NREGA Job Card: નરેગા જોબ કાર્ડ બનાવો ઘરે બેઠા બેઠા આ રીતે
રાષ્ટ્રીય રોજગારી ખાતરી યોજના (NREGA) જોબ કાર્ડ: NREGA જોબ કાર્ડ એ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના (NREGA) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને 100 દિવસની નિશ્ચિત રોજગારી પ્રદાન કરવા માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજના છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, લાભાર્થીઓએ નરેગા જોબ કાર્ડ માટે અરજી કરવી અને તે મેળવવી જરૂરી છે. NREGA જોબ કાર્ડ શું છે ? … Read more