પશુપાલન લોન યોજના 2024 ગુજરાત (12 દુધાળા પશુ યોજના) ગાય અને ભેંસ ખરીદવા 12 લાખ સહાય મળશે

સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના ની સહાય યોજના પ્રિય મિત્રો આજે આપણે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરિંગની સ્થાપના માટેની સહાય યોજના વિશેની ચર્ચા કરીશું તેમની માહિતી મેળવીશું કે 12 દુધાળા પશુ યોજનાનો લાભ શું છે આ યોજના લાભ મેળવવા માટે કેવી રીતે ફોર્મ ભરવું આયોજન શું છે અન્ય વગેરે માહિતી આ આર્ટીકલ દ્વારા આપણે મેળવીશું.

પશુપાલન યોજના ફોર્મ 2024  ગુજરાત સરકાર દ્વારા i Khedut Portal પર “એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને 12% વ્યાજ સહાય” યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લઈને રાજ્યના પશુપાલકો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓની ખરીદી પર 12% સુધી વ્યાજ સહાય મેળવી શકે છે.

12 dudhala pashu yojana 2024

યોજનાનું નામ:
પશુપાલન લોન યોજના 2024 ગુજરાત (12 દુધાળા પશુ યોજના)
વિભાગનું નામ:પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય
મળવાપાત્ર સહાયએક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય પુરી પાડવા બાબતની યોજના
લાભાર્થીગુજરાતના ખેડૂતો તથા પશુપાલકો
અરજીનો પ્રકાર:ઓનલાઈન
અરજી શરુ તારીખ:01/01/2024
વેબસાઈટ ikhedut.gujarat.gov.in/
અરજી માટે છેલ્લી તારીખ:31/12/2024

12 દુધાળા પશુ યોજના 2024 હેતુ 12 dudhala pashu yojana 2024

12 દુધાળા પશુ યોજના 2024 મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયનાગું મહત્વ આપી પશુપાલનને ગ્રામ્ય રોજગારીને અધઃસ્તંબ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહન થી પશુપાલન વ્યવસાય ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવાનો છે

12 દુધાળા પશુ યોજના 2024 લાયકાત 12 dudhala pashu yojana 2024

  1. ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકો

12 દુધાળા પશુ યોજના 2024 યોજના નો લાભ 12 dudhala pashu yojana 2024

12 દુધાળા પશુ યોજના પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરી લાભાર્થીઓને 7.5 ટકા વ્યાજ સહાય તથા મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓને આઠ ટકા વ્યાજ સહાય ગીર માટે મહત્તમ 12% વ્યાજ સહાય મળશે
કેટલ સેટ બાંધકામ પર 50 ટકા મહત્તમ રૂપિયા 1.5 લાખ સહાય ગીર કાંકરેજ માટે 75% મહત્તમ જે 2.25 લાખ સહાય
પશુઓના સળંગ ત્રણ વરસના વિમાનના પ્રીમિયમ પર 75% મહત્તમ રૂપિયા 43,200 ની સહાય અને ગીર કાંકરેજ પર 90 ટકા મહત્તમ વ્યાસ 51,840 રૂપિયા સહાય મળશે ઈલેક્ટ્રીક ચાપ કટર fogal સિસ્ટમ અને મિલ્કીંગ મશીન 75% લેખે અનુક્રમે મહત્તમ રૂપિયા 15000 રૂપિયા 7500 અને રૂપિયા 33,750 સહાય ગીર કાંગ્રેસ માટે યુનિટ પોસ્ટના 90% લેખે મહત્તમ 18000 રૂપિયા 9000 ને રૂપિયા 40500 ની સહાય મળશે

12 દુધાળા પશુ યોજના 2024 અરજી કરવા માટે 12 dudhala pashu yojana 2024

12 દુધાળા પશુ યોજના રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા બેંક અથવા ખેતી વિશે સહકારી મંડળી માંથી વર્ષ 2019 20 માં મેળવેલ ધિરાણ પર વ્યાજ સહાય મળવાપાત થશે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકો બેન્ક માન્યો નાણાકીય સંસ્થા બેંક અથવા તો ખેતી વિશે સહકારી મંડળીમાંથી વિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
અમલીકરણ સંસ્થા
12 દુધાળા પશુ યોજના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ પશુપાલન નિયમિત શ્રી જિલ્લા પંચાયત દ્વારા અરજી અમલ કરવામાં આવશે

12 દુધાળા પશુ યોજના 2024 અન્ય શરતો 12 dudhala pashu yojana 2024

  • 12 દુધાળા પશુ યોજના પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલું હોવું જોઈએ
  • પોતાની માલિકીની ઉપર જમીન મેળવેલી હોવી જોઈએ
  • નિયત થયેલ શરતો મુજબ નિબંધ ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ સર્જન પાલન થતું હોવું જોઈએ
  • વ્યક્તિગત સહાય લક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લાની કોઈપણ પશુપાલન કચેરીનો સંપર્ક કરો

Leave a Comment