પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઓનલાઈન અરજી શરૂ કોને કોને ફ્રી લાભ મળશે જાણો સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 કેન્દ્રીય બજેટમાં ભારત સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે પીએમ ઉજ્વલા યોજના હેઠળ એક કરોડ વધારાના એલપીજી કનેક્શન આપવાની પણ જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી એ ભારતની ગરીબ માતાઓ અને બહેનો માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગામડાઓ અને શહેરમાં ગરીબ પરિવારની તમામ માતા અને બહેનો ઘરે રાંધણ ગેસ કનેક્શન … Read more