તમારા whatsapp અને instagram પર દેખાઈ રહી છે બ્લૂ રીંગ તેના ફાયદા જાણો ?

જો તમે whatsapp અને instagram નો ઉપયોગ કરો છો તો આજકાલ તમને તેમની એપ્લિકેશન ની ઉપર વાદળી રંગની રીંગ દેખાશે ઘણા યુઝર્સને ખબર નથી કે આ વાદળીની શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જો તમે તેના વિશે બિલકુલ જાણતા નથી તો આજે અમે તમને આ બ્લુ રંગના ફાયદા અને ઉપયોગ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ આ માટે તમારે નીચે આપેલી વિગતોને ધ્યાનથી વાંચવી પડશે.

Whatsapp ઇન્સ્ટાગ્રામ બ્લુ સર્કલ

અમારા whatsapp પર દેખાતું વાદળી icon ઇન્ટેલિજન સેવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવી છે મેટા એ આ આઇકોનની મદદથી યુઝર્સને એ આઈ સુવિધા આપે છે આ સર્વિસ અપડેટ કરી છે આ પહેલાં તેનું બીટા ટેસ્ટ કરવામાં આવતું હતું જ્યાં હવે તેને યુઝર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વાદળી રિંગ તમારી સુવિધા માટે ખૂબ જ ઉપયોગી છે અમે તમને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને તેનાથી તમને શું ફાયદો થાય છે તેની વિગતો જણાવી રહ્યા છીએ.

ભારતીય યુઝર્સે લોકપ્રિય મેસેજીંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં એક્સેસ મેળવવાનું શરૂ કરી દીધું છે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સાધારિત ચેટબોક્સ થી ઘણું બધું કરી શકાય છે અને કામ થઈ શકે છે જો તમે જનરેટિવ એઆઈ દ્વારા મફતમાં કાર્ય કરવા માંગો છો અને તમે પણ whatsapp ની ટોચ પર વાદળી રંગ જોવાનું શરૂ કર્યું છે જો તમે નથી કર્યો તો અમે તમને જણાવી દઈએ

મેતા એ વાસ્તવમાં whatsapp નું એક એવું છે જે તમને વિવિધ કાર્ય કરવામાં મદદ કરી શકે છે તમે આ ચેટ નો ઉપયોગ માહિતી શોધવા પ્રશ્નોના જવાબો મેળવવા અને મનોરંજક રમતો રમવા માટે પણ કરી શકો છો જે યુઝર્સ એઆઇની એક્સેસ મેળવવાનું શરૂ કર્યું છે તેઓ એપ્લિકેશન ટોચ પર વાદળી રીંગ જોઈ રહ્યા છે

મેટા એઆઈ એક્સેસ કરવા માટેના પગલા

  • meta ai નો ઉપયોગ કરવા માટે તમારે નીચેના પગલાં અનુસરવાની જરૂર છે
  • સૌપ્રથમ તમારે whatsapp ને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવું પડશે અને પછી તેને ઓપન કરવું પડશે
  • ક્રીમની ટોચ પર તમે મેટા એઆઈ માટે એક નવું વાદળી જોશો તેના પર ક્લિક કરો
  • વાદળી રંગ પર ટેપ કર્યા પછી તમને મેટાઆઇ વિશે સમજાવ વામાં આવશે અને તમારે કંટીન્યુ પર ક્લિક કરીને નિયમો અને શરતો સાથે સંમંત થવું પડશે
  • તમે શું પૂછવા માંગો છો અથવા તમે શું કરવા માંગો છો તે બેટા એમને જણાવતો સંદેશ અથવા ટેક્સ લખો તમે તમારા પ્રોમ્પટ અને મસાલેદાર બનાવવા માટે ઇમોજી અને જીઆઇએફ નો પણ ઉપયોગ કરી શકો છો
  • તમારો પ્રપ્મોટ ટાઈપ કર્યા પછી મોકલો બટનને ક્લિક કરો
  • મેટા એ તમારા પ્રપોટને સમજશે અને તમને સેકન્ડમાં જવાબ આપશે પ્રપ્મોટ ના આધારે ટેક્સ જનરેટ થશે જેને તમે કોપી અથવા ફોરવર્ડ કરી શકશો
  • નવી સુવિધા હજુ સુધી યુઝર્સ માટે ઉપલબ્ધ નથી અને તેને કેટલાક તબક્કામાં રોલ આઉટ કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં જો તમે હજી સુધી રિંગ ને જોઈ શકતા નથી તો તે આગામી કેટલાક અપડેટ પછી દેખાવાનું શરૂ કરશે તેથી રાહ જોવી વધુ સારી રહેશે.

META એ આઈ  શું છે? How to use Meta AI in WhatsApp

  • તમારા whatsapp અને instagram ઉપર તમે વાદળી રંગ જુઓ છો તે મેટા એ આઈ કોણ છે આના પર ક્લિક કરી તમે તમારી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તમારે ફક્ત આ રિંગ ઉપર ક્લિક કરવું પડશે અને તમારો પ્રશ્ન લખવો પડશે આ રિંગની મદદથી તમે ઘણા પ્રકારના એઆઈ જનરેટેડ ફોટો પણ બનાવી શકો છો આ માટે તમારે આ રીંગ પર ક્લિક કરીને ચેકબોક્સમાં માહિતી ટાઈપ કરીને સબમીટ કરવાનું રહેશે
  • મારે તમારા whatsapp અને instagram પર દેખાતી બ્લુ રંગ ની રીંગ પર ક્લિક કરવાનું રહેશે એ પછી જ્યારે તમે પ્રથમ વખત ક્લિક કરો છો ત્યારે તમારે કેટલીક પર વાનગીઓ આપવી પડશે તે પછી તમારી સામે એક ચેટબોક્સ ખુલશે જ્યાં તમે કોઈ પણ ફોટો જનરેટ કરવા માટે એ આઈ પ્રોમપ્ટ લખી શકો છો થોડા શબ્દોમાં તમારે એ આઈ લખવાનું છે જેના મદદથી ફોટો જોઈને કરે છે અને તમને આપે છે
  • ઘણી વખત એવું બને છે કે તમને જોઈતો ફોટો જનરેટ થતો નથી આવી સ્થિતિમાં તેણે તમને મેસેજ દ્વારા કહ્યું કે તમને જોતા ફોટો જનરેટ કરો મુશ્કેલ છે પણ તો સામાન્ય રીતે તે તમામ પ્રકારના ફોટો જનરેટ કરે છે

મેટા એ આઈ ના ફાયદા How to use Meta AI in WhatsApp

  • મેટા એઆઈ થી તમને મળતા લાભો અહીં છે ઉદાહરણ તરીકે જો તમે રસોડામાં કોઈ વાનગી બનાવવા માંગો છો તો તમને તેને અહીં લખીને તેની રેસિપી પૂછી શકો છો એ આઈ તમને તેના વિશે સંપૂર્ણ વિગતો આપશે તમે તેને ટાઈપ કરીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો તમને ચોક્કસ જવાબ મળશે આ માટે તમારે વિવિધ પ્રકારના મોંઘા પ્લેટફોર્મનું સબ્સ્ક્રાઇબ લેવાની જરૂર થશે નહીં અને તમે આ કામ સરળતાથી કરી શકો છો

જો તમને હજુ કોઈ અપડેટ પ્રાપ્ત થયો નથી. તો તમારે google play store પર જઈને તમારી instagram અને whatsapp એપ્લિકેશન અપડેટ કરવી જોઈએ.

Leave a Comment