namo lakshmi yojana gujarat 2024 apply online: નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી પહેલ છે જેનો મુખ્ય હેતુ રાજ્યની ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કિશોરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને આર્થિક સહાય પૂરી પાડી તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.
Namo Lakshami Yojana 2024 નમો લક્ષ્મી યોજના
યોજનાનુ નામ | નમો લક્ષ્મી યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
ક્યારે શરૂ કરવામાં આવી | ૨૦૨૪. |
લાભાર્થીઓ | ધોરણ ૯ થી ૧૨ ની છોકરીઓ માટે. |
અરજી કરવાની શરુઆત | 27/05/2024 |
પહેલો હપ્તો ક્યારે આવશે | 27/06/2024 |
કેટલી સહાય મળશે | વિધ્યાર્થી દિઠ 50,000/- ની સહાય |
નમો લક્ષ્મી યોજના કોને લાભ મળશે? Namo Lakshami Yojana 2024
- લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
- અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે.
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
- રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ-8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
- લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
મોદી સરકાર બનતા જ સારા સમાચાર, આ દિવસે ખેડૂતને મળશે ₹2000 અથવા ₹4000 નો 17મો હપ્તો આવશે.
નમો લક્ષ્મી યોજના જરૂરી દસ્તાવેજો:
- ઓળખ પુરાવો
- રહેઠાણનો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- આવકનો પુરાવો
- શૈક્ષણિક લાયકાતના પુરાવા
- બેંક
- પાસપોર્ટ સાઈઝના બે ફોટા
- મોબાઈલ નંબર
iQoo 12 Pro શાનદાર કેમેરા અને પાવરફુલ પરફોર્મન્સ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. જાણો કિંમત
નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલી સહાય મળશે? Namo Lakshami Yojana 2024
ધોરણ 9 થી ધોરણ 12 સુધીની તમામ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને રૂ. ૫૦,૦૦૦/- ૪ વર્ષમાં નમો લક્ષ્મી યોજના હેઠળ આપવામાં આવશે.
ધોરણ | આર્થિક લાભની રાશિ |
ધોરણ 9 | 10,000 રૂપિયા |
ધોરણ 10 | 10,000 રૂપિયા |
ધોરણ 11 | 15,000 રૂપિયા |
ધોરણ 12 | 15,000 રૂપિયા |
કુલ રાશિ | 50,000 રૂપિયા |
નમો લક્ષ્મી યોજના કેવી રીતે અરજી કરશો? Namo Lakshami Yojana 2024
ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.
- ગુજરાત નમો લક્ષ્મી યોજનાની માર્ગદર્શિકા જોવા માટે અહી ક્લિક કરો
- વધુ યોજનાકિય માહિતી માટે અહી ક્લિક કરો