std 12 after course :દરેક વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી એમની કારકિર્દી પસંદગી ની ખરેખર મૂંઝવણ હોય છે. ચાલો આપણે વિધાર્થી ને મુંઝવણ દૂર કરવાનો પ્રયાસ આ લખાણ દ્વારા કરીએ. ધોરણ ૧૨ પછી વિધાર્થી અને વાલીએ એડમિશન સંસ્થા પસંદ કરતા પહેતા તેના માટે પૂછપરછ અને તપાસ કરવી જોઈએ. તમારા મોબાઈલ ફોન દ્વારા જાણો હવે ઓનલાઇન ધોરણ 12 પછી ના શ્રેષ્ઠ વિકલ્પો અને મેળવો સંપૂર્ણ માહિતીજાણવા માટે ક્લિક કરો.
દર મહિને માત્ર રૂ. 210માં 60,000 રૂપિયાનું આજીવન પેન્શન મેળવો
સારો પગાર પણ આપવામાં આવશે
- મારા માં ક્યાં પ્રકાર ની આવડત કે લક્ષણિક્તા છે જે મને ગમતા કામ માં મદદરૂપ છે??
- ધોરણ – ૧૨ આર્ટસ/ કોમર્સ/સાયન્સ આ ત્રણેય પ્રકાર ના વિદ્યાર્થી માટે અલગ અલગ અભિરુચિ અને અભિક્ષમતા અનુસાર નાં અભ્યાસક્રમ નીચે મુજબ છે.
- વિદ્યાર્થી એ એ બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિત્ર અથવા ગ્રુપ માં જે કોર્સ પસંદ કરે તેનો મોહ રાખવો જોઈએ નહિ એવો કૉર્સ પસંદ કરવો કે જેમાં ભવિષ્ય ની ડિમાન્ડ સુ હોય સકે .
ક્યાં પ્રોફેશનલ અભ્યાસ ક્રમ ની માંગ છે? std 12 after course
- C.A.
- C.S.
- C.M.A.
- C.I.M.A.
- C.F.P.
- A.S.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પછી સુ? std 12 after course
- B.Ed
- LLB
- બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ
- બેચલર ઓફ બિઝનેસ સ્ટડી
- બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ
- BBA, MBA
- હોટેલ મેનેજમેન્ટ
- હોમ સાયન્સ
- જનરલ નર્સિંગ
- બેચલર ઓફ સોશિયલ વર્ક
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ના કારકિર્દી વિકલ્પો:
A group physics, chemestry, maths
- એન્જિનિયરિંગ (આઇટી, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ,સિવિલ વગેરે એન્જિનિયરિંગ કૉર્સ) ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વગેરે કોર્સિસ ઉપલબ્ધ છે. ‘ઓટોમોબાઇલ, ટેક્સ્ટાઇલ, ફેશન ડિઝાઈનિંગ, એરોનોટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, સિવિલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્જિનિયરિંગ વગેરે પણ ઉપલબ્ધ છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ વિકસતી શાખા છે. જેનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે.
B. Group- Physics Chemestry Biology
- મેડિકલ (એમબીબીએસ, ડેન્ટલ-બીડીએસ, ફિઝિયોથેરાપી-બીપીટી, આયુર્વેદ- બીએએમએસ, હોમિયોપેથી-બીએચએમએસ, ફાર્મસી-બી. ફાર્મ., ઓકયુપેશનલ થેરપિસ, બીએસસી (નર્સિંગ, ઓપ્ટોમેટ્રી), ઓર્થોટિક્સ- પ્રોસ્થેટિક્સ, નેચરોપથી. ‘આ ઉપરાંત પણ અન્ય અભ્યાસક્રમો રૂચિ પ્રમાણે કે પરિવારના વ્યવસાય પ્રમાણે પસંદ કરી શકાય છે. જેમ કે, આયુર્વેદમાં બેચલર ઓફ ફાર્મસી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેક્નોલોજી, એગ્રિકલ્ચર યુનિ.માં ચાલતો વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી
એનિમેશન ડીઝાઈનિંગ કૉર્સ
જો તમારી પાસે ક્રિએટિવ વિચાર છે તો તમે એનિમેશન કૉર્સ તમારા માટે જ બન્યો છે.
ઇન્ટીરિયર ડીઝાઈનિંગ કૉર્સ
જો તમને પેઇન્ટિંગ જેવા કામ માં રસ હોય તો તમે આ કૉર્સ કરી સકો છો ઘણી કંપની આવા સારા કૉર્સ ની ઓફર પણ કરે છે.
વેબસાઇટ,પ્રોગ્રામ, સોફ્ટવેર કૉર્સ
આ કૉર્સ કર્યા પછી તમે સારી એવી કમાણી કરી સકો છો .
ફિટનેસ ટ્રેનર
ફિટનેસ આજના યુગની સૌથી વધારે માંગ છે. ઘણા યુવાનો બોડી બનાવવા માટે જાય છે. માત્ર યુવાનો જ નહીં પરંતુ લોકો આવી સ્થિતિમાં તમે ફિટનેસ શિક્ષકના ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકો છો.
ફેશન ડિઝાઇનિંગ
ધોરણ 12 પછી તમે ડિઝાઇનિંગમાં પણ કરીએ બનાવી શકો છો આવી ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ છે જે ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે.
હોટલ મેનેજમેન્ટ કોર્સ
ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ પછી પણ હોટેલ મેનેજમેન્ટમાં કેરિયર બનાવે છે દેશમાં ઘણી બધી સંસ્થાઓ જે કોર્સ ઓફર કરે છે જો તમારે કમાણી કરવી હોય તો તમે હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કરી શકો છો.
Youtube થી કમાણી કેવી રીતે કરવી ?
ધોરણ 12 પછી તમે જો કંઈક કરવા માંગતા હોવ તો youtube એ કમાવાનું શ્રેષ્ઠ માર્ગ છે આમાં કોઈક વર્ષની જરૂર નથી.
ફૂટવેર ડિઝાઇનિંગ
ફૂટવેર નિષ્ણાતોએ પ્લાસ્ટિક જુટ અને રબર માંથી પણ ફૂટવેર બનાવવાનું શરૂ કર્યું છે ફેશનના આ યુગમાં ફૂટવેર ડિઝાઇનિંગ ના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કંપનીઓ ખૂબ જ સક્રિય છે આ કારણે ફૂટવેર ઉદ્યોગમાં પણ તમે સારી એવી કમાણી કરી શકો છો.
સરકારી નોકરી માટે કરો તૈયારી
બારમા પછી જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો તમે સારો સમય કાઢીને તેની તૈયારી કરી શકો છો ઘણી જગ્યાએ 12 પાસ પછી સરકારી નોકરીની તૈયારીઓ કરવામાં આવે છે.
સારાંશ :
“ધોરણ ૧૨ પછી શું?” આ આર્ટિકલ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે, જે તેમની હાઇસ્કૂલ શિક્ષણ પૂરા કર્યા બાદ કરિયર વિકલ્પો, કોર્સીસ અને અભ્યાસની દિશાઓ પર પ્રકાશ પાડે છે. આ આર્ટિકલમાં વિવિધ ક્ષેત્રો જેવા કે વિજ્ઞાન, વાણિજ્ય, આર્ટ્સ, મેડિકલ, એન્જિનિયરિંગ, વ્યવસાયિક અભ્યાસ, અને સરકારી પરીક્ષાઓ વિશે વિગતવાર માહિતી આપીને, વિદ્યાર્થીઓને યોગ્ય નિર્ધારણ કરવા માટે સહાય કરવામાં આવે છે.