ખેડૂતો માટે નવી યોજના ચાલુ થઇ ગઈ 50% સબસીડી મળશે અરજી કરવા અહીં ક્લિક કરો

ikhedut portal 2024-25:ખેડૂતો માટે નવી યોજના ચાલુ થઇ ગઈ 50% સબસીડી મળશે અરજી કરવા અહીં ક્લિક કરોગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને ઘણી સબસિડી અને યોજના સો અમલ માં મૂકી છે ખેડૂતો ને ખેતી માં જરૂરી બિયારણ લેવા અને ટ્રેકટર,ખેતીના સાધન લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2024 પર ઓનલાઇન અરજી કરી શકાશે. આઇ-ખેડૂત પોર્ટલ મુકાયું જાણી લો અરજી કઈ રીતે કરવી ?

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ikhedut portal yojana list 2024

યોજના નું નામ ikhedut Portal 2024 યોજનાઓ લિસ્ટ
સહાય યોજના પ્રમાણે સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ 2024

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 બાગાયતી વિભાગ સહાય Ikhedut portal 2024 yojana list

  • અન્ય સુગંધિત પાક
  • છૂટા ફૂલ
  • ફળ પાક વાવેતર
  • પોલિહાઉસ
  • પ્લગ નર્સરી બાગાયતી વિભાગ સહાય સરકાર દ્વારા આપવા આવે છે.
  • આ યોજના નો હેતુ ખેડૂતો ની આવક બમણી કરવાનો છે અને સરકારે ખેડૂતો માટે ઘણી કલ્યાણ કારી યોજના બનાવેલી છે. આઈ ખેડુત પોર્ટલ માં ઘણી બધી યોજનાઓ અમલ માં મુકાયેલી છે.જેમકે ખેતીવાડી યોજના, પશુપાલન યોજના અને બાગાયતી પાક જેવી વિવિધ યોજનાઓ ચાલી રહી છે.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 નો લાભ મેળવવા માટે ની પાત્રતા:

  • ગુજરાત રાજ્ય નો ખેડૂત હોવું જરૂરી છે.
  • ખેડૂતો માટે નવી યોજના
  • અનુસનુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને અન્ય ખેડૂતો ને આ લાભ મળવા પાત્ર છે.
  • આ યોજના નો લાભ મેળવવા માટે ખેડૂત પાસે જમીન હોવી જરૂરી છે.
  • આ યોજના નો લાભ લેવા માટે ખેડૂતો ને I khedut portal પર અરજી કરવી જરૂરી છે.

આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન યોજના યાદી 2024

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024
  • 12 દુધાળા પશુ યોજના 2024

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 માટે દસ્તાવેજો ikhedut portal 2024-25

  • ખેડૂત ના જમીન ની નકલ હોવી જરૂરી છે.
  • જે જ્ઞાતિ લાગુ પડતી હોય તેનું સર્ટિફિકેટ(દાખલો)
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  • ખેડૂત લાભાર્થી ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ(નકલ)
  • ખેડૂત સહકારી મંડળી નો સભ્ય હોય તો એમની વિગતો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતા ની પાસબુક

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 નો લાભ મેળવવા માટે ઓનલાઈન કઈ રીતે અરજી કરવી??

  • અરજી કરનાર ખેડૂતો એ ઓનલાઇન ગૂગલ માં સર્ચ કરવાનું રહેશે ( ikhedut portal) ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યાર પછી અરજદાર એ ખેડૂત યોજના વેબસાઇટ ખોલ્યા પછી (યોજના) પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-૧ પર (બાગાયતી યોજના) પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં બાગાયતી યોજના ખુલ્યા પછી 2023-2024 ની કુલ ૬૦ યોજના બતાવશે.
    અરજદાર એ જરૂરી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમે અરજદાર ખેડૂત છો?? જો અગાઉ રજિસ્ટ્રેશન કરેલ હોય તો હા અને ન કરેલ હોય તો ના પછી આગળ ની પ્રોસેસ કરવી .
  • અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવા અને ત્યાર પછી કેપ્ચા સબમિટ કરવાનું રહેશે.
  • ખેડૂતે ઓનલાઇન બરાબર માહિતી ભરી ને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ને સેવ કરવાનું રહેશે.
  • અરજદાર ખેડૂતે માહિતી વ્યવસ્થિત તપાસી ને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે.
  • ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયા પછી તેમાં કોઈ પણ પ્રકાર નો સુધારો થશે નહિ.
  • છેલ્લે ખેડૂતે અરજી નંબર આધારે પ્રિન્ટ કરવાની રહેશે.

મહત્વની લીંક

અરજી કરવા માટેની લીંક અહીં ક્લિક કરો

સારાંશ:

આ પોર્ટલ રાજ્યના ખેડૂત મિત્રો માટે સરળતા અને પારદર્શકતા પ્રદાન કરે છે, જેથી તેઓ કૃષિ ક્ષેત્રે વધુ મજબૂત અને સ્વાવલંબન બની શકે. ‘ઇ-ખેડૂત પોર્ટલ’ યોજના દ્વારા ગુજરાત સરકાર ખેડૂતોને વિવિધ સેવા અને યોજનાઓ સાથે સરળતાથી જોડવા માટે કટિબદ્ધ છે. આ પોર્ટલના માધ્યમથી, ખેડૂત મિત્રો જમિનના રેકોર્ડ, પાક , સબસિડી, કૃષિ સાધનોની ખરીદી અને અન્ય વિવિધ સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકે છે.

Leave a Comment