હવે મળશે10,000 થી 1 લાખ સુધીની લોન, આવી રીતે ફટાફટ કરો અરજી

Google Pay Personal loan :Google Pay એ ઘણા બધા કાર્યો માટે ઉપયોગી એપ્લિકેશન છે, અને હવે તેમાં તાત્કાલિક લોન મેળવવાની સુવિધા પણ ઉમેરાઈ છે. 10,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટે, તમારે ફક્ત Google Pay એપ્લિકેશન દ્વારા અરજી કરવાની જરૂર છે અને જો તમારી અરજી મંજુર થાય, તો તમને થોડી મિનિટોમાં જ લોન મળી જશે.

Google pay દ્વારા મેળવો એક લાખ સુધીની સરળ હપ્તે લોન 

Google Pay Loan મેળવી ખૂબ જ સરળ છે તમે ઓછા હપ્તે એક લાખ સુધીની લોન મેળવી શકો છો સાથે જ તાત્કાલિક મિનિટોમાં એપ્રુવલ પણ લઈ શકો છો આજના સમયમાં બેંકમાં પર્સનલ લોન મેળવી ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે તમે google પેના માધ્યમથી લોન મેળવી શકો છો આપ સૌને જણાવી દઈએ પર્સનલ લોન માટે google pay એપ્લિકેશન મહત્વપૂર્ણ વિકલ્પ છે જે તમે ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન ના માધ્યમથી અરજી કરીને લોન મેળવી શકો છો જે મિનિટોમાં તમારા ખાતામાં લોનની તમામ રકમો જમા થઈ જાય છે નીચે પર્સનલ લોન મેળવવા માટેની અગત્યની વિગતો અને માહિતી સાથે જ અરજી પ્રક્રિયાની વિગતો પણ વાંચી શકો છો

વધારે ડોક્યુમેન્ટની ઝંઝટ વગર માત્ર જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને તમે સરળતાથી ઈમરજન્સીમાં લોન મેળવી શકો છો આપ સૌ જાણો છો કે હોસ્પિટલનું કામ હોય કે પછી ઇમરજન્સી પૈસાની જરૂર હોય ત્યારે સગા સંબંધીઓ મદદ નથી કરતા ત્યારે તમારી પાસે એક જ વિકલ્પ હોય છે એ પણ પર્સનલ લોન નો વિકલ્પ છે પરંતુ પર્સનલ લોન બેંકના માધ્યમથી મેળવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તમારે વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે જામીન ની જરૂર પડતી હોય છે અને સીબીલ સ્કોર પણ સારો હોવો જોઈએ તો જ તમને બેંક દ્વારા પર્સનલ લોન આપવામાં આવે છે નીચે ગુગલ પે લોન મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી આપી છે

યામાહા હાઇબ્રિડ સ્કૂટર અદ્ભુત દેખાવ અને સારી માઇલેજ સાથે આવે છે, જાણો કિંમત

Google Pay લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો Google Pay Personal loan

  • વ્યક્તિનું રહેઠાણ પ્રમાણપત્ર
  • પાન કાર્ડ
  • આધારકાર્ડ
  • રહેણાંકના ડોક્યુમેન્ટ
  • 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.

કેટલા સમય ગાળા માટે મળે છે Google Pay Personal loan

આપ સૌને જણાવી દઈએ તમારા ક્રેડિટ કોડ ના આધાર પર તમને પર્સનલ લોન આપવામાં આવે છે તમારી ક્રેડિટ હિસ્ટ્રીના આધાર પર લોનના સમયગાળો નક્કી કરવામાં આવે છે એટલે કે લોન ડુરેશન નક્કી કરવામાં આવે છે તમારી લોન ની રકમ પર અને હપ્તાની રકમો પણ નક્કી કરવામાં આવે છે નીચે ગુગલ પે લોન માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો જણાવી છે

Google Pay Personal loan અરજી કરવાની પ્રક્રિયા

  • Google પે દ્વારા ૧૦ હજારથી લઈને એક લાખ સુધીની લોન મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
  • તમારા સ્માર્ટફોનમાં google pay એપ્લિકેશન હોવું જોઈએ અને આ એપ્લિકેશનમાં તમારું બેન્ક એકાઉન્ટ લિંક હોવું જોઈએ
  • ત્યારબાદ એપ્લિકેશન પર મેનુમાં અથવા હોમપેજ પર તમને લોનનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે લોનનું વિકલ્પ ખુલી જશે
  • સ્ટાર્ટ પર લોન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ખુલશે અરજી ફોર્મ માં આપેલી તમામ માહિતી જેમકે તમારું નામ પિતાનું નામ કામ ધંધાની વિગતો તેમજ અન્ય જરૂરી તમામ વિગતો દાખલ કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમારી લોન એપ્લો થશે તો તમને મિનિટોમાં લોનની રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે

ઉપર આપેલી વિગતો માત્ર માહિતી માટે છે તમારા સિવિલ સ્કોર એટલે કે ક્રેડિટ સ્કોર અને અન્ય દસ્તાવેજો માહિતીના આધારે એપ્લિકેશન દ્વારા લોન આપવામાં આવે છે રિજેક્શન થવું તે કોઈના કોઈ કારણો તમને એપ્લિકેશન માધ્યમથી મળી જશે

Leave a Comment