પાવન ગામ યોજના રૂપિયા 1 લાખનું ઇનામ આપવામાં આવશે

Pavan Gam Yojana 2024:નમસ્કાર મિત્રો ગયા આર્ટીકલ માં આપણે પ્રધાનમંત્રી ઉજાલા યોજના વિશે માહિતી મેળવી હતી આજના આર્ટીકલ દ્વારા આપણે પાવન ગામ સહાય યોજના વિશે માહિતી મેળવીશું કયા ગામડાઓને ₹1,00,000 નું પુરસ્કાર કરવામાં આવશે એના માપદંડ શું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આજના લેખ દ્વારા આપણે જાણીશું

ગુજરાત સરકારની પાવનગામ યોજના એ રાજ્યના ગામડાઓમાં સુરક્ષા સમૃદ્ધિ અને સામાજિક સદભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું છે આ યોજનાનું દેશો એવા ગામડાઓને ઓળખાવવાનું અને તેમને પુરસ્કાર આપવાનો છે જેમણે ગુનાખોરી ઘટાડવામાં ત્રણેય પ્રોત્સાહન આપવામાં સ્વચ્છતા જાળવવામાં અને સામાજીક સમય જાળવવામાં નોંધપાત્ર પ્રગતિ કરેલ છે એમને આ યોજના દ્વારા રૂપિયા એક લાખનું પુરસ્કાર આપવામાં આવે છે

આધારકાર્ડથી લોન તમે ઝડપથી અને સરળતાથી 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

પાવન ગામ યોજના Pavan Gam Yojana 2024

ગુનાખોરી ઘટાડવી
આ યોજનાનો એક મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાનું છે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનાનો નોંધાયો હોય તેવા ગામોને પાવન ગામ તરીકે ઓળખવામાં આવે છે અને એની એક લાખ રૂપિયા નું પુરસ્કાર આપવામાં આવે છે.

શિક્ષણને પ્રોત્સાહન
યોજના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપે છે અને શાળા છોડી દેવા ના દર ને ઘટાડવા પર ભાર મૂકે છે

સ્વચ્છતા
ગામડાઓમાં સ્વચ્છતાના યોગ્ય ધોરણે જાળવવા યોજનાનું બીજું મહત્વ પાછું છે

સામાજિક સુમેળ
સામાજિક સદભાવના અને સમાજના તમામ વર્ગો વચ્ચે સુમેર જાળવવામાં આવે અને વસુધૈવ. કુટુમ્બ કમ ની ભાવના વિકસાવવા માં આવે તેવા ગામડાઓને પાવન ગામ તરીકે ઓળખવામાં આવે છે.

માદક દ્રવ્યો નું નિવારણ
આ યોજના ગામડામાં માદક અને ફેંકી દ્રવ્યોના ઉત્પાદન વેચાણ અને વપરાશના ભૂતકાળાનો પ્રયાસ કરે છે

પાવન ગામ ની પસંદગી માટેના માપદંડ Pavan Gam Yojana 2024

પાવન ગામની પસંદગી માટે ગામ છેલ્લા ત્રણ વર્ષમાં ગુનામુક્ત હોવું જોઈએ અને ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વ સંમતિથી થયેલી હોવી જોઈએ ઉચ્ચ કન્યા કેળવણી દર નીચો શાળા છોડવાનો દર સ્વચ્છતા યોગ્ય ધૂળનું સામાજિક સુમેળ અને વિવાદો ના શાંતિપૂર્ણ નિરાકરણ પર ભાર મૂકવો જરૂરી છે વધુમાં અસ્પૃશ્યતા નાબૂતી માટે સખત પગલાં અને જળસંચય યોજનાઓમાં સક્રિય ભાગીદારી પણ આવશ્યક છે

પાવન ગામ યોજનાનું સંચાલન Pavan Gam Yojana 2024

યોજનાનું સંચાલન જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં થાય છે તાલુકા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે છે જેને પાવન ગામોની પસંદગી અને અમલીકરણ અંગે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે

પાવન ગામ યોજના ગુજરાતના ગામડાઓનો સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોજના છે તે સુરક્ષા શિક્ષણ સ્વચ્છતા અને સામાજિક સચભાવના અને પ્રોત્સાહન આપીને ગામડાઓને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાનું લક્ષ્ય રાખે છે આ યોજનાની સફળતા ગામડાના લોકો અને સરકાર વચ્ચેના સહયોગ પર આધારિત છે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને તેઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment