Solar Rooftop Yojana online Apply:રૂફટોપ સોલાર યોજના સોલાર પેનલમાં રૂ.78,000ની સબસીડી સીધી ખાતામાં જમા થશે,જાણો સંપૂર્ણ વિગતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોલાર રૂફટોપ યોજના ચાલુ કરવામાં આવી છે સોલાર લગાવવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે હાલ ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં રહેતા લોકોને તેમના છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસીડી નો લાભ આપવામાં આવશે હાલમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે એટલે લાઈટ બિલ માં વધારો ન થાય તે માટે સોલર સિસ્ટમ અપનાવવામાં આવી છે
ઓછા સમયની ઓફર માટે માત્ર ₹ 5,787 ચૂકવીને Hero Karizma XMR ઘરે લઇ જાઓ
હાલ લોકોને ખૂબ જ ગરમી લાગતી હોય છે કારણ કે ઉનાળાનું સીઝન છે તે હાલમાં પંખા અને એસી કુલર ચાલુ હોય છે એટલે બિલમાં વધારો પણ જોવા મળે છે આ મોંઘવારી ખૂબ જ વધી રહી છે એટલે તમે સોલાર પેનલ લગાવી અને વીજળી બિલ માં મદદ કરી શકો છો
રૂફટોપ સોલાર યોજના માં કેટલી સબસીડી આપવામાં આવશે
રૂફટોપ સોલર યોજનામાં સબસીડી નો લાભ ઉઠાવી શકો છો તમે પણ તમારી ફર્નિચર પર લગાવી અને 75 હજાર સુધી સબસીડી મેળવી શકો છો સોલા પેનલ યોજના નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી કર્યા પછી તમારા ઘરે પણ વાર પેન્ડલ લગાવવામાં આવશે સૌથી ઓછા બજેટમાં તમે લગાવી શકો છો
સોલાર યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો સંપૂર્ણ માહિતી
સોલાર પેનલ લગાવવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ વેબસાઈટ પર જવાનું અને તમે આ વેબસાઈટ પરથી ઘરે બેઠા સોલાર પેનલ માટે ફોર્મ ભરી શકે છે જેની લીંક તમે ઉપર આગળ છે તેના પરથી તમે બધી માહિતી દાખલ કરી અને સોલાર પેનલ લગાવી અને સબસીડી મેળવી શકો છો તમને સોલાર પેનલ લગાવવા માટે ત્રણ કિલો વોટ હશે તો 78 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવશે અને એક કિલો વોટ હશે તો 18,000 ની સબસીડી આપવામાં આવશે બે કિલો વોટ હશે તો 30,000 સુધીની સબસીડી આપવામાં આવશે