Sbi શિશુ મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે જય હેઠળ ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાય માટે રૂપિયા 50 હજાર સુધીની લોન મેળવી શકે છે જો તમે કોઈ વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ ખોલવાનું વિચારી રહ્યા છો અને નાણાકીય વ્યવસ્થા કરવાની જરૂર છે તો sbi શિશુ મુદ્રા લોન યોજના તમારા માટે વધુ સારો વિકલ્પ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 8 એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી જેના હેઠળ કેન્દ્ર સરકાર બેંકો દ્વારા ઉદ્યોગપતિઓ અને તેમના સ્ટાર્ટઅપ માટે લોન આપે છે SBI Shishu Mudra Loan
જો તમે પણ sbi શિશુ મુદ્રા લોન નો લાભ મેળવવા માંગો છો તો તમે તેના માટે અરજી કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો આ લેખમાં અમે તમને એસબીઆઇ મુદ્રા લોન વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું જેમાં યોજનાના લાભો લોન ની રકમ ચૂકવણી નો સમયગાળો.પાત્રતાના માપદંડો લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો અને સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે જો તમને બિઝનેસ લોનની જરૂર હોય તો કૃપા કરીને આ લેખને અંત સુધી વાંચો
- મુદ્રા લોન યોજના હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એવા ઉદ્યોગપતિઓને રૂપિયા 50 હજારની લોન આપે છે જે ઉદ્દેશ્ય લોકોને સ્ટાર્ટઅપ ખોલવામાં મદદ કરવાનો છે નાના ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયમાં નવીનીકરણ અથવા વ્યવસાયના વિકાસ માટે આ લોન મેળવી શકે છે sbi શિશુમુજા લોન મેળવવા માટે વ્યક્તિએ બેંક શાખાની મુલાકાત લેવાની અને અરજી સબમીટ કરવાની જરૂર છે તમને જણાવી દઈએ કે એસબીઆઇ મુદ્રા લોન ત્રણ કેટેગરીમાં લોન મેળવી શકાય છે
જો તમે sbi મુદ્રા યોજના હેઠળ શીશુ લોન માટે અરજી કરો છો તો તમને રૂપિયા 50 હજાર સુધીની લોન મળશે - જ્યારે તમે એસબીઆઇ કિશોર મુદ્રા લોન માટે અરજી કરો છો ત્યારે તમને રૂપિયા 50,000 થી 5 લાખ સુધીની લોન મળે છે
આ સિવાય sbi તરુણ મુદ્રા લોન માટે અરજી કરો છો તો એ યોજના હેઠળ તમને રૂપિયા પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીની રકમ તરીકે લઈ શકો છો - આ માટે ગેરંટી આપવાની જરૂર નથી સરકાર દ્વારા નિર્ધારિત પાત્રોતા માપદંડો અનુસાર અરજદારને લોન આપવામાં આવે છે
Sbi શિશુ મુદ્રા લોનની વિશેષતા
- તમે એસબીઆઇસી શું મુદ્રા લોન હેઠળ નવું સ્ટાર્ટઅપ ખોલવા માટે રૂપિયા 50 હજાર સુધીની લોન લઈ શકો છો
ખોલ્યા પછી જો તમે તેને વિકસાવવા માંગો છો તો એસબીઆઇ કિશોર લોન અને તરુણ લોન હેઠળ પાંચ લાખ થી દસ લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકો છો - તમને જણાવી દઈએ કે જો તમે sbi મુદ્રા લોન યોજના હેઠળ સીસું લોન માટે અરજી કરી રહ્યા છો તો તમારે દર મહિને એક ટકાથી લઈને 12% સુધીનું વ્યાજ ચૂકવવું પડશે
- લોનની ચુકવણી નો સમયગાળો ૧ થી ૫ વર્ષનો છે
- તમે sbi ની શાખામાં જઈને પણ એસબીઆઇ સીશુ મુદ્રા લોન ની અરજી કરી શકો છો
Sbi શિશુ મુદ્રા લોન યોજના માટે પાત્રતા
- આ લોન માટે તમારી ઉંમર 18 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ
- રજીસ્ટર્ડ ફોર્મ હોવું જોઈએ
- તમારી પાસે બેંક ખાતુ હોવું આવશ્યક છે અને ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય હોવું જોઈએ
SBI Shishu Mudra Loan જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- મોબાઈલ નંબર
- સરનામા નુ પુરાવો
- બેંક સ્ટેટમેન્ટ
- આવકનો પુરાવો
- સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ પ્રમાણપત્ર
SBI મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી?
- SBI યોજના માટે અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને નીચે આપેલ છે તમે આ સ્ટેપને અનુસરીને તમે અરજી કરી શકો છો
- લોન માટે અરજી કરવા માટે ભારતીય સ્ટેટ બેન્કની નજીકની બેંક શાખાની મુલાકાત લેવી પડશે
- આ પછી લોન સંબંધિત તમામ માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી લોન મેળવવાની રહેશે
- અધિકારીઓ દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે ત્યારબાદ તમે લોન અરજી ફોર્મ ની માંગ કરી શકો છો
- અરજીત પત્રક પ્રાપ્ત કર્યા પછી આ ફોર્મ માં પૂછવામાં આવેલી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરવાની રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે
- બેંકમાં તમામ દસ્તાવેજો જમા કરાવ્યા બાદ અધિકારીઓ દ્વારા તેમની તપાસ કરવામાં આવશે
- જો તમામ દસ્તાવેજો સાચા હશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે
- લોન મંજુર થયા પછી લોનની રકમ દ્વારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે બીજી યોજનાઓ ભરતીઓ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો