PM કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે? અહીં બધી વિગતો જાણો

અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને કુલ 17 આપતા મળ્યા છે ખેડૂતો લાંબા સમયથી પ્રધાનમંત્રી કિસાન 17 માં હપ્તા આવવાની રાહ જોઈ રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી કર્યા છે 18 જુને વારાણસી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો PM Kisan Yojana 18th Installment date

આ લેખમાં અમે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 17 મહત્તાની માહિતી આપી છે કારણ કે દેશના તમામ ખેડૂતો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અત્યાર સુધીમાં આ યોજનામાં કુલ 16 હપ્તા ખેડૂતોને મળ્યા હતા જેના ઉનાળા ખેડૂતોના બેંક ખાતામાં આવી ગયા છે આ યોજનામાં 17 માં હપ્તાના નાણા 18 ફેબ્રુઆરી 2024 ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

ખેડૂતો તેનો સત્તરમોક તો આવવાની રાહ જોઈ રહ્યા હતા તો તમને જણાવી દઈએ કે 18 જૂનને પ્રધાનમંત્રી હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો જે ખેડૂતોને આ યોજનાના અગાઉના હપ્તાની રકમ મળી નથી તે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન નું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો તમે કેવાયસી કરાવવું નથી તો પછી તમને મળશે નહીં પ્રધાનમંત્રી કિસાન 17 માં હપ્તા અને તેના કેવાયસી સંબંધિત માહિતી કૃપા કરીને અંત સુધી લેખ વાંચો

આ યોજનાનો લાભ લેનાર આ તમામ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તેનો 17 મો હપ્તો 18 જુન 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો આ યોજનાનો દરેક હપ્તો ખેડૂતના બેંક ખાતામાં ચાર મહિનાના અંતરાલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તે મુજબ તેનું 18 મો હપ્તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ટ્રાન્સફર કરી શકાય છે આ વખતે 17 માં હપ્તાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવશે જેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા ને અનુસરીને તેમનું કહેવાય છે પૂર્ણ કરવું પડશે

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ સમગ્ર ભારતમાં લાખો ખેડૂતો ને આર્થિક સહાય મળે છે દર ચાર મહિને કેન્દ્ર સરકાર રૂપિયા 2000 ખેડૂતોના બેંક ખાતામાં જમા કરે છે પરંતુ તે જાણવું જરૂરી છે કે દરેક પરિવારમાંથી એક વ્યક્તિ જ પ્રધાનમંત્રી કિસાન નો લાભ લઈ શકે છે આ વ્યક્તિ પિતા પુત્ર પત્ની અથવા પરિવારના અન્ય સભ્યો હોઈ શકે છે આ પરંતુ યોજના માટે પાત્ર બને માટે તેમના નામે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે

કેવી રીતે ચકાસવું કે હપ્તો જમા થયો છે કે નહીં:

ખેડૂતો PM Kisan યોજનાની https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx વેબસાઈટ પર ગઈને તેમના હપ્તાની સ્થિતિ ચકાસી શકે છે.
તેઓ PM Kisan Mobile Appનો ઉપયોગ કરીને પણ ચકાસી શકે છે.
તમારા નજીકના CSC કે PM Kisan Samman Nidhi Helpline 1800-115-5525 પર કૉલ કરીને પણ તમે સ્ટેટસ ચકાસી શકો છો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની કેવાયસી કરાવવું જરૂરી?

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોએ કેવાયસી અને જમીનની ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે જે ખેડૂતોએ આ પ્રક્રિયાઓ પૂરી કરી લીધી છે તેઓને આગળનો હપ્તો મળશે તેથી જે ખેડૂતે હજુ આવકાર્યો કર્યા નથી તેઓ 18 માં હપ્તાની જાહેરાત થાય તે પહેલા કામ કરવું જોઈએ
  • પ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ યોજના હેઠળ દીઠ માત્ર એક જ વ્યક્તિ લાભ મેળવી શકે છે જો તેમની પાસે ખેતી જમીન હોય આ યોજના લાખો ખેડૂતોને સમર્થન આપવાનું ચાલુ રાખે છે પરંતુ લાયક ધરાવતા લોકોએ ભવિષ્યના હપ્તા મેળવવા માટે તેમના કેવાયસી અને જમીનની ચકાસણી અધ્યતન છે તેની ખાતરી કરવી જોઈએ.

