આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: https://ikhedut.gujarat.gov.in/
  2. “નવા ખેડૂત નોંધણી” બટન પર ક્લિક કરો.

www ikhedut gujarat gov in portal registration

  1. માન્ય આધાર નંબર દાખલ કરો અને “OTP મેળવો” બટન પર ક્લિક કરો.
  2. તમારા રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
  3. વ્યક્તિગત માહિતી, ખેતીની જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો સહિત ફોર્મ ભરો.
  4. જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  5. “સબમિટ” બટન પર ક્લિક કરો.
  6. તમારી નોંધણી સફળતાપૂર્વક થયા પછી, તમને એક અરજી નંબર મળશે.

આ પણ વાંચો :

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 નો હેતુ

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે જેને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે આ તમામ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂત ભરી શકે છે. એ હેતુથી આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે એ ખેડૂત પોર્ટલ થી ખેડૂત યોજનાઓ લાભ લેવામાં ખૂબ જ સરળ તા રહે છે

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ની યાદી નીચે મુજબ છે Ikhedut portal 2024 yojana list

  • ખેતીવાડી ની યોજના
  • પશુપાલનની યોજના
  • બાગાયત યોજના
  • મત્સ્ય પાલન યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી ઝ કોર્પોરેશન લિમિટેડ
  • આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતની સહકારી યોજનાઓ
  • સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસીડી
  • ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજના નો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમાં વિવિધ ખેડૂત યોજના ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ખેડૂત પોર્ટલ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે

  • ખેડૂત ની જમીન ની નકલ સાતબાર
  • જ્ઞાતિ નું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડ ની નકલ
  • ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • વિકલાંગ અરજદાર માટે સર્ટિફિકેટ
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂત ની જમીન હોય ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં સંમતિપત્ર

કેવી રીતે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી??

આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે આર જી ગ્રામ કક્ષાએ vc પાસેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે વધુમાં તાલુકો કચેરી ઓપરેટર પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકાય છે પરંતુ આર્ટીકલ ની મદદથી ઘરે બેઠા જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે જેની માહિતી તમને નીચે મુજબ આપેલી છે

  • સૌપ્રથમ લાભાર્થી એ google પર સર્ચ કરવાનું રહેશે
  • એમા લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • Google માં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવી

ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ?

  • આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે
  • રાજ્ય સરકારની અધિકૃત આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
  • જેમ આવી વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું
  • ધારો કે બાગાયતી વિભાગની ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના પર ક્લિક કરો
  • બાગાયતી યોજના ખુલ્યા બાદ ચાલુ વર્ષની અલગ અલગ બાગાયતી યોજનાઓ બતાવશે
  • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલા અરજી કરો તેના પર ક્લિક કરો
  • તમને પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી કે લાભાર્થી છો જેમાં તમારે પસંદ કરીને આગળ વધવા નું અને તેના પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરવાની રહેશે
Ikhedut portal 2024 ,Ikhedut portal 2024 yojana list, Ikhedut portal Status 2024, I Kisan portal 2024

Leave a Comment