પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના મહિને 8000 રૂપિયા આપવામાં આવશે ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Pradhan Mantri Kaushal Vikas Yojana gujarat આપણા સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે જેના દ્વારા ભારતના બધા જ યુવાઓને રોજગારી મળી રહે અને સાથે સાથે તેઓને પોતાના ખુદનો ધંધો પણ શરૂ કરી શકે તેના માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે.

અત્યારે પીએમ કૌશલ વિકાસ યોજના દ્વારા ઘણા બધા વ્યક્તિને નિઃશુલ્ક તાલીમ લઈને પોતાનો અલગ ધંધો શરૂ કરવામાં આવેલ છે આ તાલીમ સાથે તેમને 8000 રૂપિયાની સેલેરી પણ આપવામાં આવે છે જેનાથી તેઓ પોતાના ખર્ચા પણ પુરા કરી શકે.

આર્ટીકલ માં આપણે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના વિશે વિગતવાર માહિતી જાણીશું અને આ યોજનાનું લાભ લેવા માંગતા હોય તો આર્ટીકલ આર્ટિકલ ને પૂર્ણ પણે વાંચો અને આર્ટીકલમાં મહત્વની લીંક આપેલ છે જે તમારે જોઈ લેવી.

Pradhan Mantri Kaushal Vikas Yojana gujarat

જે વ્યક્તિ પાસે કંઈ કામ નથી જે વ્યક્તિ બેરોજગાર છે તેમના માટે પ્રધાનમંત્રીએ કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી અને આ યોજના દ્વારા અત્યારે આયો મેળવી રહ્યા છે અને સાથે સાથે સ્કિલ ઈન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને નવી કૌશલ્ય શીખવાડવામાં પણ આવે છે

આ યુવાનો તાલીમ બાદ રોજગારી પણ આપવામાં આવશે અને બીજી જગ્યાએ રોજગારી પણ મેળવી શકશે જેથી ભારતની અંદર બેરોજગારનું પ્રમાણ ઘટશે અને લોકો દસમા અને બારમા ધોરણ પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ટ્રેનિંગ લઈને આત્મ નિર્ભર બનશે.

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના લાભો Pradhan Mantri Kaushal Vikas Yojana gujarat 

  • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં ભારતના વ્યક્તિને મફતમાં તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમની સાથે સાથે તેમને 8000 રૂપિયા પગાર પણ આપવામાં આવે છે અને સાથે સાથે સ્કિલ ઇન્ડિયાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને આ યોજનાઓ દ્વારા ભારતના યુવાનોને રોજગારી મળી શકશે અને તે પોતે આત્મ નિર્ભર બની શકશે.

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના માટે ફરજિયાત પાત્ર

જો તમે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના માં સ્કેલ ડેવલોપમેન્ટ હેઠળ તમે ટ્રેનિંગ લેવા માંગો છો તો તમારી પાસે આટલી આટલી ફરજિયાત પાત્રતા હોવી જરૂરી છે.

  • પહેલું તો કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
  • ઓછામાં ઓછું તમારી પાસે 10 મુ પાસ ભણતર જરૂરી છે
  • અરજદાર વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની રોજગારી ન હોવી જોઈએ અને તેમની પાસે કોઈપણ પ્રકારનો ધંધો હોવો જોઈએ નહીં.
  • વ્યક્તિ પાસે કોલેજ અથવા તો 12 પાસ ન કરેલ હોય તો પણ ચાલશે.

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો Pradhan Mantri Kaushal Vikas Yojana gujarat 

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ચૂંટણી કાર્ડ
  • મોબાઈલ નંબર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ તમારે પીએમ કૌશલ વિકાસ યોજના ની વેબસાઈટhttps://www.pmkvyofficial.org/ મુલાકાત લો.
  • મુખ્ય પૃષ્ઠ પર quick link વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  • ચાર વિકલ્પમાંથી તમે સ્કિલ ઈન્ડિયા પર ક્લિક કરો.
  • નવા પેજ પર ઉમેદવાર વિકલ્પ પસંદ કરો અને રજીસ્ટર નાઉ બટન પર ક્લિક કરો.
  • ઉમેદવાર નોંધણી ફોર્મ માં તમામ વિગતો ધ્યાનથી અને વાંચીને ભરો.
  • આઈ એમ નોટ અ રોબોટ બોક્સ ચેક કરો.
  • ચકાસો અને ખાતરી કરો કે બધી માહિતી સાચી છે કે.
  • સબમિટ બટન પર ક્લિક કરો.

સારાંશ:
આર્ટિકલમાં વિકાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે આ યોજનામાં કઈ રીતે તમે લાભ લઈ શકો તેને વિગતવાર માહિતી આપેલ છે કોઈપણ પ્રશ્ન હોય તો તમે અને ઇમેલ પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો કોમેન્ટમાં લખી શકો છો

Leave a Comment