પ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ યોજના માટે અરજી કરવાની પાત્રતા

  • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતનું ભારતીય હોવું જ ફરજિયાત છે
  • લાભાર્થી ખેડૂત કોઈપણ સરકારી નોકરીમાં કામ કરતો ન હોવો જોઈએ
  • અગાઉ માત્ર બે એક્ટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે તમામ ખેડૂતને આ યોજનાનો લાભ મળે છે
  • અરજદાર ખેડૂત માટે બેંક ખાતુઓ ફરજિયાત છે કારણ કે કિસાન સન્માન નિધિ યોજના ની રકમ તેમના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • ઓળખ પત્ર
  • મતદાર આઈડી
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જમીનના દસ્તાવેજ
  • ખેતીની વિગત
  • બેંક ખાતાની પાસ બુક
  • મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી?

  • દેશના આવા રસ ધરાવતા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો તેઓને નીચે આપેલ પ્રક્રિયાને અનુસરી સરળતાથી અરજી કરી શકાય છે
  • સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે તમારે એની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યાર પછી આ વેબસાઈટ ના હોમપેજ પર તમે ફાર્મર કોર્નર હેઠળ નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ જોશો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • હવે આગળના પેજ પર તમારી સામે નવું ખેડૂત નોંધણી ફોર્મ ખુલશે
  • હવે તમારે ગ્રામીણ ખેડૂત નોંધણી જોબ તમે ગ્રામીણ રહેવાસી હોય તો એના પર ક્લિક કરવાનું અને શહેરી રહેવાસી હોય તો તેના પર ક્લિક કરવું.
  • તમે જે વિસ્તાર થા છો તે પ્રમાણે વિકલ્પ પસંદ કરો
  • ત્યાર પછી તમારે આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે અને રાજ્ય પસંદ કરવું પડશે
  • હવે તમારે અહીં ચર્ચા કોડ ભરવો પડશે ને સાહેબ ઓટીપી પર ક્લિક કરવું પડશે
  • હવે તમારા મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે જેને તમારે ઓટીપી બોક્સમાં ભરી વેરીફાઇ કરવાનું રહેશે
  • હવે પછી પેજમાં તમારે કેટલીક અંગત વિગતો અને જમીનના ટાઈટલ વગરની વિગતો દાખલ કરવી પડશે
  • તમામ વિગતો દાખલ કર્યા પછી તમારે અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
  • ત્યાર પછી તમે કિસાન યોજનામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો

ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

દેશના જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકતા નથી તેઓ ઓફલાઈન અરજી પણ કરી શકે છે પ્રધાનમંત્રી કિસાન ઓનલાઈન નોંધણી માટે તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે છે પછી તમારે અરજી ફોર્મ ભરીને તમારે નજીક સેવા કેન્દ્ર માં સબમીટ કરવાનું રહેશે જાહેર સેવા કેન્દ્ર દ્વારા તમારી અરજી રીતે તપાસ કરવામાં આવશે અને તમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવામાં આવશે જે બાદ તમને યોજના હેઠળ લાભ મળવા લાગશે

પ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ યોજના લાભાર્થી ની યાદી કેવી રીતે જોવી?

  • જે ખેડૂતોએ કિસાન  સન્માન નિધિ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી છે તેવો હોય પ્રધાનમંત્રી કિસાન લાભાર્થીની યાદી જોઈ શકે છે જો તમારે તમારું નામ પ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ યોજના લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો તો તમારે નીચેના સ્ટેપને અનુસરવા પડશે
  • સૌપ્રથમ તમારે લાભાર્થીની યાદી તપાસવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર ગયા પછી તમારા લાભાર્થીની સૂચિનું વિકલ્પ પસંદ કરવો પડશે
  • હવે તમે નવા પેજ પર આવશો નહીં તમારે રાજ્યો જિલ્લા બ્લોગ ગ્રામ વગેરે જેમ કેટલીક વિગતો પસંદ કરવાની રહેસે
  • બધી વિગતો પસંદ કર્યા પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો
  • તમારી સ્ક્રીન પર કિસાન  સન્માન નિધિ યોજના ના લાભાર્થી ની યાદી કોણ છે તમે આ યાદીમાં તમારું નામ જોઈ શકશો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે કેવાયસી પ્રક્રિયા કેવી રીતે કરવી?

અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે ekyc ફરજિયાત છે જો પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા તમારા બેંક ખાતામાં નથી આવી રહ્યા તમારે શક્ય તેટલી વહેલી તકે કેવાયસી કરાવવું જોઈએ તેને સમગ્ર પ્રક્રિયાના પગલાં નીચે મુજબ છે

  1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કેવાયસી  યોજના માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  2. ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર તમારે કેવાયસી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  3. આ પેજ પર તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે અને સર્ચ બટન પર ક્લિક કરવું પડશે
  4. ત્યાર પછી તમારા આધાર કાર્ડ માં નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મળશે જે તમારા બોક્સમાં એન્ટર કરવાનો રહેશે
  5. આ પછી તમારી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  6. આમ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે kyc પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

Leave a Comment