SSC CGL 2024 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે સાથે જ અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ssc CGL 2024 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે સૂચના જાહેર થવાની સાથે જ આજથી જ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે ઉમેદવાર ને આમાં અરજી કરવી હોય તો તે 24 જૂનથી 24 જુલાઈ સુધી અરજી કરી શકે છે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે સ્ટાફ સિલેક્શન કમિશન સી જી એલ 2024 દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સી માટે કુલ 17,727 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
આપણા દેશમાં લગભગ યુવાનો સરકારી નોકરી મેળવવા માટે વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા છે આમાં મુખ્યત્વે એન્જિનિયરિંગ નો કોર્સ કરતાં અથવા કોર્સ પૂર્ણ થઈ ગયો હોય તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય કારણ કે હાલમાં દરમાં વર્ષે કેટલા એન્જિનિયરો બહાર પડે છે તેના કરતા નોકરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી એન્જિનિયરિંગ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવી ખૂબ જ કઠિન છે અહીં અમે એન્જિનિયરિંગ નો કોર્સ પૂર્ણ કરી શકેલા વિદ્યાર્થીઓ માટે સારી ખબર લઈને આવ્યા છીએ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુનિયર એન્જિનિયરિંગ ની ભરતી જાહેર કરવામાં આવી છે તેમજ આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે
નોટિફિકેશન મુજબ કુલ 17,727 ખાલી જગ્યાઓ
ભરવા માટે તો ચાલો આલેખ દ્વારા આપણે આ ભરતી ની વિગતવાર માહિતી જેવી કે મહત્વની તારીખો આ ભરતી માટે ઉંમર મર્યાદા પરીક્ષાની તારીખ પોસ્ટનું નામ કુલ ખાલી જગ્યા અને આ ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તે વિશેની સંપૂર્ણ તમામ માહિતી મેળવીશું
ssc દ્વારા જાહેરાત કરવામાં આવી છે SSC CGL એ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે વિવિધ ગ્રુપ બી અને ગ્રુપ સી ની જગ્યાએ જેમકે મદદનીશ ઓડિટ ઓફિસિયલ આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને વધુ એક પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે 17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL નોટિફિકેશન 2024 પીડીએફ 57 વેબસાઈટ પ્રકાશિત કરવામાં આવી છે ૧૮ થી ૩૨ વર્ષની વહી મર્યાદામાં આવતા સ્નાતકો 24 જુલાઈ સુધીમાં તેમના અરજી ફોર્મ સબમીટ કરી શકે છે જોકે અરજી ફી ભરવાની અંતિમ તારીખ 25 જુલાઈ છે ઉમેદવારોને પસંદગી ટિયર એક અને પસંદગી ટિયર 2ની પરીક્ષા આપવામાં આવશે.
કોણ અરજી કરી શકે છે? SSC CGL Bharti 2024
SSC CGL 2014 ભરતી પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવાર ની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ વધુ લાયકાત સંમંદિત માહિતી માટે ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે વહી મર્યાદા એસટી તેમજ એસટી કેટેગરીના ઉમેદવારને પાંચ વર્ષ અને ઓબીસી ને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે
અરજી ફી SSC CGL Bharti 2024
અરજી ફી સો રૂપિયા નક્કી કરવામાં આવી છે એસ.સી એસટી અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને એપ્લિકેશન ફ્રી માં મુક્તિ આપવામાં આવી છે અરજી ફી નેટબેન્કિંગ કે વિઝા કાર્ડ દ્વારા જમા કરાવી શકાશે
પગાર SSC CGL Bharti 2024
જે પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેના આધારે પગાર બદલાય છે ગ્રુપ એ પોસ્ટ માટે પ્રારંભિક પગાર રૂપિયા 56,100 થી ₹1,77,500 ગ્રુપ ડી ની પોસ્ટ માટે પગાર ₹35,400 અને રૂપિયા 1,12,400 પોસ્ટ માટે પગાર રૂપિયાથી લઈને રૂપિયા 25,500 થી લઈને રૂપિયા 81,100 ની વચ્ચે રહેશે
પસંદગી SSC CGL Bharti 2024
ઉમેદવારોની પસંદગી ટીયર વન અને ટીયર ટુ પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે ડિયર વન પરીક્ષામાં સફળ ઉમેદવાર 2 પરીક્ષામાં સામેલ થશે સપ્ટેમ્બર ઓક્ટોબર 2024 માં કરવામાં આવશે એડમિટ કાર્ડ નિર્ધારિત સમયે જાહેર કરવામાં આવશે
જરૂરી ડોક્યુમેન્ટ SSC CGL Bharti 2024
- આધારકાર્ડ
- જાતિ નો દાખલો
- ડિગ્રીનું સર્ટિફિકેટ
- ડિપ્લોમા નુ સર્ટિફિકેટ
- Pwd નું સર્ટિફિકેટ જો શારીરિક અપંગતા હોય તો
- ધોરણ 10 નું એસએસસી બોર્ડનો રોલ નંબર અને ધોરણ પાંચ કર્યાનું વરસ
SSC CGL ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? SSC CGL Bharti 2024
- SSC CGL સત્તાવાર વેબસાઇટ પર જાઓ
https://ssc.gov.in/ - હોમપેજ પર આપવામાં આવેલા એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યાર પછી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરી અને appply કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી જમા કરો
- એકવાર ચેક કર્યા પછી જ તેને સબમીટ કરો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો